gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોરોનાની જેમ ફ્લુ વાયરસ રૂપ બદલી રહ્યો છે  વધુ ગંભીર અસરોથી શરદી હવે માત્ર શરદી જ હોય તેવું નથીઃ ઈન્ફ્લુએન્ઝા-એના 22 સબક્લેડ કેના 4 સીક્વન્સ ભારતમાંથી 

 રાજકોટ, : ભારત સહિત ઉત્તર ગોળાર્ધમાં હાલના શિયાળાના સમયમાં ફ્લુના કેસો વધવા સામાન્ય છે પરંતુ, હવે ફ્લુ (એન્ફ્લુએન્ઝાનું ટૂંકુ રૂપ) ફેલાવતો વાયરસ તેનું રૂપ બદલી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આજે જારી કરેલી આ રોગચાળાની સ્થિતિના અહેવાલ મૂજબ સીઝનલ એન્ફ્લુએન્ઝા-એ (એચ૩એન૨) વાયરસ કે જે અગાઉ હોંગકોંગ ફ્લુ તરીકે ઓળખાતો તે મોટાપ્રમાણમાં મળી આવ્યો છે. આ વાયરસ સમયાંતરે રૂપ બદલતો હોય છે, પરંતુ, ઓગષ્ટ-2025 થી એ(H3N2) રે.2.4.1 અર્થાત્ ‘કે ‘ અનેક દેશોમાંથી મળવાનું પ્રમાણ જીનેટીક સિક્વન્સીંગમાં મળી રહ્યું છે. 

સમગ્ર વિશ્વમાં ગત ઓક્ટોબર માસથી ફ્લુના કેસો વધી રહ્યા છે, કેટલાક દેશોમાં તો આ રોગચાળાની સીઝન વહેલી શરૂ થઈ છે. દક્ષિણ-પૂર્વ એશિયા કે જેમાં ભારત આવે છે તેમાં ફ્લુના દરેક વાયરસનું 66 ટકા એ (H3N2) વાયરસ જોવા મળ્ય ો છે. ફ્લુના કેસો મળવાનું પ્રમાણ ભારતના પડોશી દેશોમાં થાઈલેન્ડમાં ગત ઓક્ટોબર,નવેમ્બરમાં ,શ્રીલંકામાં ઓક્ટોબરથી  અને બાંગ્લાદેશમાં જૂલાઈથી વધ્યું છે. નેપાલમાં 1, ભારતમાં 4,થાઈલેન્ડમાં 17 એમ 22 સીક્વન્સીઝમાં સબક્લેડ કે રિપોર્ટ થયા છે. 

આ ફ્લુના લક્ષણોમાં (1) ખૂબ તાવ (2) ઉધરસ (3) શરીરમાં સખત દુખાવો, કળતર (4) ગળામાં સોજો (5) નબળાઈ વગેરે છે અને નાના બાળકોમાં ડાયેરિયા જેવા લક્ષણો પણ જોવા મળે છે. આમ, શરદીના લક્ષણો હોય એટલે માત્ર શરદી નથી રહી, ભલે ફ્લુ કોઈ એપિડેમિક જાહેર થઈ નથી ત્યારે ડરની તો જરા પણ જરૂર નથી પરંતુ, સાવચેતી જરૂરી છે.ફ્લુથી બચવા લોકો માસ્ક પહેરવા, સાદો સુપાચ્ય ખોરાક લેવા, હળવો વ્યાયામ, ભીડમાં જવાનું ટાળવા સલાહ આપતા રહ્યા છે. 

હોંગકોંગ ફ્લુ નામ કઈ રીતે પડયું હતું 

A (H3N2)  પ્રકારનો એન્ફ્લુએન્ઝા સૌપ્રથમ હોંગકોંગમાં ઈ.સ. 1968 માં ફેલાયો હતો અને પાંચ લાખથી વધુ લોકોને ઝપટે લીધા હતા. તેને કિલર ફ્લુ પણ કહેવાતો હતો. આ ફ્લુ એ ઈ.સ. 1957ના એશીયન ફ્લુ (એચ૨એન૨)નું બદલાયેલું, વિકસીત થયેલું રૂપ હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
Next Post
ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the …

ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the ...

ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

સાયબર ફ્રોડના નાણાંની ગેરકાયદે હેરફેરમાં વધુ 10 ફરિયાદ નોંધાવાઇ | 10 more complaints registered in i…

સાયબર ફ્રોડના નાણાંની ગેરકાયદે હેરફેરમાં વધુ 10 ફરિયાદ નોંધાવાઇ | 10 more complaints registered in i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘોઘા પીએસઆઈના માનસિક ત્રાસથી હેડ કોન્સ્ટેબલે મોતને વ્હાલુ કર્યું હતું | Head constable commits suici…

ઘોઘા પીએસઆઈના માનસિક ત્રાસથી હેડ કોન્સ્ટેબલે મોતને વ્હાલુ કર્યું હતું | Head constable commits suici…

2 months ago
અણધાર્યું આગમન : ભાવનગરમાં તોફાની પવન, વીજળીના કડાકા-ભડાકાં સાથે માવઠું-કરા વરસ્યા | Unexpected arri…

અણધાર્યું આગમન : ભાવનગરમાં તોફાની પવન, વીજળીના કડાકા-ભડાકાં સાથે માવઠું-કરા વરસ્યા | Unexpected arri…

12 months ago
સાયલાના થોરીયાળી ગામ નજીક 53 લાખની દારૂની 9,540 બોટલ જપ્ત | 9540 bottles of liquor worth Rs 53 lakh …

સાયલાના થોરીયાળી ગામ નજીક 53 લાખની દારૂની 9,540 બોટલ જપ્ત | 9540 bottles of liquor worth Rs 53 lakh …

2 weeks ago
ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત | RBI sees tariff war as advers…

ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત | RBI sees tariff war as advers…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News