gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું | In Bhavnagar a woman fed…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું | In Bhavnagar a woman fed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મૃતકની
માતાએ શખ્સ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

પરણિત
મહિલાને પતિ સાથે મનમેળ ન હોય પ્રેમી સાથે રહેતી હતી
, પ્રેમી દારૃ પી મારઝુડ
કરતો

ભાવનગર – 
સુભાષનગર રહેતી યુવતીના લગ્ન થઈ ગયા હતા પરંતુ પતિ-પત્નિ બન્ને
વચ્ચે મનમેળ હોય પરિણીતાએ પ્રેમી સાથે ઘર વસાવી લીધું હતી. પરંતુ પરિણીતાને પ્રેમી
ત્રાસ આપવા લાગ્યો હતો અને દારૃ પીને ઘરે આવી મારઝુડ કરતા પરિણીતાએ કંટાળી ઝેરી દવા
ગટગટાવી આયખું ટૂંકાવી દીધું હતું.

સુભાષનગર
સ્વાશ્રય સોસાયટી ખાતે રહેતા લાભુબેન છબુભાઈ ચૌહાણની મોટી પુત્રી હીનાબેન લગ્ન વર્ષ-૨૦૦૯માં
સંજય જેન્તીભાઇ ગુજરીયા સાથે થયા હતા. દરમિયાનમાં બન્ને વચ્ચે મનમેળ ન હોય છેલ્લા ચાર
વર્ષથી હીનાબેનને વિશાલ ભાનુભાઈ કંટારિયા સાથે પ્રેમ સંબંધ હોય બન્ને સાથે રહેતા હતા
અને પુત્રી હીનાબેન માતા પાસે આવતી ત્યારે માતા સમજાવીને પતિ સંજયના ઘરે મોકલી દેતા
પરંતુ હીનાબેન પરત પ્રેમી વિશાલને ત્યાં જતા રહેતા હતા. છેલ્લા એક વર્ષથી પ્રેમી વિશાલ
ઘરે દારૃ પીને આવતો હતો અને હિનાબેનને મારઝુડ કરતો હતો અને કહેતો હતો કે તું મારી જા
હવે હું તને રાખીશ નહીં. દરમિયાનમાં હીનાબેન માતા લાભુબેન સાથે રહવા લાગ્યા હતા. આ
સમગ્ર ત્રાસથી કંટાળી હીનાબેને ઝેરી દવા પી લીધી હતી. હિનાબેનને તત્કાલ ૧૦૮ એમ્બ્યુલન્સ
મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે
મૃતકની માતા લાભુબેને વિશાલ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક
મહિલાએ શખ્સ વિરૃધ્ધ મહિલા પોલીસમાં અરજી આપી હતી

મૃતક
હિનાબેને થોડા દિવસ પૂર્વે વિશાલ વિરૃધ્ધ ભાવનગર મહિલા પોલીસ મથકમાં અરજી આપી હતી.
પરંતુ મૃત્યુ બાદ મહિલા પોલીસ મથકમાંથી હિનાબેનના ફોનમાં નિવેદન માટે આવવાનો ફોન
આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J…
GUJARAT

ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J…

June 11, 2026
અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack…
GUJARAT

અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack…

June 11, 2026
ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar…
GUJARAT

ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar…

June 11, 2026
Next Post
‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી | s…

'હોમ મેકર' નહીં 'નેશન બિલ્ડર' કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી | s...

મમતાની TMC સંકટમાં, અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું, સાંસદ પ્રકાશ બરાઈકે રાજ્યસભા છોડી | TMC Cri…

મમતાની TMC સંકટમાં, અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું, સાંસદ પ્રકાશ બરાઈકે રાજ્યસભા છોડી | TMC Cri...

ચીને હિન્દુઓની આસ્થા પર કર્યો ઘા : કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રીનો નિર્ણય | China Ba…

ચીને હિન્દુઓની આસ્થા પર કર્યો ઘા : કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રીનો નિર્ણય | China Ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પની ટેરિફની જાહેરાતમાં છબરડો… ભારત સહિત 14 દેશના રેટમાં ભૂલ સુધારી નવા રેટ જાહેર કર્યા | us w…

ટ્રમ્પની ટેરિફની જાહેરાતમાં છબરડો… ભારત સહિત 14 દેશના રેટમાં ભૂલ સુધારી નવા રેટ જાહેર કર્યા | us w…

1 year ago
દિલ્હીમાં 23 કોરોનાના એક્ટિવ કેસ: સરકારે જાહેર કરી એડવાઈઝરી, હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવાના આદેશ |…

દિલ્હીમાં 23 કોરોનાના એક્ટિવ કેસ: સરકારે જાહેર કરી એડવાઈઝરી, હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવાના આદેશ |…

1 year ago
નિફટી શેરોમાં DIIનું હોલ્ડિંગ પ્રથમ વાર FIIથી આગળ | DII holdings in Nifty stocks surpass FII for the…

નિફટી શેરોમાં DIIનું હોલ્ડિંગ પ્રથમ વાર FIIથી આગળ | DII holdings in Nifty stocks surpass FII for the…

4 months ago
VIDEO: GSRTCના ‘સુરિલા ડ્રાઇવર’ ગુલાબસિંહ: ડ્યુટી પત્યા પછી બસમાં ગીતો ગાઈને મુસાફરોને મોજ કરાવે છે …

VIDEO: GSRTCના ‘સુરિલા ડ્રાઇવર’ ગુલાબસિંહ: ડ્યુટી પત્યા પછી બસમાં ગીતો ગાઈને મુસાફરોને મોજ કરાવે છે …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News