gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in INDIA
0 0
0
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હી સહિત 15 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ: ઓરેન્જ એલર્ટ

– પુલવામા માઈનસ 5.5, પહલગામ માઈનસ 4.6 અને શ્રીનગર માઈનસ 3.6એ થીજ્યાં: હિમાચલમાં બરફવર્ષાની શક્યતા

– ઓડિશામાં સરેરાશ તાપમાન 10 ડિગ્રીથી નીચે જતાં જનજીવન પ્રભાવિત: પંજાબ-હરિયાણા-રાજસ્થાનમાં શીત લહેર જેવી સ્થિતિ 

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. તેની અસર ઉત્તર પ્રદેશના મેદાની પ્રદેશોમાં થઈ હતી. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યોમાં થઈ હતી. વહેલી સવારથી છેક બપોર સુધી ઠંડકનો અનુભવ થતો હતો. બપોરે બે-એક કલાક થોડી રાહત મળ્યા બાદ વળી સાંજથી ઠંડો પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું હતું. હિમાલયન રેન્જમાં તળાવોનું પાણી બરફમાં ફેરવાઈ ગયું હતું. કાશ્મીરમાં તો વૃક્ષો પર સવારે ઝાકળ પડયો હતો એ બરફમાં ફેરવાઈ ગયો હતો. વાતાવરણ ઠંડુગાર થઈ જતાં પાણીના પૂરવઠામાં પણ તેની અસર જોવા મળી હતી. ઉત્તરાખંડમાં તાપમાનનો પારો ગગડીને શૂન્યથી નીચે પહોંચી ગયો હોવાથી નદીઓ જામી ગઈ હતી.

જમ્મુ-કાશ્મીરમાં દેશનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. પુલવામામાં માઈનસ ૫.૫ ડિગ્રી, પહલગામમાં માઈનસ ૪.૬, કેપિટલ શ્રીનગરમાં માઈનસ ૩.૬, કુપવાહામાં માઈનસ ૩.૬ ડિગ્રી તાપમાન પહોંચી જતાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હતી. કાશ્મીર ઘાટીમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. આખાય કાશ્મીરમાં રાત્રીનું તાપમાન ખૂબ નીચું નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં બરફવર્ષાની શક્યતા છે. ખાસ તો કુલ્લુ, સ્પિતિ, લાહોલ, ચાંબા જેવા સ્થળોએ તાપમાનનો પારો ગગડી ગયો હતો. આ સીઝનમાં હિમાચલમાં હળવો વરસાદ થતો હોય છે,તેના બદલે આ વર્ષે વરસાદ ન થતાં સૂકો પવન વધારે ઠંડકનો અનુભવ કરાવે છે. ઉત્તરાખંડમાં ગંગોત્રીમાં નદીઓ જામી ગઈ હતી. પાણી જામી જતાં કેટલાય વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ હતી. રાજ્યમાં પાણી-પૂરવઠાની પાઈપલાઈનોમાં બરફ જામી જતાં પરેશાનીનો સામનો કરવો પડયો હતો.ઓડિશામાં સરેરાશ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચું જતાં રાજ્ય ઠંડુગાર થયું હતું. લોકોએ કામકાજ પડતાં મૂકીને ઘરમાં પૂરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. ઠેર-ઠેર તાપણાં કરીને લોકોએ ઠંડી ઉડાડી હતી. અસંખ્ય કારખાના અને પ્રોડક્શન યુનિટ કાતિલ ઠંડીના કારણે બંધ રહ્યા હતા. બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાં પણ ગાઢ ધુમ્મસની અસરથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસથી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યો છે. પંજાબમાં લગભગ સ્થળોએ તાપમાનનો પારો સાત ડિગ્રીથી નીચો પહોંચ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સના કારણે દિલ્હીમાં ઠંડી જોઈએ એવી પડી નથી. દિલ્હીમાં મિક્સ સીઝન અનુભવાઈ હતી. બપોરે મેક્સિમમ તાપમાન ૨૪ ડિગ્રી સુધી પહોંચી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …
INDIA

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

May 13, 2026
તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…
INDIA

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

May 13, 2026
Next Post
નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga…

નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga...

સામરખા પાસે ટ્રકમાંથી 50 લાખના દારૂ સાથે ડ્રાઇવર અને ક્લિનર પકડાયા | Driver and cleaner caught with …

સામરખા પાસે ટ્રકમાંથી 50 લાખના દારૂ સાથે ડ્રાઇવર અને ક્લિનર પકડાયા | Driver and cleaner caught with ...

પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ અંગેનો કાર્યક્રમ જાહેર | Program for district intra d…

પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ અંગેનો કાર્યક્રમ જાહેર | Program for district intra d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…

નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…

2 months ago
Waqf Amendment Bill: વક્ફ (સુધારા) બિલ રાજ્યસભામાં રજૂ, કોંગ્રેસે કહ્યું- આ ધ્રુવીકરણનું ટૂલ | Kiren…

Waqf Amendment Bill: વક્ફ (સુધારા) બિલ રાજ્યસભામાં રજૂ, કોંગ્રેસે કહ્યું- આ ધ્રુવીકરણનું ટૂલ | Kiren…

1 year ago
ગળથર ગામે આધેડના મોત મુદ્દે શખ્સને 7 વર્ષ સખત કેદની સજા | Man sentenced to 7 years rigorous imprison…

ગળથર ગામે આધેડના મોત મુદ્દે શખ્સને 7 વર્ષ સખત કેદની સજા | Man sentenced to 7 years rigorous imprison…

6 months ago
રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ! હવે ક્યૂઆર કોડ સ્કેન કરતાં જ અનાજ મળી જશે | Ration ca…

રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ! હવે ક્યૂઆર કોડ સ્કેન કરતાં જ અનાજ મળી જશે | Ration ca…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News