gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GETCO અને PGVCLનાં ભરતી કૌભાંડમાં તપાસના નામે માત્ર નૌટંકી | Only a ruse in the name of investigatio…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
GETCO અને PGVCLનાં ભરતી કૌભાંડમાં તપાસના નામે માત્ર નૌટંકી | Only a ruse in the name of investigatio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજની ભરતી-૫રીક્ષામાં પણ ગેરરીતિ થવાની સંભાવના

જૂનાગઢમાં ખાનગી યુનિયનનાં અધિવેશનમાં રૂા.૨ કરોડનો તાયફો પણ તટસ્થ તપાસ માંગી લે એવો છેઃ યુવરાજસિંહ

રાજકોટ: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં જેટકો અને પીજીવીસીએલની ભરતીમાં થયેલા કૌભાંડની તપાસના નામે માત્ર નૌટંકી કરવામાં આવી હોવાનો આજે રાજકોટ આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરીને આવતીકાલે રવિવારે પણ યોજાનાર ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીમાં ગેરરીતિની સંભાવના વ્યક્ત કરીને તટસ્થ તપાસની માંગણી કરી હતી. આ સાથે તેમણે વીજતંત્રમાં ચાલતી ગેરરીતિ-ભ્રષ્ટાચારના કેટલાક પુરાવા પણ જાહેર કર્યા હતા.

તેમણે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, જામનગરમાં એપ્રેન્ટિશિપ લાઈનમેનની ૧૨૦ જગ્યા પર ભરતીમાં ૩૫ ખોટા ઉમેદવારો હતા, જેને બદલવા પડયા છે. ગોંડલ, જૂનાગઢ અને કચ્છમાં પણ ભરતી કૌભાંડ થયું છે, પણ તપાસ થઈ નથી. જેટકો પ્લાન્ટ એટેન્ડેન્ટની ૧૫૭ પોસ્ટનું સેટઅપ ન હોવા છતાં ભરતી કરવામાં આવી, જે પણ વિરોધ થતા રદ કરવી પડી છે. ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની ૧૧૮૨ જગ્યા માટે ભરતીમાં લાગવગ થઈ હોવાનું બહાર લાવતા ફેર-પરીક્ષા લેવી પડી હતી. હવે આવતીકાલે તા.૨૮મીના રવિવારે પીજીવીસીએલની ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની ભરતી છે, તેમાં પણ ગેરરીતિ થવાની પૂરી સંભાવના છે. આટલા કૌભાંડો બાદ પણ કાયદાકીય પગલા ભરવાને બદલે માત્ર ખાતાકીય તપાસના નામે બે-ચાર કર્મચારીની બદલી અને સસ્પેન્ડ કરવાનું નાટક જ ચાલે છે.

તેમણે વધુમાં કહ્યું કે, જૂનાગઢમાં આજથી ખાનગી જીઇબી એન્જિનિયર્સ એસોસિએશનનું ૨૭મુ ત્રિવાષક અધિવેશન ચાલુ થયું છે, તેમાં અંદાજે રૂા.૨ કરોડનો તાયફો થશે, જે પણ તપાસ માંગી લે એવો છે. અહીં ખાનગી અધિવેશન માટે અધિકારીઓ સરકારી ગાડીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. આ અધિવેશન માટે અલગ અલગ બે ફીડરોમાંથી બે કિલોમીટર લાંબી ૧૧ કિલો વોટની લાઈન નાખવામાં આવી તો તેની પાછળ થયેલો કરોડો રૂપિયાનો ખર્ચ શું પીજીવીસીએલએ વસૂલ કર્યો છે કે નહીં તેમજ અધિકારીઓ રજા મૂકી ગયા છે કે નહીં તેવી બાબતોની તપાસ થવી જોઈએ. આ બાબતે આગામી સમયમાં ઉર્જા મંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
ઘટના સ્થળેથી 50 ટન કોલસો સહિતનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરાઇ | Action was taken after seiz…

ઘટના સ્થળેથી 50 ટન કોલસો સહિતનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરાઇ | Action was taken after seiz...

કિંમત રૂપિયા 93.31 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે શખ્સ ઝડપાયો | Man caught with ice cream filled …

કિંમત રૂપિયા 93.31 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે શખ્સ ઝડપાયો | Man caught with ice cream filled ...

મોગર અને મોગરી ગામ પાસેથી દેશી દારૂ, વોસ સાથે 5 મહિલા ઝડપાઈ | 5 women arrested with country liquor V…

મોગર અને મોગરી ગામ પાસેથી દેશી દારૂ, વોસ સાથે 5 મહિલા ઝડપાઈ | 5 women arrested with country liquor V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : 15 ફૂટ હવામાં ફંગોળાઈ બાળકોને લઈ જતી સ્કૂલ વાન, વહેલી સવારે ભયાનક અકસ્માત

VIDEO : 15 ફૂટ હવામાં ફંગોળાઈ બાળકોને લઈ જતી સ્કૂલ વાન, વહેલી સવારે ભયાનક અકસ્માત

8 months ago
શિક્ષણના નામે કરોડોનું કૌભાંડ: પંચમહાલમાં 2.79 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર |…

શિક્ષણના નામે કરોડોનું કૌભાંડ: પંચમહાલમાં 2.79 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર |…

3 months ago
ગાંધીનગર: નિવૃત્ત ક્લાસ-2 ઈજનેર પાસેથી મળી આવી રૂ.3.08 કરોડની બેનામી સંપત્તિ, ACBની મોટી કાર્યવાહી |…

ગાંધીનગર: નિવૃત્ત ક્લાસ-2 ઈજનેર પાસેથી મળી આવી રૂ.3.08 કરોડની બેનામી સંપત્તિ, ACBની મોટી કાર્યવાહી |…

9 months ago
સ્ક્રેપના વેપારીની નજર ચૂકવીને રૂ.2,00,000 રોકડા લઈ જતા ગઠીયાઓ ફરાર

સ્ક્રેપના વેપારીની નજર ચૂકવીને રૂ.2,00,000 રોકડા લઈ જતા ગઠીયાઓ ફરાર

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News