gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગણતરીના કલાકોમાં ક્લિયર થશે ચેક, જાણો RBI એ રજૂ કરેલી નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે? | rbi to roll out…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in Business
0 0
0
ગણતરીના કલાકોમાં ક્લિયર થશે ચેક, જાણો RBI એ રજૂ કરેલી નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે? | rbi to roll out…
1
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Cheque Truncation System: જો તમે ક્યારેક બેંકમાં ચેક જમા કરાવ્યો હશે તો તમને ખબર હશે કે, તેને ક્લિયર થવામાં ઘણીવાર 2 દિવસ લાગે છે. પરંતુ હવે આ સમસ્યાનો અંત આવવાનો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) 4 ઓક્ટોબર, 2025થી ચેક ક્લિયરિંગની એક નવી સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે, જેમાં તમારો ચેક ગણતરીના કલાકોમાં ક્લિયર થઈ જશે.

નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

RBIએ કહ્યું કે, હાલની ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ હવે બેચ પ્રક્રિયામાંથી હટાવાશે અને તે  “Continuous Clearing and Settlement on Realization” સિસ્ટમમાં બદલાઈ જશે. આનો અર્થ એ છે કે બેંકમાં ચેક જમા કરાવતાની સાથે જ તેની સ્કેન કરેલી નકલ તરત જ ક્લિયરિંગ હાઉસમાં મોકલવામાં આવશે અને પછી ચુકવણી કરતી બેંકમાં મોકલવામાં આવશે. ત્યાંથી, બેંકે નિર્ધારિત સમયની અંદર ચેકને મંજૂરી આપવી પડશે અથવા નકારી કાઢવી પડશે.

આ પણ વાંચોઃ વિશ્વભરમાં AI અપનાવવાની ગતિ ધીમી, મોટાભાગની કંપનીઓ પ્રારંભિક તબક્કામાં

ગ્રાહકોને થશે મોટો ફાયદો 

આ સાથે, બેંકમાં ચેક ક્લિયર થવાનો સમય બે દિવસથી ઘટાડીને ફક્ત થોડા કલાકો થઈ જશે. ચેક ક્લિયરિંગ સિસ્ટમને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. જેનાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે. 

નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

  • પ્રથમ તબક્કો: 4 ઓક્ટોબર, 2025 થી 3 જાન્યુઆરી, 2026 સુધી બેંકે ચેક પ્રાપ્ત કર્યા પછી સાંજે 7 વાગ્યા સુધીમાં પુષ્ટિ આપવી પડશે. જો બેંક પુષ્ટિ નહીં આપે, તો ચેક આપમેળે સ્વીકારાયેલ માનવામાં આવશે.
  • બીજો તબક્કો: 3 જાન્યુઆરી, 2026થી બેંકે ચેક મળ્યાના માત્ર 3 કલાકની અંદર જ ક્લિયર કરવાનો રહેશે. ઉદાહરણ તરીકે, જો ચેક સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે જમા કરાવવામાં આવે છે, તો તેને બપોરે 2 વાગ્યા સુધીમાં મંજૂર અથવા અસ્વીકાર કરવાનો રહેશે.

આ પણ વાંચોઃ વિરોધ બાદ ICICI બેન્કનો યુ-ટર્ન! રૂ. 50 હજારવાળી મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી, જાણો નવા ફેરફાર

પ્રેઝન્ટેશન અને કન્ફર્મેશન સેશન

બધી બેંકો માટે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ચેક પ્રેઝન્ટેશન સેશન હશે, જેમાં ચેક સ્કેન કરીને સતત મોકલવામાં આવશે. કન્ફર્મેશન સેશન સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. પહેલા તબક્કામાં, “આઇટમ એક્સપાયરી સમય” સાંજે 7 વાગ્યાનો રહેશે, જ્યારે બીજા તબક્કામાં તે ઘટાડીને ફક્ત 3 કલાકનો કરવામાં આવશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી, દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ | 24 Year…

પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી, દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ | 24 Year...

ડાકોરના મોખા તળાવના બ્યૂટિફિકેશનમાં એજન્સી દ્વારા 4.50 લાખની વીજ ચોરીની ફરિયાદ | electricity theft w…

ડાકોરના મોખા તળાવના બ્યૂટિફિકેશનમાં એજન્સી દ્વારા 4.50 લાખની વીજ ચોરીની ફરિયાદ | electricity theft w...

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ | Trouble f…

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ | Trouble f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ખંભાલિડા ગામે જુગાર અંગે પોલીસનો દરોડો : પાંચ આરોપી ઝડપાયા, એક ફરાર | Five accused arrested…

જામનગરના ખંભાલિડા ગામે જુગાર અંગે પોલીસનો દરોડો : પાંચ આરોપી ઝડપાયા, એક ફરાર | Five accused arrested…

3 months ago
ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo…

ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo…

4 weeks ago
અમદાવાદ: લાંભામાં ઘરેલુ ઝઘડામાં સાસુએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો, મહિલાની ધરપકડ | Mother in law kills …

અમદાવાદ: લાંભામાં ઘરેલુ ઝઘડામાં સાસુએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો, મહિલાની ધરપકડ | Mother in law kills …

8 months ago
ડાકોરમાં કરુણ ઘટના: દીવાલ ધરાશાયી થતા યુવાન શ્રમિકનું મોત, પરિવારજનો આઘાતમાં | Tragedy in Dakor: 33 …

ડાકોરમાં કરુણ ઘટના: દીવાલ ધરાશાયી થતા યુવાન શ્રમિકનું મોત, પરિવારજનો આઘાતમાં | Tragedy in Dakor: 33 …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News