gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, વડોદરાવાસીઓને થશે ફાયદો …

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, વડોદરાવાસીઓને થશે ફાયદો …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Union Cabinet Approves 4 New Railway Projects:  કેન્દ્રીય કેબિનેટે 4 નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કેબિનેટ બેઠક બાદ મીડિયા બ્રીફિંગમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘સાત રલવે કોરિડોર કુલ રેલ ટ્રાફિકનો 41% હિસ્સો ધરાવે છે. અમે તાજેતરમાં આ કોરિડોરને મજબૂત બનાવવા અને વધુ જોડાણ માટે ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.’ હવે આ કોરિડોરમાં 4 લેન અને જ્યાં શક્ય હોય ત્યાં 6 લેન બનાવવાનો નિર્ણય લીધો છે. 

4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે 4 રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ લગભગ 24,634 કરોડ રૂપિયા છે. મંત્રીમંડળે જે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે, તેમાં મહારાષ્ટ્રના વર્ધાથી ભુસાવલ વચ્ચે 314 કિમીના અંતરને આવરી લેતી ત્રીજી અને ચોથી લાઈન છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢમાં ડોંગરગઢ વચ્ચે 84 કિમી લાંબી ચોથી લાઈન, ગુજરાતના વડોદરા અને મધ્યપ્રદેશમાં રતલામ વચ્ચે 259 કિમી લાંબી ત્રીજી અને ચોથી લાઈન અને મધ્યપ્રદેશમાં ઈટારસી-ભોપાલ-બીના વચ્ચે 84 કિમી લાંબી ચોથી લાઈન સામેલ છે. 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, જેમ-જેમ ઘણા રેલવે પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો થઈ રહ્યો છે. વસતી અને અર્થવ્યવસ્થામાં આપણા જેવા ઘણા દેશોએ રેલવે પર ભાર મૂક્યો છે, કારણ કે, તે પર્યાવરણની અનુકૂળ છે અને ખર્ચ ઘટાડવામાં પણ મદદ કરે છે. 

4 રાજ્યોના 18 જિલ્લાને થશે ફાયદો

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢ રાજ્યોના 18 જિલ્લાઓને આવરી લેતા આ ચાર પ્રોજેક્ટ્સ ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 894 કિલોમીટર સુધી વિસ્તૃત કરશે. કેન્દ્ર દ્વારા મંજૂર કરાયેલ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ લગભગ 3,633 ગામડાઓ જેની વસતી લગભગ 85.84 લાખ છે અને બે જિલ્લાઓ (વિદિશા અને રાજનાંદગાંવ) સુધી કનેક્ટિવિટી વધારશે. 

આ પણ વાંચો: બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી

હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. અમે એન્જિનના નિર્માણમાં નોંધપાત્ર વધારો કર્યો છે. અમે દર વર્ષે 1,600 એન્જિનનું ઉત્પાદન કરી રહ્યા છીએ, જે યુરોપ અને ઉત્તર અમેરિકાના સંયુક્ત ઉત્પાદન કરતા વધુ છે. અમે દર વર્ષે 7,000 કોચનું ઉત્પાદન કરી રહ્યા છીએ, જે યુરોપ, ઉત્તર અમેરિકા અને જાપાનના સંયુક્ત ઉત્પાદન કરતા વધુ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરત પાલિકા તંત્રએ મોટા ઉપાડે નાટ્ય સ્પર્ધા શરૂ કરી જાહેરાતના અભાવે પ્રેક્ષકો ન મળતા કલાકારોનું અપમા…

સુરત પાલિકા તંત્રએ મોટા ઉપાડે નાટ્ય સ્પર્ધા શરૂ કરી જાહેરાતના અભાવે પ્રેક્ષકો ન મળતા કલાકારોનું અપમા...

કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ ‘ફાગવેલ’ | fagvel t…

કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ 'ફાગવેલ' | fagvel t...

બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio…

બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને PoK ખાલી કરવા મુદ્દે થશે વાત’, યુદ્ધવિરામ બાદ બોલ્યા વિદેશ મંત્રી …

‘પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને PoK ખાલી કરવા મુદ્દે થશે વાત’, યુદ્ધવિરામ બાદ બોલ્યા વિદેશ મંત્રી …

1 year ago
ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા સાત ડમ્પર સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Seven dumpers including goo…

ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા સાત ડમ્પર સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Seven dumpers including goo…

11 months ago
વડોદરામાં એક તરફ પાણીનો કકળાટ, બીજી બાજુ વેડફાટ..!! | Vadodara : on one side water shortage on the o…

વડોદરામાં એક તરફ પાણીનો કકળાટ, બીજી બાજુ વેડફાટ..!! | Vadodara : on one side water shortage on the o…

7 months ago
પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત | Jaish…

પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત | Jaish…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News