gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં છેલ્લા 5 માસથી સિટી બસ સેવા બંધ, 100 ઇ-બસ હજુ આવી નથી | bus service has been suspended in …

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં છેલ્લા 5 માસથી સિટી બસ સેવા બંધ, 100 ઇ-બસ હજુ આવી નથી | bus service has been suspended in …
2
VIEWS
Share on FacebookShare on Twitter

– અગાઉ સિટી બસના 8 રૂટ શરૂ હતા, હાલ એક પણ રૂટ પર સિટી બસ જોવા મળતી નથી 

– સિટી બસ સેવા બંધ કરાતા મુસાફરોને ભારે હાલાકી, લોકોને ફરજીયાત વધુ ભાવ ચુકવીને રિક્ષામાં મુસાફરી કરવી પડે છે 

ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે છતાં લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી. શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ છે પરંતુ યોગ્ય પગલા લેવામાં આવતા નથી અને ઇ-બસોની રાહ જોવામાં આવી રહી છે. 

ભાજપના રાજમાં ભાવનગર શહેરમાં છેલ્લા પાંચ માસથી સિટી બસ સેવા બંધ છે તેથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. અગાઉ ૮ રૂટ પર સિટી બસ ચાલતી હતી અને ત્યારબાદ માત્ર ર રૂટ પર સિટી બસ શરૂ રાખવામાં આવ્યા હતા, આ રૂટ પર મુસાફરો ઓછા મળે છે તેવુ બહાનુ કાઢીને સિટી બસ સેવા છેલ્લા પાંચ માસથી ઠપ્પ કરી દેવામાં આવી છે તેથી મુસાફરોને ફરજીયાત વધુ ભાવ ચુકવીને રિક્ષામાં જવુ પડે છે તેથી મુસાફરો કચવાટ કરતા નજરે પડતા હોય છે. ૧૦૦ ઇ-બસ કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર મહાપાલિકાને આપવામાં આવશે તેવી વાતો લાંબા સમયથી થઈ રહી છે પરંતુ હજુ એક પણ ઇ-બસ દેખાતી નથી ત્યારે ઇ-બસ સેવા કયારે શરૂ થશે ? તેની રાહ જોવી જ રહી. 

ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાપાલિકા અને એજન્સીને કેટલીક બાબતે વાંધો પડતા સિટી બસ સેવા બંધ કરવામાં આવી હોવાની ચર્ચા છે પરંતુ અધિકારીઓ દ્વારા આવા કારણ છુપાવવામાં આવે છે અને મુસાફરો મળતા નથી, શાળા-કોલેજોમાં બસ સેવા હોવાથી, ડીઝલના ભાવ વધ્યા છે વગેરે કારણ આપી સિટી બસ બંધ કરવામાં આવી હોવાનુ જણાવી રહ્યા છે. સિટી બસ સેવા બંધ હોવાથી લોકોને મૂશ્કેલી પડી રહી છે ત્યારે સિટી બસ સેવા તત્કાલ શરૂ કરવા લોકો માંગણી કરી રહ્યા છે. 

ઇ-બસ સેવા ડિસેમ્બર માસમાં શરૂ થવાની શકયતા 

ભાવનગર શહેરમાં પી.એમ. ઇ-બસ સેવા યોજના હેઠળ ભાવનગર શહેરને ૧૦૦ ઇ-બસ મળશે અને આ સુવિધા ડિસેમ્બર-ર૦રપ માં શરૂ થવાની શકયતા છે. ઇ-બસ સેવા માટે ટોપ થ્રી સર્કલ નજીક સિટી બસ ડેપો આશરે રૂા. ર૩ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે અને તેની કામગીરી પણ ઘણી પૂર્ણ થઈ ગઈ છે. ઇ-બસ સેવા માટે આશરે ૧૬ રૂટ હાલ નક્કી કરવામાં આવ્યા છે પરંતુ તેમાં ફેરફાર આવી શકે છે તેમ સુત્રોએ જણાવેલ છે. આ અંગે સત્તાવાર માહિતી મેળવવા માટે મહાપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગના કાર્યપાલક ઇજનેરનો ટેલિફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઈ શકયો ન હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…
GUJARAT

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…

May 10, 2026
સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav
GUJARAT

સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav

May 10, 2026
થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

May 10, 2026
Next Post
કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing liquor worth…

કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing liquor worth...

ભાવનગર જિલ્લામાં વર્ષ-2025 ના વરસાદે એક દાયકાનો રેકોર્ડબ્રેક કર્યો | Rainfall in Bhavnagar district …

ભાવનગર જિલ્લામાં વર્ષ-2025 ના વરસાદે એક દાયકાનો રેકોર્ડબ્રેક કર્યો | Rainfall in Bhavnagar district ...

ચોટીલામાં જીનિંગના વેપારી સાથે રૂા. 64.90 લાખની છેતરપિંડી | Jining trader in Chotila cheated of Rs 6…

ચોટીલામાં જીનિંગના વેપારી સાથે રૂા. 64.90 લાખની છેતરપિંડી | Jining trader in Chotila cheated of Rs 6...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ૧.૫ લાખ લોકો ઇ કેવાયસી નહી કરાવે તો અનાજ મળતું બંધ થશે | If 1 5 lakh people do not get e KY…

વડોદરાના ૧.૫ લાખ લોકો ઇ કેવાયસી નહી કરાવે તો અનાજ મળતું બંધ થશે | If 1 5 lakh people do not get e KY…

9 months ago
ગુજરાતનું અધધ રૂ. 4,08,053 કરોડનું બજેટ | Gujarat’s budget is a whopping Rs 4 08 053 crore

ગુજરાતનું અધધ રૂ. 4,08,053 કરોડનું બજેટ | Gujarat’s budget is a whopping Rs 4 08 053 crore

3 months ago
સુરતના ગણેશોત્સવમાં ગામડું ઊભું કરાયું, ગાડું, કૂવો, ઓસરી, બાંકડા અને રસોડાંની થીમ | surat ganeshots…

સુરતના ગણેશોત્સવમાં ગામડું ઊભું કરાયું, ગાડું, કૂવો, ઓસરી, બાંકડા અને રસોડાંની થીમ | surat ganeshots…

8 months ago
અમદાવાદમાં 12મી જાન્યુઆરીએ રિવરફ્રન્ટ રોડ રહેશે બંધ? PM મોદી અને જર્મનીના ચાન્સેલરની મુલાકાતને પગલે …

અમદાવાદમાં 12મી જાન્યુઆરીએ રિવરફ્રન્ટ રોડ રહેશે બંધ? PM મોદી અને જર્મનીના ચાન્સેલરની મુલાકાતને પગલે …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News