gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in Business
0 0
0
2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષમાં ગોલ્ડમાં જોવા મળેલો સુધારો આગામી ૨૦૨૬ના વર્ષમાં પણ જળવાઈ રહેવાની વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ(ડબ્લ્યુજીસી) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. વર્તમાન વર્ષમાં સોનામાં અત્યારસુધી ૫૩ ટકાથી વધુનો વધારો થયો છે જ્યારે આગામી વર્ષમાં ભાવમાં ૧૫થી ૩૦ ટકા વૃદ્ધિ જોવા મળવાનો અંદાજ મુકાયો છે.

અમેરિકાના ટેરિફ અને ભૌગોલિકરાજકીય ચિંતાઓ વચ્ચે રોકાણકારો સલામત રોકાણ તરફ ધ્યાન આપી રહ્યા છે. વૈશ્વિક કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની ખરીદી અને વ્યાજ દરમાં ઘટાડાને કારણે  પણ કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં સોનાના ભાવ ઊંચકાયા છે.

ઈન્વેસ્ટમેન્ટ માગ ખાસ કરીને  ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ) મારફત ઈન્વેસ્ટમેન્ટ સોનાના ભાવમા ંવધારા માટેના મુખ્ય પરિબળ બની રહેશે અને ટેકનોલોજી તથા જ્વેલરી જેવા ક્ષેત્રોમાં નબળાઈને ભરપાઈ કરી શકાશે. 

વર્તમાન વર્ષમાં વૈશ્વિક ગોલ્ડ ઈટીએફસમાં ૭૭ અબજ ડોલરનો ઈન્ફલોસ આવ્યો છે અને તેમના ગોલ્ડ હોલ્ડિંગમાં ૭૦૦ ટનનો ઉમેરો થયો છે. 

નેગેટિવ બાજુએ સોનાના ભાવ ૨૦૨૬માં પાંચથી વીસ ટકા ઘટી શકવાની પણ કાઉન્સિલના રિપોર્ટમાં શકયતા વ્યકત કરવામાં આવી છે. આ માટે જો કે ટ્રમ્પની પોલિસી સફળ રહે તે જરૂરી છે. જેથી અમેરિકામાં આર્થિક વિકાસ અપેક્ષા કરતા મજબૂત રહેશે. 

અમેરિકામાં જો ફુગાવો વધશે તો ૨૦૨૬માં ફેડરલ રિઝર્વ વ્યાજ દર જાળવી રાખશે અથવા તો તેમાં વધારો કરશે એવા પણ કાઉન્સિલના રિપોર્ટમાં સંકેત અપાયા છે. આવી સ્થિતિમાં ડોલર મજબૂત બની શકે છે અને વ્યાજ ઉપજ પણ વધશે. 

અમેરિકામાં અર્થતંત્રમાં સુધારાના કિસ્સામાં હેજિંગ તરીકે ગોલ્ડની ખરીદી અટકી શકે છે  જેના કારણે સોનાના ભાવ પર ઘટાડા તરફી દબાણ આવી શકે છે. 

સોનાના ભાવમાં કોઈપણ કરેકશનથી ગોલ્ડ ઈટીએફસમાંથી આઉટફલોસ શરૂ થઈ શકે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
13 કરોડના પુલનું કામ 2 વર્ષે 25 ટકા : 4 જ પિલર ઊભા થયા | bridge has been completed in 2 years: Only …

13 કરોડના પુલનું કામ 2 વર્ષે 25 ટકા : 4 જ પિલર ઊભા થયા | bridge has been completed in 2 years: Only ...

તૂટતા રૂપિયાની બીજી બાજુ, આઇટી કંપનીઓને 283 અબજ ડોલરનો લાભ થવાની ગણતરી | On the other side of the fa…

તૂટતા રૂપિયાની બીજી બાજુ, આઇટી કંપનીઓને 283 અબજ ડોલરનો લાભ થવાની ગણતરી | On the other side of the fa...

રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident…

રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga…

નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga…

7 months ago
પંચમહાલમાં SOGની મોટી કાર્યવાહી, કુલ 40 કેસમાં પકડાયેલ 500થી વધુ કિ.લો.નો નાર્કોટિક્સનો જથ્થો નાશ કર…

પંચમહાલમાં SOGની મોટી કાર્યવાહી, કુલ 40 કેસમાં પકડાયેલ 500થી વધુ કિ.લો.નો નાર્કોટિક્સનો જથ્થો નાશ કર…

9 months ago
ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj…

ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj…

10 months ago
‘ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક 10 લાખ મેળવો…’, કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો! | Uni…

‘ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક 10 લાખ મેળવો…’, કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો! | Uni…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News