gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુર્લભ પક્ષી લુપ્ત થવાના આરે! કચ્છના અભ્યારણ્યમાં હવે 3 જ માદા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ રહ્યા | Great I…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
દુર્લભ પક્ષી લુપ્ત થવાના આરે! કચ્છના અભ્યારણ્યમાં હવે 3 જ માદા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ રહ્યા | Great I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Great Indian Bustard: ગુજરાતમાં દુર્લભ પક્ષી ઇન્ડિયન બસ્ટર્ડ લુપ્ત થવાને આરે છે. હવે કચ્છમાં માત્ર ત્રણ જ માદા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ રહ્યાં છે. રાજ્યસભામાં આ મુદ્દો ઉઠ્યાં બાદ એવી રજૂઆત થઈ હતી કે, ગુજરાતમાં શેડ્યુલ-1માં આવતાં રક્ષિત પક્ષી ઇન્ડિયન બસ્ટર્ડની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે જેના કારણે આ દુર્લભ પ્રજાતિના પક્ષીનું અસ્તિત્વ જોખમમાં છે.

આ પણ વાંચોઃ નામ છે કે નહીં તે જોઈ લેજો, આજે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, 44.45 લાખ મતદારોનું મેપિંગ ના થયું

 ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના અસ્તિત્વને લઈને સવાલ

કચ્છમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડેનું અભ્યારણ છે. આ અભ્યારણમાં હવે માત્ર ત્રણ જ માદા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ રહ્યાં છે. આ પરથી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના અસ્તિત્વને લઈને સવાલ ઉઠ્યો છે. સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં રજૂઆત કરી કે, છેલ્લા કેટલાય વખતથી પવનચક્કી સહિત અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓને કારણે ગ્રેટ ઈન્ડિયન મોતને ભેટી રહ્યાં છે. 

વિપક્ષનો આક્ષેપ

તેમણે આક્ષેપ કર્યો કે, શું રક્ષિત અભ્યારણની જમીન કોઈ ઉદ્યોગપતિને આપી દેવા માટે સરકાર ખુદ ઇચ્છી રહી છે કે, ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડનું નામશેષ થઈ જાય. શું એટલે જ ગુજરાત સરકાર જાણી જોઈને આ પક્ષીની જાળવણી પ્રત્યે ધ્યાન આપતી નથી.

આ પણ વાંચોઃ ઈડરમાં એસીબીની રેડ, ભાજપ યુવા મોરચાના આગેવાન, મહિલા કર્મચારી 1.25 લાખની લાંચ લેતા પકડાયા

અશોક ગેહલોત મુખ્યમંત્રીપદે હતા ત્યારે તેમણે કચ્છમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ નામશેષ ન થઈ જાય તે માટે રાજસ્થાનથી નર ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ આપવા ગુજરાત સરકારને ઓફર કરી હતી પરંતુ રાજ્ય સરકારે કોઈ જ ચિંતા દાખવી નહી. સરકારની ઉદસિનતાને પગલે આજે કચ્છમાં હવે માત્ર ત્રણ જ માદા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્યાં છે. જો હજુ પણ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ની જાળવણી નહીં કરાય તો, આ દુર્લભ પક્ષી સંપૂર્ણપણે અસ્તિત્વ મિટાવી ચૂકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
GUJARAT

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

May 11, 2026
Next Post
નામ છે કે નહીં તે જોઈ લેજો, આજે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, 44.45 લાખ મતદારોનું મેપિંગ ના થય…

નામ છે કે નહીં તે જોઈ લેજો, આજે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, 44.45 લાખ મતદારોનું મેપિંગ ના થય...

સોલડી ટોલ ટેક્ષ નજીકથી કતલખાને લઈ જવાતા 36 પશુઓને બચાવાયા | 36 animals rescued from being taken to s…

સોલડી ટોલ ટેક્ષ નજીકથી કતલખાને લઈ જવાતા 36 પશુઓને બચાવાયા | 36 animals rescued from being taken to s...

જાપાનમાં વ્યાજદરોનો 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભારત સહિત દુનિયાભરના શેરબજારો પર થશે અસર | japan big u…

જાપાનમાં વ્યાજદરોનો 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભારત સહિત દુનિયાભરના શેરબજારો પર થશે અસર | japan big u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ…

GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ…

6 months ago
અમદાવાદમાં છઠ મહાપૂજાની તડામાર તૈયારીઓ: ઇન્દિરા બ્રિજના છઠ ઘાટ પર તંત્ર દ્વારા વિશેષ આયોજન | chhat p…

અમદાવાદમાં છઠ મહાપૂજાની તડામાર તૈયારીઓ: ઇન્દિરા બ્રિજના છઠ ઘાટ પર તંત્ર દ્વારા વિશેષ આયોજન | chhat p…

7 months ago
ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne…

ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne…

2 weeks ago
થાઇલેંડ હનીમૂન દરમ્યાન દહેજની માંગ સાથે મારઝૂડ મામલે પતિ વિરુદ્ધ તબીબ પરિણીતાની ફરિયાદ | Doctor wife…

થાઇલેંડ હનીમૂન દરમ્યાન દહેજની માંગ સાથે મારઝૂડ મામલે પતિ વિરુદ્ધ તબીબ પરિણીતાની ફરિયાદ | Doctor wife…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News