gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in Business
0 0
0
ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UAE-IndiaTrade: અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને લીધે ભારતીય ઓઈલ કંપનીઓના સોદાઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારત સરકારની માલિકીની ઓઈલ કંપની ‘ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ’(BPCL)એ રશિયન તેલને બદલે અબુ ધાબી પાસેથી ક્રૂડ તેલ ખરીદવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સના મતે, બીપીસીએલએ ‘અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની’ (ADNOC) ના વેપાર વિભાગ પાસેથી ડિસેમ્બરમાં મળવાપાત્ર 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ગ્રેડનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે.

પ્રતિબંધોએ ભારતીય કંપનીઓને કરી સજાગ

આ નિર્ણયનો પડઘો ગયા અઠવાડિયે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોમાંથી પડ્યો છે. અમેરિકાએ રશિયાની બે મુખ્ય ઓઈલ કંપનીઓ ‘રોઝનેફ્ટ’ અને ‘લુકોઇલ’ પર યુક્રેન યુદ્ધને આર્થિક સહાય પૂરી પાડવાના કારણસર પ્રતિબંધો મૂક્યા છે. આ ઘટનાથી ભારતની અન્ય ઓઈલ કંપનીઓ સાથે બીપીસીએલએ પણ રશિયન સપ્લાયર્સ સાથેના ભવિષ્યના કરારોની સમીક્ષા શરૂ કરી દીધી છે. બીપીસીએલના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે હવે કંપની ફક્ત એ જ રશિયન કંપનીઓ પાસેથી તેલ ખરીદશે, જે અમેરિકાની પ્રતિબંધની યાદીમાં સામેલ નહીં હોય.

અપર ઝકુમ અને રશિયન ઓઈલમાં શું છે તફાવત?

‘અપર ઝકુમ’ અબુ ધાબીમાં આવેલો એક ઓફ શોર ઓઈલ રીજન છે, જેમાંથી મધ્યમ-ભારે ગુણવત્તાનું ક્રૂડ ઓઈલ મળે છે. આ ઓઈલની શુદ્ધિકરણ ક્ષમતા ઉત્તમ ગણાય છે, જેના કારણે એશિયન બજારોમાં, ખાસ કરીને ભારત અને જાપાનમાં, તેની માંગ વધુ છે. રશિયન ઓઈલ, ખાસ કરીને ‘યુરલ્સ ગ્રેડ’, કિંમતમાં સસ્તું હોવા છતાં તેમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. સલ્ફરનું વધુ પ્રમાણ શુદ્ધિકરણનો ખર્ચ વધારે કરે છે. જ્યારે ‘અપર ઝકુમ’ ઓઈલ સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાવાળું મનાય છે.

આ પણ વાંચો: GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો

ઓઈલની આયાતમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે

BPCL પ્રતિ માસ લગભગ 1.46 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની વિદેશી બજારોમાંથી ખરીદી કરે છે, જેનો મોટો ભાગ અત્યાર સુધી રશિયાથી જ આવતો હતો. હવે કંપનીની યોજના તેની જરૂરિયાતથી અડધું ઓઈલ પ્રતિબંધોમાં ન હોય તેવી રશિયન સંસ્થાઓ પાસેથી અને બાકીનો અડધો ભાગ અબુ ધાબી અથવા સાઉદી અરેબિયા જેવા અન્ય દેશોમાંથી મેળવવાની છે. નોંધનીય છે કે, ડેટા એનાલિસિસ કંપનીઓ કેપ્લર અને ઓઇલ એક્સના આંકડા પ્રમાણે આ માહિતી અપાઈ છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
મણિપુરમાં ઉગ્રવાદીઓએ આર્મી જવાનોને બનાવ્યા નિશાન, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર | manipur churachandpur s…

મણિપુરમાં ઉગ્રવાદીઓએ આર્મી જવાનોને બનાવ્યા નિશાન, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર | manipur churachandpur s...

ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે | 3 gan…

ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે | 3 gan...

અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના | haryana ganaur cricket c…

અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના | haryana ganaur cricket c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેરકાયદે મુસાફરીની હેરાફેરી કરતા વાહન ચાલકો સામે તંત્ર એકશનમાં : 113 વાહનો સામે કેસ, 52 વાહનો ડિટેઇન…

ગેરકાયદે મુસાફરીની હેરાફેરી કરતા વાહન ચાલકો સામે તંત્ર એકશનમાં : 113 વાહનો સામે કેસ, 52 વાહનો ડિટેઇન…

4 months ago
મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે | Has Mojtaba Kh…

મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે | Has Mojtaba Kh…

1 week ago
ટ્રોમા સેન્ટરમાં વેન્ટિલેટરમાં જોડેલી માસ્ક ટયૂબ સળગી, દર્દી દાઝ્યો | Mask tube connected to ventila…

ટ્રોમા સેન્ટરમાં વેન્ટિલેટરમાં જોડેલી માસ્ક ટયૂબ સળગી, દર્દી દાઝ્યો | Mask tube connected to ventila…

5 months ago
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોઢામાં ફુગ્ગો ફાટી જતા 8 વર્ષની બાળકીનું મોત | maharashtra Eig…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોઢામાં ફુગ્ગો ફાટી જતા 8 વર્ષની બાળકીનું મોત | maharashtra Eig…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News