gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India-Bangladesh Border : ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અનોખો અને નવો માસ્ટર પ્લાન બનાવ્યો છે. પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારો નદીઓ અને કાદવના કારણે સુરક્ષા માટે પડકારરૂપ છે, ત્યાં હવે આ અવરોધોને પહોંચી વળવા બીએસએફે સરહદની સુરક્ષા કરાવ માટે ઝેરી સાપ અને મગરમચ્છનો ઉપયોગ કરવાની યોજના પર વિચારણા કરી રહ્યું છે.

કેટલાક સ્થળે ઝેરી સાપ, વીંછી અને મગરમચ્છ રાખવાની યોજના

મીડિયા રિપોર્ટ મુજબ, ભારત-બાંગ્લાદેશ વચ્ચે આશરે 5000 કિલોમીટર લાંબી સરહદ છે. આમાંથી કેટલાક પડકારજનક વિસ્તારોમાં ફેન્સિંગ કરવી અશક્ય છે, તેથી BSF આવા વિસ્તારોમાં ઝેરી સાપ, વીંછી અને મગરમચ્છ રાખવાની યોજના પર વિચાર કરી રહી છે. ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશમાં વહેતી ફેની, ઈચ્છામતી, ગંગા/પદ્મા અને મુહુરી જેવી નદીઓ ઘૂસણખોરી માટે સંવેદનશીલ માનવામાં આવે છે. આશરે 180 કિલોમીટરનો વિસ્તાર નદી અને કાદવવાળો હોવાથી ત્યાં આ માસ્ટર પ્લાન પર વિચારણા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ, જાણો મામલો

ઘૂસણખોરીને જડમૂળથી રોકવા બનાવાયો પ્લાન

હાલમાં BSF આ સરહદોની સુરક્ષા માટે ડ્રોન, સેન્સર, ઈન્ફ્રારેડ કેમેરા અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. જોકે, કાદવવાળા વિસ્તારોનો ફાયદો ઉઠાવીને થતી ઘૂસણખોરીને જડમૂળથી રોકવા માટે આ નવો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો નથી, પરંતુ આક્રમક સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આવા સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK …
INDIA

Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK …

May 22, 2026
PM મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદાર મોટી મુશ્કેલીમાં, જાનથી મારવાની ધમકી મળી | Jhalmuri Seller Who S…
INDIA

PM મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદાર મોટી મુશ્કેલીમાં, જાનથી મારવાની ધમકી મળી | Jhalmuri Seller Who S…

May 22, 2026
દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…
INDIA

દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

May 22, 2026
Next Post
ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન...

રીક્ષા પરના ‘પોલીસ સ્ટીકર’ ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad…

રીક્ષા પરના 'પોલીસ સ્ટીકર' ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad...

‘રોડ નહીં તો વોટ નહીં…’, પારડીના ગોયમા ગામે લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી | No road no …

'રોડ નહીં તો વોટ નહીં...', પારડીના ગોયમા ગામે લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી | No road no ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત | …

બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત | …

9 months ago
ગુજરાત ટીમનું પ્રથમ કુન ખ્મેર નેશનલ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન | Gujarat team’s best performanc…

ગુજરાત ટીમનું પ્રથમ કુન ખ્મેર નેશનલ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન | Gujarat team’s best performanc…

10 months ago
નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active…

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active…

1 month ago
વલાણામાં ખેતરના શેઢે જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | Four people caught gambling on a farm in Valana

વલાણામાં ખેતરના શેઢે જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | Four people caught gambling on a farm in Valana

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News