gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
2
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૬/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, મહુવા, નવા ઝાપા,વાસણ ઘાટની પાસે રહેતા ભુપતભાઇ વિઠલભાઇ વાળા તેમની વાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે.જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-
1. ભુપતભાઇ વિઠલભાઇ વાળા ઉ.વ. ૩૫ ધંધો.ખેતીકામ રહે.નવાઝાપા વાસણ ઘાટની સામે આંબા વાડી મહુવા જી.ભાવનગર
2. વિજય ઉર્ફે ગટી મનુભાઇ વાસીયા રહે.નવા ઝાપા મહુવા (પકડવાના બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-બ્લેક ફાલ્કન વ્હીસ્કી ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ ૭૫૦ MLની કંપની સીલપેક બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નો મુ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગલસર

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે
GUJARAT

May 16, 2026
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

Next Post
ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સિહોર ની પવિત્ર ગૌતમી નદી તાત્કાલિક અસરથી સાફ કરવા જયરાજસિંહ મોરીની માંગ

જામનગરથી 26 લાખનો 34 હજાર લિટર ડીઝલનો જથ્થો ભરીને મહારાષ્ટ્ર જવા માટે નીકળેલો ટેન્કર ચાલક લાપતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચ વિધાનસભામાંથી ૫૦ હજાર મતદારોના નામ કમી કરવાનો કારસો | Plans to remove 50 000 voters from five a…

3 months ago
પ્રભારી સચિવ મુકેશ કુમારે પુલ પહોળો કરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી | In charge Secretary Mukes…

10 months ago
સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ …

6 months ago
સાળંગપુર મંદિરની નકલી વેબસાઇટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 ફેક વેબસાઇટ બનાવ્યાનો ઘટસ્ફોટ | UP M…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News