gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં નિયમ માત્ર કાગળ પર, મોડીરાત સુધી ફટાકડા ફૂટયાં | Rules only on paper in Bhavnagar firecrac…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં નિયમ માત્ર કાગળ પર, મોડીરાત સુધી ફટાકડા ફૂટયાં | Rules only on paper in Bhavnagar firecrac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાત્રીના બે કલાક જ ફટાકડા ફોડવાનો જ નિયમ જાહેર કરાયો હતો 

– નિયમનો ભંગ છતા તંત્રએ કોઈ કાર્યવાહી ના કરતા લોકોને રાહત, લોકોએ ધૂમ ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી, આજે પણ હજુ ફટાકડા ફૂડશે 

ભાવનગર : સરકારી તંત્ર દ્વારા જુદા જુદા નિયમ બહાર પાડવામાં આવતા હોય છે પરંતુ કેટલાક નિયમ તો માત્ર કાગળ પર જ જોવા મળતા હોય છે અને તેનો કડક અમલ થતો નથી તેથી લોકોને રાહત થતી હોય છે, આવુ જ દિવાળી પર્વમાં જોવા મળ્યુ હતું. દિવાળી પર્વમાં માત્ર બે કલાક ફટાકડા ફોડવાનો નિયમ હોય છે છતા લોકોએ નિયમનો ભંગ કરી મોડીરાત સુધી ફટાકડા ફોડયા હતાં. 

ભાવનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સોમવારે દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દિવાળી પર્વમાં રાત્રીના ૮ થી ૧૦ કલાક સુધી એટલે કે માત્ર બે કલાક ફટાકડા ફોડવા માટેનો નિયમ હોય છે અને આ નિયમનો ભંગ કરનાર સામે પગલા લેવામાં આવતા હોય છે. આ નિયમ માત્ર કાગળ પર હોય તેમ લોકોએ ખુલ્લેઆમ નિયમનો ભંગ કર્યો હતો અને રાત્રીના ૧ કલાક સુધી ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી હતી. 

દિવાળી પર્વમાં લોકોએ ખુબ જ ફટાકડા ફોડયા હતા પરંતુ સરકારી તંત્રએ નિયમનો ભંગ છતા કોઈ પગલા લીધા ન હોવાનુ ચર્ચાય રહ્યુ છે તેથી લોકોને રાહત થઈ હતી. રોડ પર પણ લોકોએ ફટાકડા ફોડયા હતા અને મોડીરાત્ર સુધી ફટાકડાના અવાજ આવતા હતા છતા સરકારી તંત્રએ દિવાળી પર્વના પગલે આંખ આડા કાન કર્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

ઘણા લોકોએ હજુ ફટાકડાનો સ્ટોક રાખ્યો છે અને આજે મંગળવારે પણ ઘણા લોકો ફટાકડા ફોડી આનંદ માણશે તેમ જણાય રહ્યુ છે. 

સાયલન્ટ ઝોન પાસે પણ ફટાકડા ફોડતા રોષ 

ભાવનગર શહેર અને જિલ્લામાં સાયલન્ટ ઝોન પાસે ફટાકડા નહિં ફોડવા માટે જાહેરનામુ હોય છે, જેમાં હોસ્પિટલ, નસગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, સિનેમાગૃહ, નાટકગૃહ તથા ધામક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિં તેમ જણાવવામાં આવ્યુ હતુ પરંતુ તેમ છતા સાયલન્ટ ઝોન નજીક પણ ફટાકડા ફૂટતા દર્દી સહિતના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 

શહેરના મુખ્ય રોડ પર ફટાકડા ફોડતા લોકોમાં નારાજગી 

ભાવનગ શહેરમાં દિવાળી પર્વમાં રાત્રીના સમયે જાહેર રોડ પર ઘણા લોકો ફટાકડા ફોડતા નજરે પડયા હતા અને બેફામ રીતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેમાં વાઘાવાડી રોડ, ઘોઘાસર્કલ, દેવુબાગ, ચિત્રા, મહિલા કોલેજ સહિતના વિસ્તારના રોડનો સમાવેશ થાય છે. આ રોડ પર લોકો અકસ્માત થાય તે રીતે ફટાકડા ફોડતા હતા તેથી વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી. કેટલાક લોકોને ફટાકડાના તીખારા પણ ઉડયા હતા ત્યારે રોડ પર જાળવીને ફટાકડા ફોડવા જરૂરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…
GUJARAT

મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

March 26, 2026
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…
GUJARAT

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

March 26, 2026
Next Post
એપ્રિલ-સપ્ટે.માં કૃષિ, પ્રોસેસ્ડ ફૂડ નિકાસ 12% વધીને 12.47 બિલિયન ડોલર | Agriculture processed food …

એપ્રિલ-સપ્ટે.માં કૃષિ, પ્રોસેસ્ડ ફૂડ નિકાસ 12% વધીને 12.47 બિલિયન ડોલર | Agriculture processed food ...

નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou…

નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou...

શુભં ભવતુ, નવવર્ષમ્ : હૈયાના હરખ સાથે આજે વિ.સં.2082 ના વધામણાં | Happy New Year: Greetings of the y…

શુભં ભવતુ, નવવર્ષમ્ : હૈયાના હરખ સાથે આજે વિ.સં.2082 ના વધામણાં | Happy New Year: Greetings of the y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી: સર્વે

ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી: સર્વે

10 months ago
ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S…

ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S…

6 months ago
VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

11 months ago
અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભાષામાં

અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભાષામાં

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News