gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત વિશ્વનું સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર રહેશે, વર્લ્ડ બેન્કે GDP ગ્રોથ અનુમાન સુધાર્યું | world ba…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in Business
0 0
0
ભારત વિશ્વનું સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર રહેશે, વર્લ્ડ બેન્કે GDP ગ્રોથ અનુમાન સુધાર્યું | world ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

World Bank Growth Forcast: વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2025-26ના જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 6.3 ટકાથી વધારી 6.5 ટકા કર્યું છે. જીડીપી ગ્રોથ અનુમાનમાં વધારો કરવા પાછળનું મુખ્ય કારણ અપેક્ષા કરતાં વધુ પડતો સ્થાનિક વપરાશ અને કૃષિ તથા ગ્રામીણ રોજગારીમાં વધારો છે.

વર્લ્ડ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટેનો જીડીપી ગ્રોથ અનુમાન વધાર્યું છે, જ્યારે આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે જીડીપી ગ્રોથ અનુમાન ઘટાડ્યું છે. આ ઘટાડા પાછળનું કારણ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલો 50 ટકા ટેરિફ છે. આ ટેરિફની નેગેટિવ અસર આગામી વર્ષે જોવા મળી શકે છે. જો કે, વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં નોંધ્યું છે કે, ભારત આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર બનશે. આ સિવાય બાંગ્લાદેશનો ગ્રોથ રેટ 4.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે ભૂતાન માટે હાઈડ્રોપાવર કંસ્ટ્રક્શનમાં વિલંબના કારણે નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી ગ્રોથ  અનુમાન ઘટાડી 7.3 ટકા કર્યું છે.

એશિયાના અન્ય દેશોના જીડીપી ગ્રોથ

વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર, મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં વૃદ્ધિના કારણે નાણાકીય વર્ષ 2025-26માં માલદીવ્સમાં જીડીપી ગ્રોથ રેટ 3.9 ટકા રહેવાનો અંદાજ છે. નેપાળમાં હાલમાં અશાંતિ અને વધતી રાજકીય-આર્થિક અનિશ્ચિતતાના લીધે 2025-26માં ગ્રોથ રેટ ઘટી 2.1 ટકા રહેવાનો અંદાજ છે. તદુપરાંત ભારતના પડોશી દેશ શ્રીલંકાનો જીડીપી ગ્રોથ 3.5 ટકા રહેશે. શ્રીલંકાના ટૂરિઝમ એન્ડ સર્વિસ એક્સપોર્ટમાં મજબૂત ગ્રોથ નોંધાતા જીડીપી ગ્રોથ વધશે.

આ પણ વાંચોઃ RBI હવે ટ્રાન્ઝેક્શન માટે લાવશે ડાયનામિક 2-ફેક્ટર ઓથેન્ટિકેશન : ઓનલાઇન છેતરપિંડી સામે નવું ડિજિટલ કવચ

સાઉથ એશિયાની અંદર અનેક આર્થિક ક્ષમતા

વર્લ્ડ બેન્કના સાઉથ એશિયાના વાઈસ પ્રેસિડન્ટ જોહાન્સ જુટે જણાવ્યું હતું કે, સાઉથ એશિયાની અંદર અનેક આર્થિક ક્ષમતાઓ છે, તે હાલ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો એરિયા છે. સાઉથ એશિયાના દેશોના વિકાસ માટે તેને નડતાં જોખમોને દૂર કરવાની જરૂર છે. આરબીઆઈએ ઓક્ટોબર એમપીસી બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ માટેનો જીડીપી ગ્રોથ અનુમાન 6.5 ટકાથી વધારી 6.8 ટકા કર્યું હતું.

જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાનો અંદાજ

આરબીઆઈના ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ 7 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 6.4 ટકા, ચોથા ત્રિમાસિકમાં 6.2 ટકા રહેવાનો અંદાજ છે. તદુપરાંત રિટેલ મોંઘવારી ચાલુ નાણાકીય વર્ષમાં 2.6 ટકા રહેશે. જે ઓગસ્ટમાં 3.1 ટકા નોંધાઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં ફુગાવાનું અનુમાન 2.1 ટકાથી ઘટી 1.8 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 3.1 ટકાથી ઘટાડી 1.8 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 4 ટકા કરવામાં આવ્યો છે.

ભારત વિશ્વનું સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર રહેશે, વર્લ્ડ બેન્કે GDP ગ્રોથ અનુમાન સુધાર્યું 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …
Business

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

April 2, 2026
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…
Business

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

April 2, 2026
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

April 2, 2026
Next Post
ગુજરાતની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં દિવાળીનું વેકેશન જાહેર, વાલીઓ જાણી લો તારીખ | gujarat schools di…

ગુજરાતની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં દિવાળીનું વેકેશન જાહેર, વાલીઓ જાણી લો તારીખ | gujarat schools di...

ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, વડોદરાવાસીઓને થશે ફાયદો …

ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, વડોદરાવાસીઓને થશે ફાયદો ...

સુરત પાલિકા તંત્રએ મોટા ઉપાડે નાટ્ય સ્પર્ધા શરૂ કરી જાહેરાતના અભાવે પ્રેક્ષકો ન મળતા કલાકારોનું અપમા…

સુરત પાલિકા તંત્રએ મોટા ઉપાડે નાટ્ય સ્પર્ધા શરૂ કરી જાહેરાતના અભાવે પ્રેક્ષકો ન મળતા કલાકારોનું અપમા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સેન્ટ્રલ યુનિ.માં છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાશે, 662 ડિગ્રીઓ અને 53 ગોલ્ડ મેડલ એનાયત કરાશે | co…

ગુજરાત સેન્ટ્રલ યુનિ.માં છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાશે, 662 ડિગ્રીઓ અને 53 ગોલ્ડ મેડલ એનાયત કરાશે | co…

5 months ago
અમદાવાદના યુવકની સોમનાથથી પશુપતિનાથ સુધી 2200 કિ.મી. દોડ, યુવાનોને વ્યસનથી બચાવવાની હાકલ | Ahmedabad…

અમદાવાદના યુવકની સોમનાથથી પશુપતિનાથ સુધી 2200 કિ.મી. દોડ, યુવાનોને વ્યસનથી બચાવવાની હાકલ | Ahmedabad…

5 months ago
ગોલ્ડન ચોકડી પાસે ચેકપોસ્ટ પર ચરસ લાવતી કાર સાથે બે પેડલર પકડાયાઃ19 લાખની મતા કબજે | Two peddlers ca…

ગોલ્ડન ચોકડી પાસે ચેકપોસ્ટ પર ચરસ લાવતી કાર સાથે બે પેડલર પકડાયાઃ19 લાખની મતા કબજે | Two peddlers ca…

3 months ago
ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન…

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News