gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે | India EFTA trade agreement to come into effect from O…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in Business
0 0
0
ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે | India EFTA trade agreement to come into effect from O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : લગભગ દોઢ વર્ષની લાંબી રાહ જોયા પછી, ભારત અને ચાર સભ્યોના યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચેનો વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે. બંને પક્ષોએ ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આ ચાર દેશોમાં પ્રક્રિયાગત ઔપચારિકતાઓને કારણે અમલીકરણમાં વિલંબ થયો છે.

યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન બ્લોકમાં આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટેઇનનો સમાવેશ થાય છે. આ વેપાર કરારને વેપાર અને આર્થિક ભાગીદારી કરાર કહેવામાં આવે છે. આ એક મુખ્ય યુરોપિયન આર્થિક બ્લોક સાથે ભારતના આર્થિક એકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

 આ ભારતનો કોઈપણ યુરોપિયન દેશ અથવા બ્લોક સાથે અમલમાં મુકાયેલો પ્રથમ વેપાર કરાર છે. આ કરાર હેઠળ, ભારતે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દેશોના ૮૦-૮૫ ટકા માલ પર ટેરિફ ઘટાડવાનું વચન આપ્યું છે.

બદલામાં, ભારતને ૯૯ ટકા માલ પર ડયુટી-મુક્ત બજાર પ્રવેશ મળશે. બંને પક્ષોએ ખેડૂતોને રક્ષણ આપવા માટે મોટાભાગના કૃષિ અને ડેરી ઉત્પાદનોને ટેરિફ કન્સેશનમાંથી બાકાત રાખ્યા છે. ભારતના મતે, વેપાર કરારનો સૌથી મોટો ફાયદો યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દેશો તરફથી પ્રાપ્ત રોકાણ પ્રતિબદ્ધતાઓ છે. 

યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દેશો કરાર અમલમાં આવ્યાના ૧૦ વર્ષમાં ભારતમાં ૫૦ બિલિયન ડોલરનું રોકાણ કરે તેવી અપેક્ષા છે, આનાથી ૧૫ વર્ષમાં ભારતમાં ૧ મિલિયન સીધી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…
Business

April 1, 2026
ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક | Vehicle sales in the country neared thr…

રૂપિયાના રક્ષણ માટે RBIની નવી વિદેશી હૂંડિયામણ મર્યાદાથી બેંકો ચિંતિત | Banks worried about RBI’s ne…

Next Post
ભાવનગરમાં કોંગ્રેસે અંતે 13 વોર્ડના પ્રમુખના નામ જાહેર કર્યા | Congress finally announces names of 1…

ભાવનગરમાં કોંગ્રેસે અંતે 13 વોર્ડના પ્રમુખના નામ જાહેર કર્યા | Congress finally announces names of 1...

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 62 પોઈન્ટ ઘટીને 80365 | Sensex falls 62 points to 80 365 at the end of v…

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 62 પોઈન્ટ ઘટીને 80365 | Sensex falls 62 points to 80 365 at the end of v...

મિત્રને બચાવવા ગયેલા યુવાન પર છરીના ઘા ઝીંકાયા | A young man was stabbed while trying to save his fr…

મિત્રને બચાવવા ગયેલા યુવાન પર છરીના ઘા ઝીંકાયા | A young man was stabbed while trying to save his fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુર્લભ પક્ષી લુપ્ત થવાના આરે! કચ્છના અભ્યારણ્યમાં હવે 3 જ માદા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ રહ્યા | Great I…

3 months ago
નડિયાદમાં દબાણ હટાવવા ગયેલી ટીમ ઉપર વજન કાંટો, પાઈપ વડે હુમલો | Team that went to relieve pressure i…

8 months ago
જૂન માસમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધીને ૧૪ મહિનાની ટોચે પહોંચી | Manufacturing activity rises t…

9 months ago
‘શિક્ષણ પણ એક ઉદ્યોગ’ SCએ શાળા-કોલેજના બાંધકામને પર્યાવરણીય મંજૂરીમાંથી મુક્તિ આપતી સૂચના રદ | Supre…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News