gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ડબલ ટ્રેક કાર્યના કારણે રેલ વ્યવહાર પર અસર

– ૧લી ડિસેમ્બરથી પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેન એક માસ સુધી આંશિક રીતે રદ્દ રહેશે

ભાવનગર : ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન ૧લી ડિસેમ્બરથી દોઢ માસ માટે લાખાબાવળ અને પીપળી રેલવે સ્ટેશન પર ઉભી નહીં રહે. તેમજ પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેનને એક માસ માટે આંશિક રીતે રદ્દ કરવા નિર્ણય લેવાયો છે.

રાજકોટ મંડળના લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેક કાર્યના કારણે તા.૧-૧૨થી તા.૧૫-૧ સુધી રેલ વ્યવહારને અસર થશે. જેમાં ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનનો તા.૧-૧૨થી તા.૧૫-૧ સુધી લાખાબાવળ અને પીપળી સ્ટેશન પરનો સ્ટોપ રદ્દ કરવામાં આવ્યો છે. તેમજ તા.૧-૧૨થી તા.૩૦-૧૨ સુધી પોરબંદર-કાનાલુસ-પોરબંદર લોકલ ટ્રેનને ગોપજામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે કેન્સલ કરવામાં આવી છે. આ ટ્રેન પોરબંદર-ગોપજામ વચ્ચે જ ચાલશે તેમ ભાવનગર મંડળના સિનિય ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Next Post
કંથારિયાની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by unknown vehicle…

કંથારિયાની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by unknown vehicle...

ચેક રિટર્ન કેસમાં નડિયાદ મનપાના દબાણ અધિકારીને એક વર્ષની કેદ | Nadiad Municipal Corporation pressure…

ચેક રિટર્ન કેસમાં નડિયાદ મનપાના દબાણ અધિકારીને એક વર્ષની કેદ | Nadiad Municipal Corporation pressure...

નડિયાદના ખેતા તળાવની દેસાઇ વગ તરફની દિવાલ નમી ગઇ | The wall of Kheta Lake in Nadiad facing Desai Vag…

નડિયાદના ખેતા તળાવની દેસાઇ વગ તરફની દિવાલ નમી ગઇ | The wall of Kheta Lake in Nadiad facing Desai Vag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારની સળંગ છ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટ્યો, ઓટો-આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ | …

7 months ago
તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ …

ધ્રોળના નથુવડલા ગામની સીમમાં આદિવાસી શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | laborer…

4 months ago
સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો: વિશ્વબજારમાં ઉંચા મથાળેથી પીછેહટ | Increase in effecti…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News