gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે પાકિસ્તાનને આપ્યો 500 મિલિયન અમેરિકી ડૉલરનો ઝટકો… CAITએ તમામ વેપાર બંધ કર્યા | Indian Trader…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in INDIA
0 0
0
ભારતે પાકિસ્તાનને આપ્યો 500 મિલિયન અમેરિકી ડૉલરનો ઝટકો… CAITએ તમામ વેપાર બંધ કર્યા | Indian Trader…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Trade : પહલગામમાં આતંકી હુમલો થયા બાદ આતંકીઓને છાવરતું પાકિસ્તાન એક પછી એક મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. હુમલા બાદ ભારત સરકારે દેશમાંથી પાકિસ્તાનીઓને ખદેડવાની, સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરી છે, તો બીજીતરફ ભારતના વેપાર જગતે પણ દુશ્મન દેશની અર્થવ્યવસ્થા પર આકરો હુમલો કર્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (CAIT) પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર વ્યવહાર બંધ કરી દીધા છે.

26 રાજ્યોના પ્રમુખ વેપારી નેતાઓએ પાકિસ્તાનને આપ્યો આર્થિક ફટકો

વાસ્તવમાં CAIT આગેવાની હેઠળ ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય ગવર્નિંગ કાઉન્સિલ બેઠક યોજાઈ હતી, જેમાં પાકિસ્તાન સાથે તમામ પ્રકારનો આયાત-નિકાસ સહિતનો વેપાર બંધ કરવાનો સર્વસંમતીથી નિર્ણય લેવાયો છે. દેશના 26 રાજ્યોના 200થી વધુ પ્રમુખ વેપારી નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં તમામ પહલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આ સાથે તમામે હુમલા અંગે રોષ વ્યક્ત કરીને પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો આપ્યો છે.

આ પણ વાંચો : 3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

પાકિસ્તાનનો સંપૂર્ણ બહિષ્કાર, તમામ વેપાર બંધ કરવા પ્રસ્તાવ પસાર

CAITના મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, ‘બેઠકમાં પહલગામ હુમલા (Pahalgam Attack)ની કડક નિંદા કરવામાં આવી છે. સાથે જ પાકિસ્તાન સાથેના તમામ વેપારી સંબંધોનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનું આહવાન કરી એક સર્વસંમતી પ્રસ્તાવ પસાર કરાયો છે. પ્રસ્તાવમાં હુમલામાં સામેલ આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવાની કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.

આ પણ વાંચો : ભારતે આ દેશમાં ચાર વર્ષથી બંધ થયેલા પ્રોજેક્ટ ફરી શરૂ કર્યા, પાકિસ્તાનની ઊંઘ ઊડી

પાકિસ્તાનને 500 મિલિયન અમેરિકી ડૉલરનો ઝટકો

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં પુલવામામાં આતંકવાદી હુમલો થયા બાદ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો ગંભીર રીતે બગડી જતા દ્વિપક્ષીય વેપારમાં ભારે ઘટાડો થયો છે. CAITના ડેટા મુજબ 2018માં બંને દેશો વચ્ચે ત્રણ બિલિયન અમેરિકી ડૉલરનો દ્વિપક્ષીય વેપાર થતો હતો, જે 2024 સુધીમાં ઘટીને લગભગ 1.2 બિલિયન અમેરિકી ડૉલર પર પહોંચી ગયો.

જ્યારે એપ્રિલ 2024થી જાન્યુઆરી 2025 વચ્ચે ભારતે પાકિસ્તાનને લગભગ 500 મિલિયન અમેરિકી ડૉલરની કિંમતના સામાનની નિકાસ કરી હતી, જેમાં મુખ્યરુપે દવાઓ, રસાયણો, ખાંડ અને ઑટો પાર્ટ્સ સામેલ હતા. જ્યારે પાકિસ્તાન દ્વારા 0.42 મિલિયન અમેરિકી ડૉલરની આયાત થઈ હતી. સીએઆઈટીના નિવેદન અનુસાર, હવે વેપારીઓએ આ વેપારને સંપૂર્ણ બંધ કરવાનો સંકલ્પ લીધો છે.

આ પણ વાંચો : કર્ણાટકના CMનું નિવેદન પાકિસ્તાની સમાચાર પત્રોની હેડલાઈનમાં છપાતા વિવાદ, ભાજપે ક્લિપ શેર કરી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…
INDIA

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

March 30, 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…
INDIA

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

March 30, 2026
પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…
INDIA

પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…

March 30, 2026
Next Post
સ્તન સ્પર્શનો પ્રયાસ રેપનો પ્રયાસ નહીં પણ યૌન ઉત્પીડન : હાઇકોર્ટ | Attempt to touch breasts is not a…

સ્તન સ્પર્શનો પ્રયાસ રેપનો પ્રયાસ નહીં પણ યૌન ઉત્પીડન : હાઇકોર્ટ | Attempt to touch breasts is not a...

સોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીલ સામગ્રી મુદ્દે આજે સુપ્રીમમાં સુનાવણી | Supreme Court to hear case on …

સોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીલ સામગ્રી મુદ્દે આજે સુપ્રીમમાં સુનાવણી | Supreme Court to hear case on ...

વીમા સંશોધન કાયદો ચોમાસુ સત્રમાં રજૂ કરાય તેવી શક્યતા | insurance amendment act may produce in moons…

વીમા સંશોધન કાયદો ચોમાસુ સત્રમાં રજૂ કરાય તેવી શક્યતા | insurance amendment act may produce in moons...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેટેસ્ટ ગણતરી પ્રમાણે શહેરમાં 17 કિમીના પટ્ટામાં 417 મગરોનો વસવાટ | 417 crocodiles in vishvamitri ri…

લેટેસ્ટ ગણતરી પ્રમાણે શહેરમાં 17 કિમીના પટ્ટામાં 417 મગરોનો વસવાટ | 417 crocodiles in vishvamitri ri…

2 months ago
બજેટને રેલવે કંપનીઓના શેરોનો નબળો પ્રતિસાદ : છ ટકા સુધીના ગાબડા | Railway companies’ shares react we…

બજેટને રેલવે કંપનીઓના શેરોનો નબળો પ્રતિસાદ : છ ટકા સુધીના ગાબડા | Railway companies’ shares react we…

2 months ago
રેલવેમાં વૃદ્ધ, સગર્ભ અને વિકલાંગોને લોઅર બર્થમાં પ્રાધાન્ય અપાશે, લોકસભામાં કેન્દ્રની જાહેરાત | Reservation quota for disabled people to be implemented in trains

રેલવેમાં વૃદ્ધ, સગર્ભ અને વિકલાંગોને લોઅર બર્થમાં પ્રાધાન્ય અપાશે, લોકસભામાં કેન્દ્રની જાહેરાત | Reservation quota for disabled people to be implemented in trains

1 year ago
જયપુરમાં જેડી વેન્સે ભારતને કરી અનેક મોટી ઓફર, ચીન પર પણ સાધ્યું આડકતરું નિશાન

જયપુરમાં જેડી વેન્સે ભારતને કરી અનેક મોટી ઓફર, ચીન પર પણ સાધ્યું આડકતરું નિશાન

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News