gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકા તંત્રએ મોટા ઉપાડે નાટ્ય સ્પર્ધા શરૂ કરી જાહેરાતના અભાવે પ્રેક્ષકો ન મળતા કલાકારોનું અપમા…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકા તંત્રએ મોટા ઉપાડે નાટ્ય સ્પર્ધા શરૂ કરી જાહેરાતના અભાવે પ્રેક્ષકો ન મળતા કલાકારોનું અપમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 51મી નાટ્ય સ્પર્ધામાં પ્રેક્ષકો શોધવા પડે તેવી હાલત થઈ ગઈ છે. સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પહેલા દિવસે નાટ્યગૃહમાં ખાલી ખુરશીના ફોટા સાથે પાલિકાના વિપક્ષે આ સ્પર્ધાને કલાકારોનું અપમાન ગણાવ્યું હતું. સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, કેટલાક આળસુ અધિકારીઓની જાહેરાતના અભાવે પબ્લિક સુધી નાટક સ્પર્ધાની માહિતી પહોંચતી ન હોય આ માત્ર તમાશો બની ગઈ છે.

સુરત મહાનગરપાલિકા રાજ્યની એવી મહાનગરપાલિકા છે જે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 51 વર્ષથી નાટ્ય. સ્પર્ધાનું આયોજન કરે છે. છેલ્લા કેટલાક વખતથી ફિલ્મ જગતના નામાંકિત કલાકાર અને સુરતમાં જન્મેલા સંજીવ કુમાર સાથે સ્પર્ધાનું નામ જોડી દીધુ છે તેથી આ સ્પર્ધા વધુ ખાસ બની ગઈ છે. આ વર્ષે આ સ્પર્ધા વરાછા ઝોનમાં આવેલા સરદાર પટેલ નાટ્ય સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલ પહેલા દિવસે સુત્રધાર નાટક ભજવાયું હતું. પરંતુ તેમાં અનેક ખુરશીઓ ખાલી જોવા મળી હતી. 

સુરત પાલિકા તંત્રએ મોટા ઉપાડે નાટ્ય સ્પર્ધા શરૂ કરી જાહેરાતના અભાવે પ્રેક્ષકો ન મળતા કલાકારોનું અપમાન 2 - image

પાલિકાના વિપક્ષી સભ્ય વિપુલ સુહાગીયાએ ખાલી ખુરશીના ફોટાઓ શેર કર્યા છે અને કહ્યું છે, આ સુરત શહેર નાટ્ય કલાકારોની ભુમિ છે અને દર વર્ષે તેમને પ્રોત્સાહન આપવા માટે સ્પર્ધા થાય છે પરંતુ કેટલાક આળસુ અધિકારીઓની જાહેરાતના અભાવે પબ્લિક સુધી નાટક સ્પર્ધાની માહિતી પહોંચતી ન હોય આ માત્ર તમાશો બની ગઈ છે. 

લોકો પણ કહે છે, સંસ્કૃતિ અને કલા માટે જાણીતા સુરતમાં આ રીતે ખાલી બેઠકો જોવીએ માત્ર કાર્યક્રમની નહિ, પરંતુ આખી નાટ્ય સંસ્કૃતિની હાર સમાન છે. પ્રેક્ષકોના અભાવે કલાકારોનું મનોબળ તૂટ્યું, તો બીજી તરફ કલાકૃતિ પ્રત્યેની શહેરની ઉદાસી બની ગઈ છે. આવી નબળી કામગીરી કરનારા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે અને પાલિકા આવી સ્પર્ધા માટે યોગ્ય જાહેરાત કરે તેવી પણ માગણી થઈ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ ‘ફાગવેલ’ | fagvel t…

કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ 'ફાગવેલ' | fagvel t...

બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio…

બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio...

વડોદરા નજીક રણોલીમાં ગરબા વખતે એક્સ આર્મીમેન અને પંચાયતના સદસ્ય ઉપર તલવારથી હુમલો, લોકોએ બચાવ્યા | E…

વડોદરા નજીક રણોલીમાં ગરબા વખતે એક્સ આર્મીમેન અને પંચાયતના સદસ્ય ઉપર તલવારથી હુમલો, લોકોએ બચાવ્યા | E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં એસઆઇઆરની 67 ટકા અને આણંદ જિલ્લામાં 62.69 ટકા કામગીરી પૂર્ણ | 67 percent of SIR work c…

ખેડા જિલ્લામાં એસઆઇઆરની 67 ટકા અને આણંદ જિલ્લામાં 62.69 ટકા કામગીરી પૂર્ણ | 67 percent of SIR work c…

10 months ago
મહારાષ્ટ્રના પાલઘરની કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીક થતા ફફડાટ, સ્થાનિકો ભાગતા નજરે પડ્યા | Toxic gas l…

મહારાષ્ટ્રના પાલઘરની કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીક થતા ફફડાટ, સ્થાનિકો ભાગતા નજરે પડ્યા | Toxic gas l…

7 months ago
૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત | Accused involved in 88 crimes detained in Pasa

૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત | Accused involved in 88 crimes detained in Pasa

10 months ago
ટ્રમ્પને ઝુકાવવા ચીન પોતાના ચલણ યુઆનને ડોલર સામે 19 મહિનાના તળિયે લઈ ગયું | China pushes its currenc…

ટ્રમ્પને ઝુકાવવા ચીન પોતાના ચલણ યુઆનને ડોલર સામે 19 મહિનાના તળિયે લઈ ગયું | China pushes its currenc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News