gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારત સામે પ્રોક્સી વોર શરુ કરીને પાકિસ્તાને પોતાનું વધારે નુક્સાન કર્યું છે | pakistan harming itsel…

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in GUJARAT
0 0
0
ભારત સામે પ્રોક્સી વોર શરુ કરીને પાકિસ્તાને પોતાનું વધારે નુક્સાન કર્યું છે | pakistan harming itsel…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભારત સામે પ્રોક્સીવેર છેડીને આતંકવાદને પ્રોત્સાહન આપીને પાકિસ્તાને ભારત કરતા વધારે નુકસાન પોતાનું કર્યું છે.૧૯૮૦માં જ્યારે પાકિસ્તાને પ્રોક્સી વોરની શરુઆત કરી ત્યારે ભારત અને પાકિસ્તાનની જીડીપી લગભગ સરખી હતી.આજે ભારત વિશ્વની ચોથા નંબરની ઈકોનોમી છે અને પાકિસ્તાન આસપાસ પણ નથી તેમ પૂર્વ સેના અધ્યક્ષ મનોજ નરવણેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

મનોજ નરવણેએ કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર ૧૦૦ ટકા સફળ રહ્યું છે.આ ઓપરેશન બાદ ભારતે પોતાની રણનીતિમાં બદલાવ કરીને આતંકવાદીઓ જ નહીં પણ આતંકવાદીઓને મદદ કરનારાઓ એટલે કે પાકિસ્તાન પર પણ સીધો પ્રહાર કરવાનું શરુ કર્યું છે.પાકિસ્તાને  પોતે સમજવું પડશે કે ભારતમાં આતંકવાદ ફેલાવવાથી તેને કોઈ ફાયદો થવાનો નથી.બાકી ભારતે તો હંમેશા પાકિસ્તાન સામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે.પારુલ લિટરેચર ફેસ્ટિવલના બીજા દિવસે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરનાર મનોજ નરવણેએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભારત સાથે થયેલા ટકરાવ બાદ ચીનને પણ હવે સમજ પડી ગઈ છે કે, ભારત સાથે સરહદ વિવાહનો ઉકેલ લશ્કરી કાર્યવાહીથી નહીં પણ વાતચીતથી જ શક્ય છે.આવું હું નહીં પણ  વિદેશ  નીતિના જાણકારો અને ડિપ્લોમેટસ કહી રહ્યા છે.

અગ્નિવીર સ્કીમ સારી છે કે ખરાબ તેની સમયની સાથે ખબર પડશે 

સેનામાં ભરતી માટેની અગ્નિવીર સ્કીમ અંગે તેમણે કહ્યું હતું કે, કોઈ પણ નવી નીતિ સારી છે કે નહીં તે સમયની સાથે ખબર પડતી હોય છે.જ્યારે નવી  નીતિનો અમલ થાય તો તે ૧૦૦ ટકા સારી નથી જ હોતી.તેમાં સમય જતા સુધારા વધારા થતા હોય છે.આ માટે સરકાર સેનાની ત્રણે પાંખો પાસે ફીડ બેક લઈ રહી છે.ઓપરેશન સિંદૂરમાં પણ અગ્નિવીર સૈનિકોએ પ્રશંસનીય રીતે ફરજ બજાવી છે.

ઉલ્લેખનીય છે કે, મનોજ નરવણેએ નિવૃત્ત થયા બાદ લખેલા  પુસ્તકને સંરક્ષણ  મંત્રાલયે એક વર્ષ પછી પણ લીલી ઝંડી આપી નથી.આ અંગે તેમણે કહ્યું હતું કે, મારુ કામ પુસ્તક લખવાનું હતું.હવે  મામલો પ્રકાશક અને સંરક્ષણ મંત્રાલય વચ્ચેનો છે.એ પછી મેં અન્ય એક પુસ્તક લખ્યું છે અને તે પ્રકાશિત પણ થઈ ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
સોલડી ગામે દારૂની 1420 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 1420 bottles of liquor in …

સોલડી ગામે દારૂની 1420 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 1420 bottles of liquor in ...

સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ. 2.87 કરોડનો દંડ ફટકારાયો | A fine of Rs 2 87 crore was imp…

સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ. 2.87 કરોડનો દંડ ફટકારાયો | A fine of Rs 2 87 crore was imp...

કનીજ, નેનપુર વચ્ચે મેસ્વો નદીનું વહેણ બદલી ગેરકાયદે બ્રિજ બનાવી ખનીજ ચોરીનું કૌભાંડ | Changing the f…

કનીજ, નેનપુર વચ્ચે મેસ્વો નદીનું વહેણ બદલી ગેરકાયદે બ્રિજ બનાવી ખનીજ ચોરીનું કૌભાંડ | Changing the f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર

10 months ago
Silver Price : ચાંદીની કિંમત બે લાખને પાર જશે ! જાણો છ મહિનામાં કેટલો વધ્યો ભાવ | Silver Price Cross…

Silver Price : ચાંદીની કિંમત બે લાખને પાર જશે ! જાણો છ મહિનામાં કેટલો વધ્યો ભાવ | Silver Price Cross…

1 year ago
ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર | bir…

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર | bir…

1 year ago
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News