gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરથી બપોરના અઢી કલાક સુધી ઉમરાળાની બસ ન મળતા મુસાફરોને મુશ્કેલી | Passengers face problems as th…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરથી બપોરના અઢી કલાક સુધી ઉમરાળાની બસ ન મળતા મુસાફરોને મુશ્કેલી | Passengers face problems as th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તાલુકા પંચાયતના પ્રમુખે આવેદન પાઠવ્યુ

– કેટલીક ટ્રેનો પણ બંધ હોવાથી અપડાઉન કરનારાઓના લાભાર્થે બસના ફેરા વધારવાની અત્યંત આવશ્યકતા

ઉમરાળા : ભાવનગર એસ.ટી. બસ સ્ટેશનમાંથી બપોરના એક વાગે ઉપડતી ઉમરાળાની ટ્રીપ તંત્ર દ્વારા કોઈ અકળ કારણસર બંધ કરાતા રોષ વ્યાપેલ છે. ત્યારબાદ મુસાફરોને છેક અઢી વાગ્યા સુધી ઉમરાળાની બસ મળતી ન હોય પંથકના લોકો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.

ઉમરાળા પંથકમાંથી દરરોજ સવારે કોેલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર જતા અને બપોરે  કોલેજથી છૂટયા પછી સમયસર ઘેર પરત પહોંચવા માટે વિદ્યાર્થી ભાઈ-બહેનોને ખૂબ જ ઉપયોગી બપોરના એકની બસ બંધ કરાઈ છે બાદ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને છેક અઢી વાગ્યા સુધી ઉમરાળાની બસ મળતી નથી.આથી બપોરના સમયે મુસાફરોને પારાવાર હેરાનગતિ વેઠવી પડે છે. તેમની મુશ્કેલીના હલ માટે બંધ અમરેલી બપોરના એકની બસ ફરીથી ચાલુ કરવાની અત્યંત આવશ્યકતા છે.આ ગંભીર બાબતે ઉમરાળા તાલુકા પંચાયતના પ્રમુખ હંસાબેન માંગુકિયાએ એસ.ટી.ભાવનગર ડિવિઝનમાં એક પત્ર પાઠવીને ભાવનગરથી બપોરના એક વાગ્યે ઉપડતી ઉમરાળાની બસ પુન ચાલુ કરવા માંગ ઉઠાવી છે. તેઓએ પત્રમાં વધુમાં લખ્યું છે કે,હાલ કેટલીક ટ્રેનો બંધ હોવાથી ભાવનગરથી ઉમરાળામાં આવવા-જવા ઇચ્છતા લોકો તેમજ ટીંબીની પ્રખ્યાત હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓની સુવિધા માટે ભાવનગર-ઉમરાળાથી 

ધોળા વચ્ચે બસના ફેરા વધારવાની અત્યંત આવશ્યકતા પણ ધ્યાને લેવી જરૂરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી! વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી…
GUJARAT

April 22, 2026
વડોદરાના વોર્ડ નં.16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં 150 જેટલા રહીશો કોંગ્રેસ…

વડોદરામાં ચૂંટણી ઈફેક્ટ : ઉમેદવારોને પાણી મુદ્દે ઘેરવો થતા વિતરણ કરાતા પાણીના જથ્થામાં નોંધપાત્ર વધા…

Next Post
GETCO અને PGVCLનાં ભરતી કૌભાંડમાં તપાસના નામે માત્ર નૌટંકી | Only a ruse in the name of investigatio…

GETCO અને PGVCLનાં ભરતી કૌભાંડમાં તપાસના નામે માત્ર નૌટંકી | Only a ruse in the name of investigatio...

ઘટના સ્થળેથી 50 ટન કોલસો સહિતનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરાઇ | Action was taken after seiz…

ઘટના સ્થળેથી 50 ટન કોલસો સહિતનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરાઇ | Action was taken after seiz...

કિંમત રૂપિયા 93.31 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે શખ્સ ઝડપાયો | Man caught with ice cream filled …

કિંમત રૂપિયા 93.31 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે શખ્સ ઝડપાયો | Man caught with ice cream filled ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફ સામે શેરબજાર ગગડ્યા, સેન્સેક્સે 80000નું લેવલ તોડ્યું, 211 શેરમાં લોઅર સર્કિટ | sense…

9 months ago
૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત | accidents in india in 2024

5 months ago
ક્રિપ્ટોમાં અફરાતફરીઃ બિટકોઈન 88520 ડોલર, સાત મહિનાના તળિયે | Crypto turmoil: Bitcoin hits seven mon…

જામનગરમાં પક્ષી ગણતરી માટે પ્રથમ દિવસે 16 ટીમ બનાવી ગણતરી કાર્યનો પ્રારંભ થયો : દરેકમાં પાંચ સભ્યોની…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News