gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ, રોકાણને મળશે વેગ, FTA પર પણ સહમતિની શક્યતા | india israel i…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in INDIA
0 0
0
ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ, રોકાણને મળશે વેગ, FTA પર પણ સહમતિની શક્યતા | india israel i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Israel BIT: ભારત અને ઈઝરાયલે સોમવારે એક દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં ભારત અને ઈઝરાયલ વચ્ચે રોકાણને પ્રોત્સાહન મળશે. નાણા મંત્રાલયે સોમવારે પોતાના X એકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી કે, ભારત અને ઈઝરાયલ સરકારે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પર નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ઈઝરાયલના નાણા મંત્રી બેજેલેલ સ્મોટ્રિચે હસ્તાક્ષર કર્યા હતા. ઈઝરાયલના નાણા મંત્રી સ્મોટ્રિચ 8થી 10 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસના ભારત પ્રવાસ પર છે. 

BITથી બંને દેશના રોકાણકારોને મળશે સુરક્ષાની ગેરેંટી

બેજેલેલ સ્મોટ્રિચ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ સાથે મુલાકાત કરશે. તેમના ભારત પ્રવાસનો ઉદ્દેશ દ્વિપક્ષીય બેઠકોના માધ્યમથી ભારત સાથે ઈઝરાયલના આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. બંને દેશ દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) અને મુક્ત વેપાર કરાર (FTA) સહિત અમુક મહત્ત્વના કરાર કરવા તૈયાર છે. જેનાથી બંને દેશોના રોકાણકારોને સુરક્ષાની ગેરેંટી મળશે. ઈઝરાયલના નાણા મંત્રી પોતાની ભારત મુલાકાત દરમિયાન મુંબઈ અને ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની મુલાકાત લેશે.

4 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર

ઈઝરાયલે વર્ષ 2000થી માંડી અત્યારસુધી 15થી વધુ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર સંધિ કરી છે. જેમાં યુએઈ, જાપાન, ફિલિપિન્સ, થાઈલેન્ડ, દક્ષિણ આફ્રિકા સામેલ છે. ભારત અને ઈઝરાયલ વ્યૂહાત્મક પાર્ટનર છે. બંને દેશો વચ્ચે દરવર્ષે આશરે 4 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર કરે છે. 2000-2025 દરમિયાન ભારતે ઈઝરાયલમાં કુલ 44.3 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. જ્યારે ભારતના એફડીઆઈમાં ઈઝરાયલનું યોગદાન 33.42 કરોડ ડોલર રહ્યું હતું.

ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ, રોકાણને મળશે વેગ, FTA પર પણ સહમતિની શક્યતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંત…

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંત...

‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

'નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ', બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t...

વડોદરામાં સમા કેનાલ રોડ ઉપર નસેડી ચાલકે ઓવર સ્પીડમાં કાર દોડાવી અબોલ ગાયને અડફેટે લીધી | A drunk dri…

વડોદરામાં સમા કેનાલ રોડ ઉપર નસેડી ચાલકે ઓવર સ્પીડમાં કાર દોડાવી અબોલ ગાયને અડફેટે લીધી | A drunk dri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver …

આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver …

6 months ago
ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

9 months ago
દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું? મુંબઈ-દિલ્હી સહિત જાણો અન્ય શહેરોના હાલ | mumbai among 7…

દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું? મુંબઈ-દિલ્હી સહિત જાણો અન્ય શહેરોના હાલ | mumbai among 7…

10 months ago
સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The …

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News