gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં મેન્ટેનન્સના વાંકે 30 થી વધુ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be close…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરમાં મેન્ટેનન્સના વાંકે 30 થી વધુ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be close…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં કાલથી બે દિવસ પાણી નહીં મળે 

– શુક્રવારે વર્ધમાનનગર, દિલબહાર, બોલયોગીનગર ઇએસઆર હેઠળના વિસ્તારમાં પાણીના ધાંધીયા 

ભાવનગર : મહી પરીએજ (જીડબલ્યુઆઈએલ) હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે આગામી તા. ૬ થી તા. ૮ ફેબુ્રઆરી-૨૦૨૬ સુધી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાયેલ હોવાથી ભાવનગર શહેરને મળતો પાણી સપ્લાય અનિયમિત રહેશે, જેના પગલે આગામી શુક્રવાર અને શનિવારનાં રોજ તરસમિયા ફિલ્ટર આધારીત ઘણા વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. 

આગામી શુક્રવારના રોજ સવારે ૧૦-૦૦ કલાક બાદનો પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં વર્ધમાનનગર ઈએસઆર આધારિત આસ્થા ઓમ શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા (ભરતનગર), તખ્તેશ્વર રેસીડેન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસીડેન્સી-૧-૨-૩-૪, તરસમીયા ગામ, અધેવાડા સોસાયટી વિસ્તાર તેમજ દિલબહાર ઈએસઆર આધારિત કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન અને તેની આજુ-બાજુના વિસ્તારો, સાગવાડી અને તેની આજુ-બાજુના વિસ્તાર, રામનગર, ખોડીયાર હોલ અને તેની આજુ-બાજુના વિસ્તાર, શિવપાર્ક, કેપીઇએસ સ્કૂલ પાછળના વિસ્તાર, અવધનગર, ગોકુળધામ, હરિઓમનગર, નીલમણીનગર, પટેલ પાર્ક, કબીર આશ્રમ, શાંતિનગર વગેરે વિસ્તાર અને બાલયોગીનગર ઈએસઆર આધારિત સુભાષનગર, રાજપૂત વાડા, ગાયત્રીનગર, આવાસ યોજના ઘોઘારોડ, અકવાડા, અખિલેશ સોસાયટી વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે તેમ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. 

ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં બે દિવસ પાણીના ધાંધીયા હોવાથી લોકોની મૂશ્કેલી વધશે તેમ જણાય રહ્યુ છે.  

શનિવારે પણ ઘણા વિસ્તારને પાણી મળશે નહીં 

શનીવારના રોજ સવારે ૪-૦૦ કલાક થી સવારે ૧૦-૦૦ કલાક સુધીનો પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં વર્ધમાનનગર ઈએસઆર આધારિત ભરતનગર જુના બે માળિયા, સિંગલીયા (ભરતનગર) શિવ પાર્વતી, હરિઓમનગર, શ્રીનાથજીનગર-૧-૨, કૌશલ્યા પાર્ક, કૈલાશનગર, અધેવાડા ગામતળ વગેરે વિસ્તાર અને દિલબહાર ઈએસઆર આધારિત હિલડ્રાઈવ, સિંધુનગર, આઝાદનગર, ઇસ્કોન મેગાસીટી, માધવબાગ વગેરે વિસ્તાર તેમજ બાલયોગીનગર ઈએસઆર આધારિત ગાયત્રીનગર, ખારસી વિસ્તાર, બરસાના, સ્વપ્નશિલ્પ, સિધ્ધીવિનાયક સોસાયટી વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.
GUJARAT

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.

May 11, 2026
મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…
GUJARAT

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

May 11, 2026
ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…
GUJARAT

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

May 11, 2026
Next Post
RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI’s monetary review unlikely to…

RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI's monetary review unlikely to...

ક્રિપ્ટોના કડાકામાં રોકાણકારોની 500 અબજ ડોલરની સંપત્તિ સ્વાહા | Investors lose 500 billion in crypto…

ક્રિપ્ટોના કડાકામાં રોકાણકારોની 500 અબજ ડોલરની સંપત્તિ સ્વાહા | Investors lose 500 billion in crypto...

નાર ગામથી વિદેશી દારૂના 37 ક્વાર્ટરિયા ઝડપાયા | 37 quarts of foreign liquor seized from Nar village

નાર ગામથી વિદેશી દારૂના 37 ક્વાર્ટરિયા ઝડપાયા | 37 quarts of foreign liquor seized from Nar village

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી | Green flag given to 47 items as per a…

સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી | Green flag given to 47 items as per a…

10 months ago
સ્નીફર ડોગ ઓરિયોની મદદથી પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો | Ahmedabad rural police cracked six ye…

સ્નીફર ડોગ ઓરિયોની મદદથી પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો | Ahmedabad rural police cracked six ye…

1 year ago
અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

6 months ago
ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો

ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News