gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરથી સુરત માટે 120 એકસ્ટ્રા બસ દોડશે | 120 extra buses will run from Bhavnagar to Surat

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરથી સુરત માટે 120 એકસ્ટ્રા બસ દોડશે | 120 extra buses will run from Bhavnagar to Surat
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિવાળીના તહેવારમાં રત્નકલાકારો અને મુસાફરોને વતન લાવવા માટે

– દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ થઈ વાહનો સુરત પહોંચશે

ભાવનગર : સુરતમાં ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા રત્નકલાકારો અને મુસાફરો દિવાળીના તહેવારમાં માદરે વતન આવી શકે તે માટે ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા વાયા દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ થઈ વાહનો સુરત માટેની ૧૨૦ એકસ્ટ્રા બસ દોડાવાનું આયોજન કરાયું છે.

મુસાફરોન. આવવા-જતાં બન્ને તરફથી એસ.ટી. બસનો લાભ મળી રહે તે માટે યાત્રિકોની માંગણીને ધ્યાને લઈ ભાવનગર વિભાગ દ્વારા આગામી તા.૧૭-૧૦ અને તા.૧૮-૧૦ના રોજ સુરત માટે ૧૨૦ બસનું સંચાલન કરવામાં આવશે. આ વાહનો પ્રથમ દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ થઈ સુરત જશે. એકસ્ટ્રા બસોમાં મુસાફરી કરવા ઈચ્છુકો ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવી છે. તહેવારો દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વિભાગના તમામ આઠ ડેપોમાં પાંચ-પાંચ એકસ્ટ્રા બસ સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેમ વિભાગીય નિયામક પીલવાઈકરે જણાવ્યું છે.

17 મીએ 70 અને 18 મીએ 50 બસ સુરત રવાના થશે

દિવાળીના તહેવારને ધ્યાને લઈ ભાવનગર એસ.ટી. વિભાગે એકસ્ટ્રા સંચાલન હાથ ધરવાનું આયોજન કર્યું છે. જેમાં ૧૭મીએ ભાવનગર ડેપોમાંથી ૧૨, તળાજા, મહુવા, પાલિતાણા, ગારિયાધાર અને બોટાદ ડેપોમાંથી ૦૯-૦૯, ગઢડા ડેપોમાંથી ૦૮ અને બરવાળા ડેપોમાંથી ૦૫ મળી કુલ ૭૦ અને ૧૮મીએ ભાવનગર ડેપોમાંથી ૧૦, તળાજા, પાલિતાણા, ગારિયાધાર ડેપોમાંથી ૦૭-૦૭, બોટાદ ડેપોમાંથી ૬, ગઢડા ડેપોથી ૦૫ અને બરવાળા ડેપોથી ૦૨ મળી ૫૦ બસ સુરત રવાના કરાશે.

50 ના ગુ્રપ બુકિંગમાં બસ ઘર આંગણે લેવા આવશે

એસ.ટી. તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અને આવકમાં વધારો કરવા માટે કોઈ સમૂહ-ગુ્રપના ૫૦ કે તેથી મુસાફરો એકસાથે બુકિંગ કરાવવા ઈચ્છે તો આવા મુસાફરોને તેમના વિસ્તાર, ફળિયા અને ઘર આંગણાંની શેરીમાં બસની ફાળવણી કરી ગંતવ્ય સ્થાને લઈ જવામાં આવશે તેમ વિભાગીય નિયામકે ઉમેર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
નડિયાદ શહેરમાં ધર્માંતરણનું રેકેટ ચાલતું હતું તે મકાન તોડી પડાયું | The building where a religious c…

નડિયાદ શહેરમાં ધર્માંતરણનું રેકેટ ચાલતું હતું તે મકાન તોડી પડાયું | The building where a religious c...

કરમસદ આણંદ મહાપાલિકામાં વીટકોસને તમામ બસના સર્વિસ રૂટ બંધ કરવા સૂચના | Karamsad Anand Municipal Corp…

કરમસદ આણંદ મહાપાલિકામાં વીટકોસને તમામ બસના સર્વિસ રૂટ બંધ કરવા સૂચના | Karamsad Anand Municipal Corp...

આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત | Father buried under rubble in A…

આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત | Father buried under rubble in A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…

વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…

4 months ago
જામનગરમાં ખાણની લીઝ ધરાવતા વેપારી સાથે રૂ.3.86 લાખની છેતરપિંડી , દિલ્હીના શખ્સ સામે ફરિયાદ | Busines…

જામનગરમાં ખાણની લીઝ ધરાવતા વેપારી સાથે રૂ.3.86 લાખની છેતરપિંડી , દિલ્હીના શખ્સ સામે ફરિયાદ | Busines…

12 months ago
મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

1 month ago
લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો | Crime against Kanjoda gang of thu…

લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો | Crime against Kanjoda gang of thu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News