gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી | India speeds up business visa proces…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in INDIA
0 0
0
ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી | India speeds up business visa proces…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સંબંધો સામાન્ય બનાવવા ભારત અને ચીનના પ્રયાસ

– બિઝનેસ વિઝા ચાર સપ્તાહમાં મળી શકશે, અન્ય બધા જ વિઝા માટેની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં

નવી દિલ્હી : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકા સાથે સંબંધોમાં ઉતાર-ચઢાવ વચ્ચે ભારતે પૂર્વીય લદ્દાખમાં સરહદના વિવાદ છતાં ચીન સાથે સંબંધો સુધારવા પહેલ કરી છે. ભારતે ચીનમાંથી ટૂંકા સમય માટે ભારત આવતા પ્રોફેશનલ્સ માટે વિઝા પ્રક્રિયા ઝડપી કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે વિઝા આપવા માટેની તપસામાં લાગતો સમય ઘટાડીને મહિનાની અંદર ચીનની કંપનીઓને બિઝનેસ વિઝા આપવાની યોજના બનાવી છે. જોકે, ચીનના બધા વિઝા અરજદારોની વર્તમાન તપાસ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરાયો નથી તેમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું. અગાઉ ટૂંકા સમય માટે ભારત આવતા ચીનના પ્રોફેશનલ્સને એમ્પ્લોયમેન્ટ વિઝા અથવા ‘ઈ’ વિઝા અપાતા હતા, જેની વેલિડિટી છ મહિના અથવા વધુ હતી. હવે સરકારે ચીનના પ્રોફેશનલ્સને બિઝનેસ વિઝા આપવાનો નિર્ણય કર્યો છે, જે ટૂંકા સમય માટે વેલિડ હોય છે. વિઝા નિયમોમાં કરાયેલો આ સુધારો બધા જ દેશોના અરજદારો પર લાગુ પડશે, પરંતુ તેનાથી મોટાભાગે ચીનના પ્રોફેશનલ્સને સૌથી વધુ લાભ થશે તેમ મનાય છે.

દેશમાં અનેક સેક્ટરમાં ચીનના ઈક્વિપમેન્ટ અને મશીનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે ત્યારે કંપનીઓને આ ઈક્વિપમેન્ટ અને મશીનો માટે ટેકનિકલ સહાય પૂરી પાડવા ચીનના નિષ્ણાતોને પ્રવાસમાં મદદ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. બિઝનેસ વિઝા માટેના બધા જ અરજદારોની પ્રક્રિયા ત્રણથી ચાર સપ્તાહમાં પૂરી થશે. પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક લગભગ ચાર વર્ષ સુધી ભારત-ચીન વચ્ચે ચાલેલા ઘર્ષણનો ગયા વર્ષે ઑક્ટોબરમાં અંત આવતા હવે બંને દેશોઓ તેમના સંબંધોને સામાન્ય કરવા વિવિધ પહેલો હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી | bill to set up single higher education re…

સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી | bill to set up single higher education re...

નડિયાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમિશનર દ્વારા જાહેરનામું | Commissioner issues notification …

નડિયાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમિશનર દ્વારા જાહેરનામું | Commissioner issues notification ...

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની ધમકી | Jamnagar youth threatened to death girlf…

જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની ધમકી | Jamnagar youth threatened to death girlf…

3 weeks ago
વિશ્વમાં ચાલતા બે યુદ્ધોથી 55 વર્ષની સૌથી મોટી ઓઇલ કટોકટીનું સર્જન | Two wars in the world created t…

વિશ્વમાં ચાલતા બે યુદ્ધોથી 55 વર્ષની સૌથી મોટી ઓઇલ કટોકટીનું સર્જન | Two wars in the world created t…

3 days ago
તેજ પ્રતાપે ભાઈ તેજસ્વી યાદવને ફેંક્યો પડકાર, કહ્યું- ‘મારી જેવું કરી બતાવો પછી જ અર્જૂન માનીશ’ | Te…

તેજ પ્રતાપે ભાઈ તેજસ્વી યાદવને ફેંક્યો પડકાર, કહ્યું- ‘મારી જેવું કરી બતાવો પછી જ અર્જૂન માનીશ’ | Te…

8 months ago
શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot…

શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News