gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરના વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો, સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના | vallabhipur bhavnagar far…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરના વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો, સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના | vallabhipur bhavnagar far…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar News: ભાવનગરના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં ગુરૂવારે પાટીદાર વૃદ્ધ ખેડૂત પર જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં તંગદિલીનો માહોલ છે. આ ઘટનાના પડઘા સુરત સુધી પડ્યા છે, જ્યાંથી મોટી સંખ્યામાં પાટીદારો કાળાતળાવ પહોંચ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 7 ઓગસ્ટ 2025 (ગુરૂવાર)ના રોજ વલ્લભીપુરના કાળાતળાવ ગામના પાટીદાર ખેડૂત અરજણભાઈ દિયોરા પોતાના ટ્રેક્ટરમાં ગામ પાસેથી પસાર થતી લિંડીયા નદીમાંથી માટી ભરી રહ્યા હતા. તે સમયે ગામના ત્રણ શખ્સો, રાજુ ઉલવા, નાથા રબારી અને મામેયા રબારી ત્યાં આવી પહોંચ્યા અને ‘આ માટી તારા બાપની છે? કેમ ભરે છે?’ તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા. અરજણભાઈએ આ નદી જાહેર હોવાનું કહેતા રાજુ ઉશ્કેરાઈ ગયો અને કોદાળીના હાથા વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અરજણભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલો કરનાર ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટીદાર સમાજમાં ભારે રોષ, કાળાતળાવમાં જાહેરસભા

આ ઘટનાના સમાચાર સુરત સુધી પહોંચતા પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ગુરૂવારે મોડી રાત્રે સુરતમાં અંદાજે બે હજારથી વધુ પાટીદારોની તાત્કાલિક બેઠક મળી હતી. આ બેઠક બાદ આજે સવારે સુરતથી 100થી વધુ પાટીદારોનો કાફલો કાળાતળાવ જવા રવાના થયો હતો. આજે 8 ઓગસ્ટ, 2025ના રોજ સાંજે 5 વાગ્યે કાળાતળાવ ખાતે પાટીદાર સમાજ દ્વારા એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ એલર્ટ થઇ ગઇ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
Next Post
ટ્રમ્પની દાદાગીરી સામે BRICSની એકતા: બ્રાઝિલ બાદ રશિયાના પ્રમુખ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત | PM…

ટ્રમ્પની દાદાગીરી સામે BRICSની એકતા: બ્રાઝિલ બાદ રશિયાના પ્રમુખ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત | PM...

સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરોની ઉઘાડી લૂંટ : પાર્કિંગ સ્લીપના મશીન સાથે ચેડા કરી બાઈકના ભાવમા…

સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરોની ઉઘાડી લૂંટ : પાર્કિંગ સ્લીપના મશીન સાથે ચેડા કરી બાઈકના ભાવમા...

બોલિવૂડ એક્ટ્રેસના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, પાર્કિંગને લઈને થઈ હતી બબાલ | Bollywood Actress Br…

બોલિવૂડ એક્ટ્રેસના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, પાર્કિંગને લઈને થઈ હતી બબાલ | Bollywood Actress Br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં 32 વર્ષની વયના એક યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી જતાં અપમૃત્યુ…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં 32 વર્ષની વયના એક યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી જતાં અપમૃત્યુ…

8 months ago
BOI ના નામે ઠગાઈ, નિવૃત્ત બેંક મેનેજરને લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાના નામે 25.48 લાખ ખંખેર્યા …

BOI ના નામે ઠગાઈ, નિવૃત્ત બેંક મેનેજરને લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાના નામે 25.48 લાખ ખંખેર્યા …

7 months ago
વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં | Farmers of Wadhwan were de…

વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં | Farmers of Wadhwan were de…

6 months ago
વાવાઝોડું દિત્વા 30મી નવેમ્બરે ભારત પર ત્રાટકશે | Cyclone Ditwah to hit India on November 30

વાવાઝોડું દિત્વા 30મી નવેમ્બરે ભારત પર ત્રાટકશે | Cyclone Ditwah to hit India on November 30

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News