gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરથી મુંબઈ સેન્ટ્રલ માટે સ્પેશિયલ ટ્રેન 28 આગસ્ટે દોડાવશે | Special train to run from Bhavnagar …

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરથી મુંબઈ સેન્ટ્રલ માટે સ્પેશિયલ ટ્રેન 28 આગસ્ટે દોડાવશે | Special train to run from Bhavnagar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પર્યુષણ પર્વ દરમિયાન થતી ભીડને પહોંચી વળવા

– ટિકિટ બુકિંગ 25 ઓગસ્ટ આરક્ષણ કેન્દ્રો તથા વેબસાઇટ પરથી શરૂ થશે

ભાવનગર : પર્યુષણ પર્વ દરમિયાન થતી ભીડને સમાયોજિત કરવા અને યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટમનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ખાસ ભાડે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભાવનગર મંડળના વરિ મંડળ વાણિજ્ય પ્રબંધકના જણાવ્યા મુજબ ભાવનગર ટમનસ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ – ભાવનગર ટમનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૭ આગસ્ટ, ૨૦૨૫ (બુધવાર)ના રોજ મુંબઈ સેન્ટ્રલથી બપોરે ૧૨.૦૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૦૫.૪૫ વાગ્યે ભાવનગર ટમનસ પહોંચશે.આ ટ્રેન ભાવનગર ટમનસ  મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૮ આગસ્ટ, ૨૦૨૫ (ગુરૂવાર)ના રોજ ભાવનગર ટમનસથી સાંજે ૧૭.૪૫ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૦૭.૩૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સિહોર (ગુજરાત), સોનગઢ, ધોલા, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ જં., વડોદરા, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી. ૨-ટિયર, એસી. ૩-ટિયર અને સ્લીપર શ્રેણીના કોચ જોડવામાં આવશે.ટિકિટોની બુકિંગ ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ (સોમવાર) બપોરે ૧૫.૦૦ વાગ્યે થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

Next Post
નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ | General rainfall in 5 talukas in Narmada …

નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ | General rainfall in 5 talukas in Narmada ...

મહી નદીમાં 69,000 ક્યૂસેક પાણી છોડાતા આણંદ જિલ્લાના 26 ગામમાં રેડ એલર્ટ | Red alert in 26 villages o…

મહી નદીમાં 69,000 ક્યૂસેક પાણી છોડાતા આણંદ જિલ્લાના 26 ગામમાં રેડ એલર્ટ | Red alert in 26 villages o...

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા | China recalls 300 engineer…

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા | China recalls 300 engineer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI’s monetary review unlikely to…

8 months ago
અમદાવાદ ખાતે PRGI દ્વારા “પ્રેસ સેવા પોર્ટલ” પર વિશેષ વર્કશોપનું આયોજન કરાયું

1 year ago
‘અમે SIR પર રોક નહીં લગાવીએ પણ…’ બિહારનું ઉદાહરણ આપી જુઓ સુપ્રીમ કોર્ટે શું કહ્યું | supreme court…

10 months ago
પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં | More than two lakh people thronged t…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News