gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-રશિયા પરસ્પર 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે | India Russia to deploy 3000 troo…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in INDIA
0 0
0
ભારત-રશિયા પરસ્પર 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે | India Russia to deploy 3000 troo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફેબુ્રઆરી 2025માં બંને દેશ વચ્ચે થયેલી સમજૂતીનો અમલ શરૂ

ભારતના રશિયન મૂળના સૈન્ય ઉપકરણોના મેઈન્ટેનન્સ અને રિપેરિંગ માટે આ સમજૂતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે

નવી દિલ્હી: ભારત અને રશિયાએ ફેબુ્રઆરી ૨૦૨૫માં એક મહત્વપૂર્ણ લોજિસ્ટિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ બંને દેશ હવે એકબીજાના વિસ્તારોમાં ૩,૦૦૦ સૈનિક અને મર્યાદિત સંખ્યામાં નેવી યુદ્ધ જહાજ તથા વિમાન તૈનાત કરી શકશે. રશિયાના સત્તાવાર કાયદાકીય માહિતી આપતા પોર્ટલે આ સમજૂતીના અમલની જાહેરાત કરતા લખ્યું કે રશિયન સંસદે ડિસેમ્બર ૨૦૨૫માં આ સમજૂતીને મંજૂરી આપી હતી.

ભારત અને રશિયાએ ઈન્ડો-રશિયા રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ (આરઈએલઓએસ) નામ હેઠળ આ કરાર કર્યા હતા. આ કરારના ભાગરૂપે બંને દેશ એકબીજાના વિસ્તારોમાં મહત્તમ પાંચ યુદ્ધ જહાજ, ૧૦ ફાઈટર વિમાન અને ૩,૦૦૦ સૈનિક એક સાથે તૈનાત કરી શકે છે.

આ સુવિધા શરૂઆતમાં પાંચ વર્ષ માટે હશે, જેને બંને પક્ષોની સહમતીથી વધુ પાંચ વર્ષ માટે લંબાવી શકાશે. રશિયન સંસદની આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના પ્રથમ ઉપાધ્યક્ષ વ્યાચેસ્લાવ નિકોનોવે રાજ્ય ડયુમામાં તેની પુષ્ટી કરી હતી. આ સમજૂતી બંને દેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય સહયોગને વધુ મજબૂત કરશે. વિશેષરૂપે ભારતના રશિયન મૂળના સૈન્ય ઉપકરણોના મેઈન્ટેનન્સ અને રિપેરિંગ માટે આ સમજૂતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેનાથી લાંબાગાળાની સૈન્ય તૈનાતી પણ સરળ થઈ જશે.

ભારત-રશિયા રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ, તાલિમ અને માનવીય મિશનનો પણ સમાવેશ થાય છે. આ સમજૂતીનું મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ, ઈરાન યુદ્ધ તથા યુક્રેન યુદ્ધ વચ્ચે વિશેષ મહત્વ છે. 

આ સમજૂતી ભારતને રશિયન નેવી અને એરપોર્ટ સુધી પહોંચ પૂરી પાડે છે, જેમાં આર્કટિક ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. બીજીબાજુ રશિયાને ભારતીય સુવિધાઓ સુધી વ્યાપક પહોંચની મંજૂરી આપે છે. આ સમજૂતી વિશેષરૂપે સૈન્ય ટુકડીઓની તૈનાતી કવર કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા
INDIA

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

April 20, 2026
પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે | India to open Pakistan’s polls on Pahalgao…
INDIA

પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે | India to open Pakistan’s polls on Pahalgao…

April 20, 2026
તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a …
INDIA

તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a …

April 20, 2026
Next Post
તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ : 23નાં મોત, અનેક ઘાયલ | Explosion at firecracker factory in…

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ : 23નાં મોત, અનેક ઘાયલ | Explosion at firecracker factory in...

રામ મંદિર અને સંસદ ભવન પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ | Terrorist plot to attack Ram Temple and Pa…

રામ મંદિર અને સંસદ ભવન પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ | Terrorist plot to attack Ram Temple and Pa...

તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a …

તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના દિવ્યાંગ દંપત્તિએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 મા પાંચ મેડલ જીત્યા

ભાવનગરના દિવ્યાંગ દંપત્તિએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 મા પાંચ મેડલ જીત્યા

1 year ago
ખેડામાં ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલ હટાવવામાં તંત્રની ઉપેક્ષા | Negligence of the administration in re…

ખેડામાં ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલ હટાવવામાં તંત્રની ઉપેક્ષા | Negligence of the administration in re…

4 months ago
ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

2 months ago
એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા

એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News