gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં ઓગષ્ટ માસમાં પાણીજન્ય બિમારીના 4,606 કેસ નોંધાતા ગભરાટ | Panic as 4606 cases of water born…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં ઓગષ્ટ માસમાં પાણીજન્ય બિમારીના 4,606 કેસ નોંધાતા ગભરાટ | Panic as 4606 cases of water born…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– વરસાદીની સીઝનમાં પાણીજન્ય બિમારીના કેસમાં સતત વધારો 

– તાવ, શરદી-ઉધરસ, ઝાડા વગેરે બિમારીના દર્દીઓની સારવાર માટે મહાપાલિકાના આરોગ્ય ખાતે જામતી ભીડ  

ભાવનગર : દર વર્ષે વરસાદની સીઝનમાં પાણીજન્ય બિમારીના કેસમાં વધારો થતો હોય છે, જેની જેમ ચાલુ વર્ષે પણ પાણીજન્ય બિમારીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીજન્ય બિમારીના કેસ વધતા મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે સારવાર લેવા દર્દીઓનો ધસારો વધ્યો છે.   

ભાવનગર મહાપાલિકાના ૧૩ વોર્ડના આરોગ્ય સેન્ટરો ખાતે ગત ઓગષ્ટ માસમાં પાણીજન્ય બિમારીના કુલ ૪,૬૦૬ કેસ નોંધાયા છે, જેમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા, કોલેરા વગેરેનો સમાવેશ થાય છે. પાણીજન્ય બિમારીના કેસ વધી રહ્યા છે, જેના પગલે શહેરના ભરતનગર, ચાવડીગેટ, વડવા, કુંભારવાડા, કરચલીયા પરા, ખેડૂતવાસ, આનંદનગર સહિતના વિસ્તારના આરોગ્ય કેન્દ્રો ખાતે સારવાર માટે લોકોની કતાર જોવા મળતી હોય છે.  

મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે દર્દીઓને વિનામૂલ્યે તપાસ કરવામાં આવે છે અને દવા પણ આપવામાં આવે છે, જયારે દર્દીઓને શું ધ્યાન રાખવુ, શુ ખાવા વગેરે માહિતી આપવામાં આવે છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. 

પાણીજન્ય બિમારીના પગલે સઘન સર્વેલન્સ કામગીરી યથાવત : અધિકારી 

પાણીજન્ય બિમારીના પગલે મહાપાલિકાના આરોગ્ય વિભાગની સઘન સર્વેલન્સ કામગીરી યથાવત છે. આ ઉપરાંત ઓઆરએસના પેકેટ તેમજ કલોરિનની ગોળીઓનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પાણીજન્ય બીમારીના કેસ વધ્યા છે ત્યારે લોકોએ સાવચેતીના પગલ લેવા જરૂરી છે તેમ મહાપાલિકાના રોગચાળા નિયત્રંણ અધિકારી ડો. વિજય કાપડિયાએ માહિતી આપતા જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …
GUJARAT

વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

May 13, 2026
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…
GUJARAT

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

May 13, 2026
Next Post
સુરતથી દલાલ મારફત દેહવ્યાપાર માટે મહિલાઓને લવતી હતી | Women were brought from Surat for prostitution…

સુરતથી દલાલ મારફત દેહવ્યાપાર માટે મહિલાઓને લવતી હતી | Women were brought from Surat for prostitution...

આણંદના તારાપુરના 5 ગામોમાં પાણી ઘૂસ્યા : ઘરોમાં 2 ફૂટ પાણી | Water entered 5 villages of Tarapur Ana…

આણંદના તારાપુરના 5 ગામોમાં પાણી ઘૂસ્યા : ઘરોમાં 2 ફૂટ પાણી | Water entered 5 villages of Tarapur Ana...

આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત | Two people died in two accidents in Anand dis…

આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત | Two people died in two accidents in Anand dis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મન ફાવે ત્યાં ફરો’ યોજના: અઠવાડિયુ ગુજરાતમાં ગમે ત્યાં 1450માં કરો મુસાફરી, જાણો વિગતે | GSRTC’s ‘m…

‘મન ફાવે ત્યાં ફરો’ યોજના: અઠવાડિયુ ગુજરાતમાં ગમે ત્યાં 1450માં કરો મુસાફરી, જાણો વિગતે | GSRTC’s ‘m…

1 year ago
સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં સળગાવાયો કચરો | Supreme Court o…

સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં સળગાવાયો કચરો | Supreme Court o…

5 months ago
VIDEO: ONGCની પાઈપલાઈન લીક થતા લાગી ભીષણ આગ, આંધ્રપ્રદેશનું આખું ગામ ખાલી કરાવાયું | massive gas lea…

VIDEO: ONGCની પાઈપલાઈન લીક થતા લાગી ભીષણ આગ, આંધ્રપ્રદેશનું આખું ગામ ખાલી કરાવાયું | massive gas lea…

4 months ago
5 મહિનાના બાળકને ગળે ટૂંપો આપી હત્યા? મહિલા અને તેની લેસ્બિયન પાર્ટનરની ધરપકડ | 5 month old baby kil…

5 મહિનાના બાળકને ગળે ટૂંપો આપી હત્યા? મહિલા અને તેની લેસ્બિયન પાર્ટનરની ધરપકડ | 5 month old baby kil…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News