gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે એરસ્ટ્રાઈક કરતાં પાકિસ્તાને સીઝફાયર તોડ્યું, LoC પર ફાયરિંગમાં ત્રણ ભારતીયોના નિધન | Operation…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
ભારતે એરસ્ટ્રાઈક કરતાં પાકિસ્તાને સીઝફાયર તોડ્યું, LoC પર ફાયરિંગમાં ત્રણ ભારતીયોના નિધન | Operation…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor : પહલગામ આતંકવાદી હુમલા બાદથી જ ભારતીય સેના આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે તેની રાહ જોવાઈ રહી હતી. એવામાં સેનાના બહાદુર જવાનોએ ‘ઓપરેશન સિંદૂર’ પાર પાડ્યું છે અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ભારતની કડક કાર્યવાહી બાદ પાકિસ્તાને બેબાકળા થઈ LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સરહદ પર ગોળીબારમાં ભારતના ત્રણ નાગરિકોના નિધન થયાની ભારતીય સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય સેના પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. સરહદ વિસ્તારમાં ઘણા નાગરિકો બંકરમાં આશરો લઈ રહ્યા છે. 

ભારતે એરસ્ટ્રાઈક કરતાં પાકિસ્તાને સીઝફાયર તોડ્યું, LoC પર ફાયરિંગમાં ત્રણ ભારતીયોના નિધન 2 - image

ઓપરેશન સિંદૂર

ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…
INDIA

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

June 24, 2026
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…
INDIA

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

June 24, 2026
હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…
INDIA

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

June 24, 2026
Next Post
ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર | ope…

ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર | ope...

એરસ્ટ્રાઈક બાદ શું આજે ભારતમાં સ્કૂલ, કોલેજ, બેન્કો બંધ રહેશે? ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી | Will schools…

એરસ્ટ્રાઈક બાદ શું આજે ભારતમાં સ્કૂલ, કોલેજ, બેન્કો બંધ રહેશે? ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી | Will schools...

ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો, 14ના મોત | masood azhar family r…

ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો, 14ના મોત | masood azhar family r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Ngurah Rai International Airport To Close For 24 Hours For Nyepi

1 year ago
સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged…

સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged…

8 months ago
વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

9 months ago
જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ | …

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ | …

2 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News