gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંત…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IAS Study Centers : ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરતાં એસ્પિરન્ટ માટે સારા સામાચાર છે. રાજ્યના 10 મોટા શહેરોની 7 યુનિવર્સિટી અને 3 સરકારી કોલેજમાં ઉમેદવારોને IAS સહિતની વિવિધ સરકારી ભરતીની તૈયારીનો લાભ મળશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, ભાવનગર, આણંદ સહિતના સિટીમાં આવેલી કોલેજ અને યુનિવર્સિટીમાં ખાતે સ્ટડી સેન્ટરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નિઃશુલ્ક કોચિંગની પ્રવેશ પરીક્ષા માટે અરજી મંગાવામાં આવી રહી છે. 

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિઃશુલ્ક કોચિંગ વ્યવસ્થા

નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા IAS સ્ટડી સેન્ટર માટે પ્રવેશ પરીક્ષાને લઈને નોટિફિકેશન જાહેર કર્યુ છે. જેમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે વર્ષ 2025-26 માટેની પ્રવેશ પરીક્ષા 2025 ઓનલાઈન અરજી મંગાવામાં આવી રહી છે. જેમાં એપ્લિકેશન કરવા માટે 15 સપ્ટેમ્બર, 2025 છેલ્લી તારીખ છે.

સત્તાવાર નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો

તમને જણાવી દઈએ કે દરેક સેન્ટર ખાતે 100 બેઠકો રહેશે. IAS સ્ટડી સેન્ટરોનો લાભ લેવા માટે ઉમેદરાવોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની ફી 300 રૂપિયા છે. જેમાં ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 32 વર્ષ હોવી જોઈએ. તેમજ સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો આવશ્યક છે. 

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક 2 - image

આ પણ વાંચો: ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ

જ્યારે 200 માર્ક્સની પ્રવેશ પરીક્ષા ઉતીર્ણ થનારા ઉમેદવારોને નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવશે. જોકે, ઉમેદવારો પાસેથી ડિપોઝિટ પેટે 2500 રૂપિયા લેવાશે, જે અંતે પર મળી રહેશે. IAS સ્ટડી સેન્ટર માટે કઈ રીતે અરજી કરવી,  તેની માહિતી drive.google.com આ લિંક પરથી મળી રહેશે.

10 IAS સ્ટડી સેન્ટરો

ક્રમ યુનિવર્સિટી/કોલેજ નામ સરનામુ
1 શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સરકારી પોલિટેક્નિક કેમ્પસ, ગડકપુર, ગોધરા, પંચમહાલ-389001
2 સરદાર પટેલ યુનિવર્સિટી યુનિવર્સિટી રોડ, વલ્લભ વિદ્યાનગર, આણંદ-388120
3 વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ઉધના મગદલ્લા રોડ, સુરત-395007
4 ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી મુન્દ્ર રોડ, ભુજ, કચ્છ-370001
5 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગૌરીશંકર લેક રોડ, ભાવનગર-364002
6 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ-360005
7 ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સરકારી પોલિટેક્નિક કેમ્પસ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ, ખડિયા, જૂનાગઢ-362263
8 ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એલિસબ્રિજ, અમદાવાદ-380006
9 એમ.એન. કોલેજ સેન્ટ્રલ બસ સ્ટેન્ડની બાજુમાં, વિસનગર-384315
10 સરકારી વાણિજ્ય કોલેજ મહાત્મા મંદિરની બાજુમાં, સેક્ટર-15, ગાંધીનગર-382016

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup
GUJARAT

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup

May 19, 2026
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…
GUJARAT

મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…

May 19, 2026
ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…
GUJARAT

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…

May 19, 2026
Next Post
‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

'નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ', બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t...

વડોદરામાં સમા કેનાલ રોડ ઉપર નસેડી ચાલકે ઓવર સ્પીડમાં કાર દોડાવી અબોલ ગાયને અડફેટે લીધી | A drunk dri…

વડોદરામાં સમા કેનાલ રોડ ઉપર નસેડી ચાલકે ઓવર સ્પીડમાં કાર દોડાવી અબોલ ગાયને અડફેટે લીધી | A drunk dri...

ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો, પૂછપરછમાં કહ્યું- અભિનેત્રીને મળવું છે | pakistani i…

ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો, પૂછપરછમાં કહ્યું- અભિનેત્રીને મળવું છે | pakistani i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી | Online fraud of 12 46 lakhs on the pret…

વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી | Online fraud of 12 46 lakhs on the pret…

5 months ago
જામનગરમાં ત્રિપલ અકસ્માત, 3 મહિલા સહિત 5ને ઈજા, ઘટના સીસીટીવીમાં કેદ | Triple accident in Jamnagar 5…

જામનગરમાં ત્રિપલ અકસ્માત, 3 મહિલા સહિત 5ને ઈજા, ઘટના સીસીટીવીમાં કેદ | Triple accident in Jamnagar 5…

3 months ago
વડોદરામાં 200 કિલો કાગળમાંથી બનાવાઈ ગણેશજીની મૂર્તિ, પંડાલમાં યુરોપ અને ભારતીય વાસ્તુકલાના દર્શન | E…

વડોદરામાં 200 કિલો કાગળમાંથી બનાવાઈ ગણેશજીની મૂર્તિ, પંડાલમાં યુરોપ અને ભારતીય વાસ્તુકલાના દર્શન | E…

9 months ago
કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe …

કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News