gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં શાળા આરોગ્ય તપાસ, 78 બાળકોને જન્મજાત ખોડખાંપણ | School health checkup in Bhavnagar 78 chil…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં શાળા આરોગ્ય તપાસ, 78 બાળકોને જન્મજાત ખોડખાંપણ | School health checkup in Bhavnagar 78 chil…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– શાળાના કુલ 1.14 લાખ બાળકોની તપાસ કરાઈ 

– 13,848 જેટલા બાળકોના હિમોગ્લોબીનની તપાસ કરાઈ, 6,147 જેટલા એનેમિયાવાળા બાળકો મળી આવ્યાં 

ભાવનગર : શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મનપાના આરોગ્ય વિભાગ હસ્તક ની ૯ આર.બી.એસ.કે ટીમો દ્વારા નવજાત શિશુથી ધોરણ-૧૨ સુધીના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. 

એપ્રિલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ સુધીમાં ૬ર ડીલીવરી પોઈંટ ખાતે કુલ ૧૪,૪૬૨ જેટલા નવજાત શિશુની જન્મજાત ખોડખાંપણ માટે તપાસ કરવામાં આવી હતી અને ૩૧૬ આંગણવાડી અને ૧૨૦ પ્રાઈવેટ બાલમંદિર તેમજ ૩૨૪ શાળા થઇને કુલ ૧,૬૩,૨૯૬ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં ૬ વર્ષ સુધીનાં કુલ ૪૮,૭૯૪ બાળકોની આંગણવાડી કેન્દ્ર ખાતે અને ૬ વર્ષથી ૧૮ વર્ષ સુધીનાં કુલ ૧,૧૪,૫૦૨ બાળકોની શાળા ખાતે તપાસ કરવામાં આવી હતી. ડીલીવરી પોઈંટ પર તપાસ કરતા કરોડરજ્જુની તકલીફ અને મગજની તકલીફ વાળા ૭ બાળક, ડાઉન સિન્ડ્રોમ વાળા ૨ બાળકો, હોઠ અને તાળવું કપાયેલ હોય એવા ૫ બાળક, વાંકા પગ વાળા ૨૮  બાળકો, જન્મજાત હૃદયમાં તકલીફ હોય એવા ૬ બાળક, જન્મજાત મોતિયો હોય એવું ૧ બાળક અને અન્ય જન્મજાત તકલીફ વાળા ૨૯ બાળકો એમ કુલ ૭૮ બાળકો જન્મજાત ખોડખાંપણ વાળા મળી આવ્યા હતાં. 

તમામ બાળકોને સર.ટી.હોસ્પિટલ એનઆઈસીયુ એન્ડ ડીઇઆઈસી ખાતે સારવાર કરવામાં આવી હતી અને વધુ સારવારની જરૂરીયાત વાળા નવજાત શિશુને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ૧૩,૮૪૮ જેટલા બાળકોના હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૬,૧૪૭ જેટલા એનેમિયાવાળા બાળકો મળી આવ્યા હતાં. આ દરેક બાળકોને અનેમિયા મુકત ભારતની માર્ગદશકા મુજબ સારવાર આપવામાં આવી હતી. 

