gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર | ope…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર | ope…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Forces Strike Terror Camps in Pakistan and PoK: આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું. ભારતના શક્તિશાળી દળોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને પીઓકેમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા છે. 

પાકિસ્તાનમાં ઘૂસીને બહાદુર સેના

ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’. 

ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર 2 - image

એરસ્ટ્રાઈકમાં તબાહ થાય આ 9 ઠેકાણાં

1. બહાવલપુર – આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય સેના દ્વારા દ્વસ્ત કરવામાં આવ્યું છે.

2. મુરિદકે – આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. તે લશ્કર-એ-તૈયબાનો કેમ્પ હતો જે 26/11ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો હતો.

3. ગુલપુર– આ આતંકવાદી ઠેકાણું LoC (પુંછ-રાજૌરી) થી 35 કિમી દૂર આવેલું છે.

4. લશ્કર કેમ્પ સવાઈ – આ આતંકવાદી ઠેકાણું પીઓકે તંગધાર સેક્ટરમાં 30 કિમી અંદર આવેલું છે.

5. બિલાલ કેમ્પ – જૈશ-એ-મોહમ્મદનું લોન્ચપેડ, આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓને સરહદ પાર મોકલવા માટે કરવામાં આવતો હતો.

6. કોટલી – LoC થી 15 કિમી દૂર સ્થિત લશ્કર કેમ્પ. આ એક એવું ઠેકાણું હતું જેમાં 50 થી વધુ આતંકવાદીઓ હતા.

7. બરનાલા કેમ્પ– આ આતંકવાદી ઠેકાણું LoC થી 10 કિમી દૂર આવેલું હતું.

8. સરજાલ કેમ્પ– જૈશનું તાલીમ કેન્દ્ર સાંબા-કઠુઆની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિમી દૂર સ્થિત છે.

9. મેહમૂના કેમ્પ (સિયાલકોટ નજીક) – તે હિઝબુલ મુજાહિદ્દીનનો તાલીમ કેમ્પ હતો અને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિમી દૂર સ્થિત હતો.

ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…
INDIA

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

June 24, 2026
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…
INDIA

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

June 24, 2026
હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…
INDIA

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

June 24, 2026
Next Post
એરસ્ટ્રાઈક બાદ શું આજે ભારતમાં સ્કૂલ, કોલેજ, બેન્કો બંધ રહેશે? ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી | Will schools…

એરસ્ટ્રાઈક બાદ શું આજે ભારતમાં સ્કૂલ, કોલેજ, બેન્કો બંધ રહેશે? ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી | Will schools...

ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો, 14ના મોત | masood azhar family r…

ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો, 14ના મોત | masood azhar family r...

‘ભારતીય સૈન્યના 24 હુમલામાં 8 આતંકીઓ માર્યા ગયા…’ પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાની કબૂલાત | operation s…

'ભારતીય સૈન્યના 24 હુમલામાં 8 આતંકીઓ માર્યા ગયા...' પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાની કબૂલાત | operation s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહા ગઠબંધનમાં ટેન્શન! 5 બેઠકો પર RJD-કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું, CMના ચહેરા મુદ્દે પણ અસમંજસ | …

મહા ગઠબંધનમાં ટેન્શન! 5 બેઠકો પર RJD-કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું, CMના ચહેરા મુદ્દે પણ અસમંજસ | …

9 months ago
જામનગરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : બે મહિલા સહિત 12 આરોપીઓ ઝડપાયા | Jamnagar Pol…

જામનગરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : બે મહિલા સહિત 12 આરોપીઓ ઝડપાયા | Jamnagar Pol…

3 months ago
45 વર્ષ પૂર્વે રાજકોટમાં પક્ષપલ્ટા સામે ચીમનકાકાએ 21 દિવસના ઉપવાસ કર્યા | 45 years ago Chimankaka fa…

45 વર્ષ પૂર્વે રાજકોટમાં પક્ષપલ્ટા સામે ચીમનકાકાએ 21 દિવસના ઉપવાસ કર્યા | 45 years ago Chimankaka fa…

2 months ago
આવતીકાલે ટ્રાફિક બ્લોક હોવાથી ટ્રેનોનું શિડ્યુલ ખોરવાશે | Train schedules will be disrupted due to t…

આવતીકાલે ટ્રાફિક બ્લોક હોવાથી ટ્રેનોનું શિડ્યુલ ખોરવાશે | Train schedules will be disrupted due to t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News