gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ | Donald trump nat…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in INDIA
0 0
0
ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ | Donald trump nat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ 2 - image

India-Russia Friendship: ભારત અને રશિયા વચ્ચે મજબૂત સંબંધોથી અમેરિકા અને NATO દેશ પરેશાન છે. યુક્રેન યુદ્ધમાં અટવાયેલા પશ્ચિમી દેશ ઈચ્છે છે કે ભારત રશિયા સાથે સંબંધો તોડી નાખે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તેમની નીતિ રાષ્ટ્રીય હિતના અનુસાર જ ચાલશે. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, એક ભારતીય કંપનીએ ડિસેમ્બરમાં રશિયાને અંદાજિત 14 લાખ ડોલરનું HMX અથવા Octogen વિસ્ફોટક કમ્પાઉન્ડ મોકલ્યું, જેનો ઉપયોગ સૈન્ય કામગીરીમાં થઈ શકે છે. યુક્રેનની ગુપ્તચર એજન્સીનું કહેવું છે કે, આ સામાન રશિયાની Promsintez કંપનીને અપાયું, જેના પર યુક્રેનની સેના પહેલા ડ્રોન હુમલા પણ કરી ચૂકી છે.

આ રિપોર્ટ બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક ખાનગી ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ભારત અમારું રણનીતિક ભાગીદાર છે, પરંતુ અમે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ વિદેશી કંપની કે બેંક જો રશિયન રક્ષા ઉદ્યોગની સાથે બિઝનેસ કરશે તો તેના પર અમેરિકન પ્રતિબંધ લાગી શકે છે. એટલું જ નહીં, અમેરિકામાં ટ્રમ્પના નજીકના સીનેટર લિંડ્સે ગ્રાહમે એક બિલ રજૂ કર્યું છે જેમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપવામાં આવી છે. ટ્રમ્પ પહેલા પણ કહી ચૂક્યા છે કે જો પુતિને સપ્ટેમ્બર સુધી યુક્રેન યુદ્ધ ખતમ ન કર્યું તો રશિયા પાસેથી ઓઇલ લેનારા દેશોને આટલી કિંમત ચૂકવવી પડશે. તેની સીધી અસર ભારત અને ચીન પર પડી શકે છે.

NATO અને અમેરિકાની આ ધમકી પર ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, રશિયા સાથે દોસ્તી ખતમ નહીં થાય. લંડનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું કે, ‘કોઈ પણ દેશ ભારતની અર્થવ્યવસ્થાને સ્વિચ ઓફ ન કરી શકે. જે દેશ આપણા પર આંગળી ઉઠાવી રહ્યા છે, તે રશિયા સાથે રેર અર્થ અને બીજી વસ્તુઓ ખરીદી રહ્યા છે.’

ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓઈલ ખરીદનારો દેશ છે અને સોવિયત કાળથી રશિયા પાસેથી હથિયાર લેતું આવી રહ્યું છે. આ વર્ષે રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસની પણ તૈયારી છે, આ દરમિયાન કેટલાક મહત્ત્વના કરાર થવાની શક્યતાઓ છે.

યુક્રેન યુદ્ધ બાદથી જ અમેરિકા અને યુરોપિય દેશ ઇચ્છે છે કે રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે વિખૂટું કરી નાખવામાં આવે. પરંતુ ભારતે વારંવાર કહ્યું કે, તે પોતાની ઉર્જા જરૂરિયાતો અને રક્ષા હિતોને નજરઅંદાજ ન કરી શકે. વડાપ્રધાન મોદીએ પુતિનને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો કે, આ યુદ્ધનો સમય નથી, પરંતુ રશિયા સાથે દોસ્તી પણ ખતમ નહીં થાય. ભારતે ન તો રશિયા પાસેથી હથિયારો ખરીદવાનું બંધ કર્યું, ન ઓઇલ લેવાનું અને હવે વિસ્ફોટક કરારના આરોપથી પણ પાછળ નથી હટી રહ્યું. પશ્ચિમી દેશોની ધમકી અને દબાણ છતાં ભારતે ફરી બતાવી દીધું કે ‘આપણી નીતિ આપણા હિત નક્કી કરશે, કોઈ બીજાનું દબાણ નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …
INDIA

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …

February 12, 2026
Next Post
શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી | shahpur police arrested ujef tirm…

શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી | shahpur police arrested ujef tirm...

હોટલમાં આરામ કરવા માટે રૂમ ન આપતા માથભારે તત્વોએ તોડફોડ કરી | vasna police reported case againts not…

હોટલમાં આરામ કરવા માટે રૂમ ન આપતા માથભારે તત્વોએ તોડફોડ કરી | vasna police reported case againts not...

અડધી કિંમતે સોનું વેચવાનું કહીને ઠગાઇ આચરતી બાવરી ગેંગ ઝડપાઇ | DCP Zone 2 staff nabbed bavri gang me…

અડધી કિંમતે સોનું વેચવાનું કહીને ઠગાઇ આચરતી બાવરી ગેંગ ઝડપાઇ | DCP Zone 2 staff nabbed bavri gang me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ જોખમને કારણે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત: વેપાર ખાધ ઊંચી રહેશે | India’s export future uncerta…

ટેરિફ જોખમને કારણે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત: વેપાર ખાધ ઊંચી રહેશે | India’s export future uncerta…

9 months ago
‘જો દવાથી ન મરે તો કરંટ આપી દે’, પત્નીએ દિયર સાથે મળીને પતિને પતાવી દીધો, ચેટથી સમગ્ર ભાંડો ફૂટ્યો |…

‘જો દવાથી ન મરે તો કરંટ આપી દે’, પત્નીએ દિયર સાથે મળીને પતિને પતાવી દીધો, ચેટથી સમગ્ર ભાંડો ફૂટ્યો |…

7 months ago
મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

7 months ago
વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો: NDAની બેઠકમાં PM મોદીની નેતાઓને ટકોર | PM Modi Advised Lea…

વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો: NDAની બેઠકમાં PM મોદીની નેતાઓને ટકોર | PM Modi Advised Lea…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News