gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરની 400 પોસ્ટ ઓફિસોમાં 21 મી સુધી ટપાલ સેવા બંધ | Postal services closed in 400 post offices of…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરની 400 પોસ્ટ ઓફિસોમાં 21 મી સુધી ટપાલ સેવા બંધ | Postal services closed in 400 post offices of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આજે ડેટા વેરીફિકેશન અને કાલે અમલીકરણ થશે

– પોસ્ટમાં એસ.એ.પી.ના સ્થાને આઇ.ટી. 2.0 સોફ્ટવેરની સિસ્ટમ અપગ્રેડ કરાશે

ભાવનગર : સમગ્ર ભારતમાં ડિપાર્ટમેન્ટનો પોતાનો આઇ.ટી. ૨.૦ સોફ્ટવેર અમલી બનાવવા ફેસ-૨માં ભાવનગરનો સમાવેશ થયો છે. આજથી આ નવા સોફ્ટવેરના અમલીકરણ માટેની પ્રક્રિયા શરૂ કરાઇ છે. જે આગામી તા.૨૧મી સુધી ચાલનાર છે જેથી આ સમય દરમિયાન ટપાલ સેવાને લગતી તમામ સેવા સ્થગિત કરવામાં આવી છે જેની અમલવારી ભાવનગરની ૪૦૦ પોસ્ટ ઓફિસમાં શરૂ થયો છે.

ટપાલ સેવામાં અત્યાર સુધી સોફ્ટવેર એપ્લીકેશન એન્ડ પ્રોગ્રામ પર સમગ્ર કામગીરી કરાતી હતી જે પ્રાઇવેટ કંપનીનું પ્લેટફોર્મના સ્થાને કર્ણાટક મૈસુરમાં ડિપાર્ટમેન્ટનો ટેકનીકલ ટીમ દ્વારા બનાવાયેલ આધુનિક અને ઝડપી એવા આઇ.ટી. ૨.૦ સોફ્ટવેરનું અમલીકરણ થવા જઇ રહ્યું છે. ફેસ-૨માં ભાવનગર જિલ્લાનો સમાવેશ કરાયો છે જેથી ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસ, ૫૫ સબ પોસ્ટ ઓફિસ અને ૩૪૮ બ્રાંચ ઓફિસોમાં તા.૧૯, ૨૦, ૨૧ એમ ત્રણ દિવસ પોસ્ટલ સેવા સ્થગિત કરાઇ છે જેમાં કાલે રવિવારે ડેટા વેરીફિકેશન અને સોમવારે અમલીકરણની પ્રક્રિયા હાથ ધરાયા બાદ તાલીમ મેળવેલ ૧૧૦૦ કર્મચારી તા.૨૨ને મંગળવારથી રાબેતા મુજબ કામગીરી હાથ ધરશે.

નવા સોફ્ટવેરથી ટપાલ સેવા સરળ અને ઝડપી બનશે

નવો આઇ.ટી. ૨.૦ સોફ્ટવેર આવવાથી તમામ સર્વિસમાં ઝડપ આવશે. રોકાણકારો ઘરબેઠા ખાતાની વિગતો કે ટ્રાન્જેક્શનની સુવિધા મળશે, પોતાનું આઇ.ડી. બનાવીને બલ્કની રજિસ્ટ્રર સેવાનો લાભ મેળવી શકશે, રોકાણકારોને વધુમાં વધુ સુવિધા ઘર બેઠા મળી શકશે તેવા પ્રાથમિક તારણો જણાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો
GUJARAT

February 14, 2026
અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

Next Post
સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો: વિશ્વબજારમાં ઉંચા મથાળેથી પીછેહટ | Increase in effecti…

સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો: વિશ્વબજારમાં ઉંચા મથાળેથી પીછેહટ | Increase in effecti...

તિરુપતિ ટ્રસ્ટની મોટી કાર્યવાહી, 4 બિનહિન્દુ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કર્યા, આ હતું કારણ

‘જો ભારત જ મરી જશે તો પછી કોણ…’ કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન | Who After I…

'જો ભારત જ મરી જશે તો પછી કોણ...' કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન | Who After I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર | Bhavpura Villa…

3 months ago
‘…તો શું મારે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ?’, BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન | bmc ele…

2 months ago
નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ | New Year 20…

દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કરાયો | Effective import duty on …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News