71 જન્મજાત હૃદય રોગવાળા બાળકો મળી આવ્યા 

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસણી દરમિયાન તપાસાયેલા બાળકોમાંથી ૭૧ જન્મજાત હૃદય રોગવાળા બાળકો, ૪૭ કિડનીના રોગવાળા બાળકો, ૨૫ કેન્સરના રોગવાળા બાળકો, જન્મજાત બહેરાશ વાળા ૨ બાળકો, જન્મજાત મોતિયો વાળું ૧ બાળક, જન્મથી આંખ નાં પડદા ની તકલીફ વાળા ૫ બાળકો, ડાઉન સિન્ડ્રોમ વાળા ૩ બાળકો, હોઠ અને તાળવું કપાયેલ હોય એવું ૪ બાળક, વાંકા પગ વાળા ૨૦ બાળકો, ૫૭૨ જેટલા અતિકુપોષિત બાળકો, ૪૨૧૫ જેટલા ચામડીના રોગવાળા બાળકો, ૭૩૧૯ જેટલા શ્વસનતંત્ર ના રોગવાળા બાળકો, ૮૪૧૭ જેટલા દાંતનાં રોગવાળા બાળકો તથા ૨૨૮૦ જેટલા આંખના રોગવાળા બાળકો, ૬૬૧ કાન, નાક અને ગળા ના રોગવાળા બાળકો, ૯૭ આંચકી ના રોગવાળા બાળકો, ૨૮૨ જેટલા બાળકો વિકાસલક્ષી વિલંબતાવાળા મળી આવ્યા હતાં. આ તમામ ને જરૂરીયાત મુજબ સારવાર અને સંદર્ભ સેવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સર.ટી.હોસ્પિટલ ડીઇઆઈસી ભાવનગર ખાતે પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ગંભીર તકલીફ ધરાવતા બાળકોની અમદાવાદ ખાતે સારવાર કરવામાં આવી હતી. 

જરૂરિયાતવાળા બાળકોના ઓપરેશન કરાયા 

વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન જન્મજાત હૃદય રોગ વાળા ૨૧ બાળકોનુ યુ.એન.મેહતા કાડયાક હોસ્પિટલ, અમદાવાદ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું તેમજ જન્મજાત બહેરાશ માટે ૧ બાળક નું સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોકલીયર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું. કલેફટ લીપ અને કલેફટ પેલેટવાળા ૫ બાળકોનું ઓપેરશન પણ આ વર્ષ દરમિયાન કરવામાં આવેલ. કરોડરજ્જુ ની તકલીફ અને મગજની તકલીફ વાળા ૧ બાળકનું ઓપરેશન કરવામાં આવેલ. તેમજ આ સિવાયની અન્ય તકલીફ વાળા ૭ બાળકોનાં ઓપેરશન પણ આ વર્ષ દરમિયાન કરવામાં આવેલ છે. તેમજ વિકાસલક્ષી વિલંબતા વાળા બાળકોને સ્પીચ થેરાપી, ફિઝીયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી વગેરે જેવી સારવાર સર.ટી.હોસ્પિટલ ડ્રીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેનશન સેન્ટર, ભાવનગર ખાતે કરવામાં આવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
Next Post
ઘરફોડ ચોરીમાં 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Burglary suspect who had been absconding for 6 years arre…

ઘરફોડ ચોરીમાં 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Burglary suspect who had been absconding for 6 years arre...

આયશર ચાલકે બાઇકને અડફેટે લેતા બેને ઇજા | Two injured after Eicher driver hits bike

આયશર ચાલકે બાઇકને અડફેટે લેતા બેને ઇજા | Two injured after Eicher driver hits bike

ઈતિહાસ વિષયમાં 65 વિદ્યાર્થીને ઈન્ટરનલ માર્કમાં નાપાસ કરતા હોબાળો | Uproar as 65 students fail inter…

ઈતિહાસ વિષયમાં 65 વિદ્યાર્થીને ઈન્ટરનલ માર્કમાં નાપાસ કરતા હોબાળો | Uproar as 65 students fail inter...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત | Accident on Sayla …

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત | Accident on Sayla …

8 months ago
‘પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે…’ પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા | sharad pawa…

‘પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે…’ પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા | sharad pawa…

2 years ago
શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા | Two caught for raping teenage girl

શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા | Two caught for raping teenage girl

1 year ago
અમદાવાદમાંથી કરોડોનું ‘તરતું સોનું’ ઝડપાયું! વ્હેલ માછલીની ઉલટીની હેરાફેરી કરનારની ધરપકડ, રૂ. 3 કરોડ…

અમદાવાદમાંથી કરોડોનું ‘તરતું સોનું’ ઝડપાયું! વ્હેલ માછલીની ઉલટીની હેરાફેરી કરનારની ધરપકડ, રૂ. 3 કરોડ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News