gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં છેલ્લા 7 માસથી સિટી બસ સેવા બંધ, 20 જાન્યુઆરીથી ઇ-બસ સેવા શરૂ થશે | Bhavnagar for the last…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં છેલ્લા 7 માસથી સિટી બસ સેવા બંધ, 20 જાન્યુઆરીથી ઇ-બસ સેવા શરૂ થશે | Bhavnagar for the last…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– 31 ડિસેમ્બર પહેલા એક ઇ-બસ ટ્રાઈલ માટે લવાશે, ત્યારબાદ 40 ઇ-બસ આવશે 

– 100 ઇ-બસ સાથેની સેવા ડિસેમ્બર માસમાં શરૂ થશે તેવો મહાપાલિકાનો દાવો ખોટો પડયો : સિટી બસ સેવા બંધ હોવાથી મૂસાફરોમાં ભારે નારાજગી 

ભાવનગર : સરકારી તંત્રમાં મોટાભાગના કામ સમયસર થતા નથી તેથી લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે, આવુ જ હાલ ભાવનગર મહાપાલિકામાં જોવા મળી રહ્યુ છે. મહાપાલિકાના વાંકે શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ છે અને ઇ-બસની આવવાની વાતો પણ લાંબા સમયથી કરાય છે પરંતુ હજુ ઇ-બસ સેવા શરૂ થઈ નથી. 

ભાજપના રાજમાં ભાવનગર શહેરમાં છેલ્લા ૭ માસથી સિટી બસ સેવા બંધ છે તેથી મુસાફરોની મૂશ્કેલી વધી છે. સિટી બસ સેવા લાંબા સમયથી બંધ હોવાથી લોકોને ના છૂટકે રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે અને રિક્ષા ચાલકો વધુ ભાવ લેતા હોવાથી મુસાફરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. પી.એમ. ઇ-બસ સેવા યોજના હેઠળ ૧૦૦ ઇ-બસ કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર મહાપાલિકાને આપવામાં આવશે તેવી વાતો લાંબા સમયથી થઈ રહી છે પરંતુ હજુ એક પણ ઇ-બસ આવી નથી. ડિસેમ્બર માસમાં ઇ-બસ સેવા શરૂ થઈ જશે તેવો દાવો મહાપાલિકાના અધિકારીઓ કરી રહ્યા હતા પરંતુ હજુ સુધી ઇ-બસ આવી નથી તેથી અધિકારીઓના દાવા ખોટા પડયા છે. 

ઇ-બસ સેવા અંગે મહાપાલિકાના નાયબ કમિશનર જયકુમાર રાવળને પુછતા તેઓએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આગામી ર૬ થી ર૮ ડિસેમ્બર સુધીમાં એક ઇ-બસ ટ્રાઈલ માટે ભાવનગરમાં લવાશે અને ત્યારબાદ જાન્યુઆરી માસમાં ૪૦ ઇ-બસ આવશે. આગામી તા. ર૦ જાન્યુઆરી-ર૦ર૬થી ભાવનગર શહેરમાં ઇ-બસ સેવા શરૂ થશે અને ત્યારબાદ વધુ ૬૦ ઇ-બસ આવશે. કુલ ૧૦૦ ઇ-બસ ભાવનગરને મળશે તેમ જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં સિટી બસ સેવા શરૂ હતી ત્યારે મુસાફરોને રાહત હતી પરંતુ લાંબા સમયથી સિટી બસ સેવા બંધ હોવાથી મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઝડપથી સિટી બસ સેવા માંગણી કરી રહ્યા છે.   

શહેરમાં હાલ 16 રૂટ પર ઇ-બસ દોડશે 

ભાવનગર શહેરમાં એક પણ ઇ-બસ હજુ આવી નથી પરંતુ મહાપાલિકા દ્વારા આ સેવા માટે આશરે ૧૬ રૂટ હાલ નક્કી કરવામાં આવ્યા છે પરંતુ તેમાં ફેરફાર આવી શકે છે તેમ સુત્રોએ જણાવેલ છે. ઇ-બસ સેવા હેઠળ તમામ વિસ્તારને આવરી લેવામાં આવે તેવી માંગણી થઈ રહી છે. 

23 કરોડના ખર્ચે સિટી બસ ડેપો બનાવવાની કામગીરી શરૂ 

ભાવનગર શહેરમાં ઇ-બસ સેવા માટે ટોપ થ્રી સર્કલ નજીક સિટી બસ ડેપો આશરે રૂા. ર૩ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે અને તેની કામગીરી પણ ઘણી પૂર્ણ થઈ ગઈ છે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. હાલ ઇ-બસોની રાહ જોવાય રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
અલીન્દ્રા અને જેસવાપુરા હાઈવે પર અકસ્માતમાં 2 મહિલાઓના મોત | 2 women die in accident on Aleendra and…

અલીન્દ્રા અને જેસવાપુરા હાઈવે પર અકસ્માતમાં 2 મહિલાઓના મોત | 2 women die in accident on Aleendra and...

નડિયાદના સરદાર ભુવનની 46 દુકાનો તોડી પડાઈ | 46 shops of Sardar Bhuvan in Nadiad demolished

નડિયાદના સરદાર ભુવનની 46 દુકાનો તોડી પડાઈ | 46 shops of Sardar Bhuvan in Nadiad demolished

ભારતમાં લોકશાહી પર હુમલો ઇડી-સીબીઆઈ સરકારનું શસ્ત્ર | ED CBI is the weapon of the government in atta…

ભારતમાં લોકશાહી પર હુમલો ઇડી-સીબીઆઈ સરકારનું શસ્ત્ર | ED CBI is the weapon of the government in atta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

10 months ago
અમરેલીના બગસરામાં બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા પલટી, 3 લોકોના મોત, એક ઈજાગ્રસ્ત | amreli Car Accident …

અમરેલીના બગસરામાં બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા પલટી, 3 લોકોના મોત, એક ઈજાગ્રસ્ત | amreli Car Accident …

8 months ago
વડોદરા એફઆરસીએ 1900 સ્કૂલોના એફિડેવિટ અને 96 સ્કૂલોની ફી મંજૂર કરી | frc vadodara decides fees of 96…

વડોદરા એફઆરસીએ 1900 સ્કૂલોના એફિડેવિટ અને 96 સ્કૂલોની ફી મંજૂર કરી | frc vadodara decides fees of 96…

8 months ago
AIની રેસમાં ચીન આગળ, ભારત ‘રિવર્સ AI ટ્રેડ’ કરી રહ્યું છે… | China ahead in AI race India is doing…

AIની રેસમાં ચીન આગળ, ભારત ‘રિવર્સ AI ટ્રેડ’ કરી રહ્યું છે… | China ahead in AI race India is doing…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News