gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે આફ્રિકા-એશિયા પ્રશાંતના નવા માર્ગેથી ક્રૂડની ખરીદી શરૂ કરી | India starts buying crude oil thr…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in INDIA
0 0
0
ભારતે આફ્રિકા-એશિયા પ્રશાંતના નવા માર્ગેથી ક્રૂડની ખરીદી શરૂ કરી | India starts buying crude oil thr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વડાપ્રધાન મોદીએ ઈરાનના પ્રમુખ પેઝેશકિયાન સાથે વાત કરી

– ભારતે હોર્મુઝમાં ફસાયેલા ભારતીય વેપારી જહાજોની સુરક્ષા માટે ઓમાનની ખાડીમાં સાત જહાજ-વેસલ્સ મોકલ્યા

– આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગ હંમેશા ખુલ્લા અને સંપૂર્ણ સુરક્ષિત રહે તે જરૂરી : પીએમ મોદી

નવી દિલ્હી: અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણના પગલે ઈરાને હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરતી દેતા ભારત સહિત દુનિયામાં ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ જતાં કટોકટી સર્જાઈ છે. આવા સમયે ભારતે હવે પશ્ચિમ આફ્રિકા અને એશિયા પ્રશાંત ક્ષેત્રના નવા માર્ગેથી ક્રૂડની ખરીદી શરૂ કરી છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે હોર્મુઝની ખાડીમાંથી ભારતીય વ્યાપારિક જહાજોનું સુરક્ષિત પરિવહન નિશ્ચિત કરવા ઉત્તરીય અરબ સાગર અને ઓમાનની ખાડીમાં ભારતીય નેવીના સાત જહાજો અને લોજિસ્ટિક્સ સપોર્ટ વેસલ્સની તૈનાતી વધારી છે.

ભારતે હોર્મુઝની ખાડીમાં ઈરાનની નાકાબંધીના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસની તેની જરૂરિયાતો પૂરી કરવા માટે અન્ય માર્ગો તરફ નજર દોડાવવાનું શરૂ કરી દીધું છે. મીડિયા અહેવાલ મુજબ સરકારી ઓઈલ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમે ટેન્ડર જાહેર કરીને પશ્ચિમ આફ્રિકામાં અંગોલાથી ૨૦ લાખ બેરલ ઓઈલ ખરીદ્યું છે. 

હોર્મુઝની ખાડીમાંથી ક્રૂડ ઓઈલ અને ગેસનું પરિવહન મુશ્કલે બનતા ભારતીય રિફાઈનરીઓએ હવે પશ્ચિમ આફ્રિકા અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાંથી ક્રૂડ ઓઈલની ખરીદી શરૂ કરી છે. આ સિવાય ભારત ક્રૂડ અને ગેસ માટે નવા-નવા રસ્તા શોધી રહ્યું છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમે અંગોલાથી જે ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે, તેની ડિલિવરી ૧થી ૧૦ મે વચ્ચે થઈ શકે છે. એ જ રીતે ઈન્ડિયન ઓઈલે પણ પશ્ચિમ આફ્રિકામાંથી ક્રૂડની ખરીદીના પ્રયત્નો શરૂ કર્યા છે. બીજીબાજુ હોર્મુઝની ખાડીમાં નાકાબંધીની સૌથી વધુ અસર ભારતને થઈ રહી છે. ભારતના ૨૦થી વધુ વ્યાપારિક જહાજ હજુ પણ હોર્મુઝની ખાડીમાં ફસાયેલા છે. આ જહાજોના સુરક્ષિત પરિવહન માટે કેન્દ્ર સરકારે ભારતીય નેવીના સાતથી વધુ જહાજો અને લોજિસ્ટિક સપોર્ટ વેસલ્સને ઉત્તર અરબ સાગર તથા ઓમાનની ખાડીમાં તૈનાત કર્યા છે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયાન સાથે ફોન પર વાત કરી હતી અને તેમને ઈરાની નવા વર્ષ નવરોઝ અને ઈદ-ઉલ-ફિતરની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે મધ્ય-પૂર્વની વર્તમાન સ્થિતિ અને સુરક્ષા સંબંધિત ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 

વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિની આશા વ્યક્ત કરી હતી. તેમણએ કહ્યું કે આ ક્ષેત્રની શાંતિ જ વૈશ્વિક વિકાસનો સાચો માર્ગ છે. તેમણે પશ્ચિમ એશિયાના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, આ પ્રકારના હુમલાથી માત્ર પ્રાદેશિક સ્થિરતા જ જોખમમાં નહીં મૂકાય, પરંતુ વૈશ્વિક સપ્લાય પણ અવરોધાયો છે. તેનાથી દુનિયાના અર્થતંત્ર પર ખરાબ અસર પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય | Vand…
INDIA

હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય | Vand…

May 6, 2026
તમિલનાડુમાં વિજયની સરકાર નહીં બને? રાજ્યપાલે સરકાર બનાવવાનો દાવો નકાર્યો, કહ્યું,-‘118 MLAsનું સમર્થ…
INDIA

તમિલનાડુમાં વિજયની સરકાર નહીં બને? રાજ્યપાલે સરકાર બનાવવાનો દાવો નકાર્યો, કહ્યું,-‘118 MLAsનું સમર્થ…

May 6, 2026
નીતીશના પુત્ર નિશાંતની મંત્રીમંડળમાં એન્ટ્રી, PM મોદીની હાજરીમાં કાલે 28 નેતા લેશે શપથ | Nitish Son …
INDIA

નીતીશના પુત્ર નિશાંતની મંત્રીમંડળમાં એન્ટ્રી, PM મોદીની હાજરીમાં કાલે 28 નેતા લેશે શપથ | Nitish Son …

May 6, 2026
Next Post
ડિજિટલ અરેસ્ટમાં સામેલ ડિવાઈસ આઈડી બ્લોક કરવા આદેશ | Order to block device IDs involved in digital a…

ડિજિટલ અરેસ્ટમાં સામેલ ડિવાઈસ આઈડી બ્લોક કરવા આદેશ | Order to block device IDs involved in digital a...

… તો ઈરાન ચાલ્યા જાવ : મુનીરે શિયા ધર્મગુરૂઓને તોછડાઈથી કહ્યું | Then go to Iran: Munir defiantly …

... તો ઈરાન ચાલ્યા જાવ : મુનીરે શિયા ધર્મગુરૂઓને તોછડાઈથી કહ્યું | Then go to Iran: Munir defiantly ...

શું ઈરાને 4000 કી.મી. સુધી પ્રહાર કરી શકે તેવા મિસાઇલ્સ બનાવ્યાં છે ? યુ.એસ.ની ઊંઘ ઊડી ગઈ છે | Has I…

શું ઈરાને 4000 કી.મી. સુધી પ્રહાર કરી શકે તેવા મિસાઇલ્સ બનાવ્યાં છે ? યુ.એસ.ની ઊંઘ ઊડી ગઈ છે | Has I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા… જ્યાંથી રાજકારણ શરૂ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ | Mahara…

એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા… જ્યાંથી રાજકારણ શરૂ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ | Mahara…

3 months ago
હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકોની સાથે રેલવે વિભાગ પણ પરેશાન | Along with the citizens the railway d…

હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકોની સાથે રેલવે વિભાગ પણ પરેશાન | Along with the citizens the railway d…

3 months ago
સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું , 2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ |…

સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું , 2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ |…

5 months ago
વડોદરાના વોર્ડ નં.13માં અણધાર્યું પરિણામ આવ્યું : ત્રણ ટર્મથી અજય રહેલા સુર્વે પરાજિત, ભાજપે ક્લીન સ…

વડોદરાના વોર્ડ નં.13માં અણધાર્યું પરિણામ આવ્યું : ત્રણ ટર્મથી અજય રહેલા સુર્વે પરાજિત, ભાજપે ક્લીન સ…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News