gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-રશિયા સંબંધોએ આંતરરાષ્ટ્રીય ફલક પર સ્થિરતા લાવી છે : એસ. જયશંકર | India Russia relations have b…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
ભારત-રશિયા સંબંધોએ આંતરરાષ્ટ્રીય ફલક પર સ્થિરતા લાવી છે : એસ. જયશંકર | India Russia relations have b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારત-રશિયા સંબંધો માત્ર બંને દેશો માટે જ હિતકારી નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે હિતકારી છે : જયશંકરે રશિયન વિદેશ મંત્રી લેવરોવને કહ્યું

મોસ્કો : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે ખુલ્લા મને જણાવ્યું હતું કે, ભારત- રશિયા સંબંધોએ આંતરરાષ્ટ્રીય ફલક પર સ્થિરતા લાવી દીધી છે. આ સંબંધો વધુ વિકસે અને વધુ મુલ્યવાન બને તે માત્ર ભારત-રશિયા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પણ હિતકારી છે.

રશિયાના વિદેશ મંત્રી સર્જી લેવરોવે સાથેની દ્વિ-પક્ષીય મંત્રણા દરમિયાન બંને વિદેશ મંત્રીઓએ ઘણા દ્વિપક્ષીય કરારો કર્યા હતા. અને પૂર્વે પણ અમલી બનેલી યોજનાઓમાં થઈ રહેલા વિકાસની પણ સમીક્ષા કરી હતી.

આ સાથે જયશંકરે કહ્યું હતું કે, આપણે નિયમિત રીતે અમુક અમુક અંતરે મળતા રહેવું અનિવાર્ય લાગે છે. જે બંને દેશો તેમજ સમગ્ર વિશ્વના હિતમાં છે. અમે દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત વૈશ્વિક પરિસ્થિતિ વિષે પણ ચર્ચા કરી હતી. આ પ્રસંગ મારા માટે એટલો મહત્વનો છે કે, ભારત-રશિયાની ૨૩મી શિખર પરિષદ માટે પ્રમુખ પુતિન પોતે ભારત આવવાના છે.

જયશંકર મોસ્કોમાં યોજાનારી શાંઘાઈ- કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસ.સી.ઓ.)ની પરિષદમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ લઈ અહીં તા. ૧૮મીએ જ આવી પહોંચ્યા હતા. તેઓએ રશિયાના વિદેશ મંત્રી સર્જી લેવરોવ સાથે વ્યાપારી કરારો વિષે તેમજ સંરક્ષણ ક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું.

આ ઉપરાંત પ્રમુખ પુતિનની ભારત યાત્રાની તારીખો નક્કી કરવા, વૈચારિક આપલે થઈ હતી. એસ.સી.ઓ.માં લેવરોવ ઉપરાંત રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિન પણ હાજર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
ઓનલાઈન ગેમિંગ સેક્ટરની બે મોટી કંપનીઓ પર EDની મોટી કાર્યવાહી, 11 સ્થળે પાડ્યા દરોડા | ED Raid Online…

ઓનલાઈન ગેમિંગ સેક્ટરની બે મોટી કંપનીઓ પર EDની મોટી કાર્યવાહી, 11 સ્થળે પાડ્યા દરોડા | ED Raid Online...

નીતિશ કુમાર કાલે CM પદેથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર | nitish ku…

નીતિશ કુમાર કાલે CM પદેથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર | nitish ku...

‘ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, નહીં તો…’ સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ | Rajasthan : D…

‘ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, નહીં તો...’ સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ | Rajasthan : D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેવુબાગ સોસાયટીમાં આવેલા મંદિરમાંથી મેટલના હારની ચોરી | Metal necklace stolen from temple in Devubau…

દેવુબાગ સોસાયટીમાં આવેલા મંદિરમાંથી મેટલના હારની ચોરી | Metal necklace stolen from temple in Devubau…

2 months ago
અમરેલીમાં રૂા. 2.91 કરોડનાં એમ્બરગ્રીસ સાથે 2 શખ્સ પકડાયા | 2 people arrested with ambergris worth R…

અમરેલીમાં રૂા. 2.91 કરોડનાં એમ્બરગ્રીસ સાથે 2 શખ્સ પકડાયા | 2 people arrested with ambergris worth R…

8 months ago
શેરબજારમાં વોલેટિલિટી: ફન્ડ હાઉસો પાસે કેશ રિઝર્વનો હિસ્સો પ્રમાણમાં ઊંચો | Volatility in the stock …

શેરબજારમાં વોલેટિલિટી: ફન્ડ હાઉસો પાસે કેશ રિઝર્વનો હિસ્સો પ્રમાણમાં ઊંચો | Volatility in the stock …

6 months ago
સાયલામાં નીલગાયનો શિકાર કરતા બે શિકારીઓ ઝડપાયા | Two poachers caught hunting nilgai in Sayla

સાયલામાં નીલગાયનો શિકાર કરતા બે શિકારીઓ ઝડપાયા | Two poachers caught hunting nilgai in Sayla

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News