gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારની સળંગ છ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટ્યો, ઓટો-આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ | …

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in Business
0 0
0
શેરબજારની સળંગ છ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટ્યો, ઓટો-આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Stock MarketToday: શેરબજારમાં આજે સળંગ છ દિવસની તેજીને બ્રેક વાગ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખૂલ્યા બાદ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સતત છ દિવસના સુધારા પગલે આજે સપ્તાહના અંતે પ્રોફિટ બુકિંગ જોવા મળતાં સેન્સેક્સ 572.62 પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી 25000નું લેવલ તોડી 24903.90ના તળિયે પહોંચ્યો હતો. રોકાણકારોની મૂડીમાં લગભગ 2 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

જીએસટીના દરોમાં ઘટાડો તેમજ અમેરિકાની ટેરિફ પોલિસીનો આકરો જવાબ આપવામાં ભારતની અડગતાને પગલે શેરબજાર છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી સુધર્યા હતાં. ફાર્મા, ઓટો, આઈટી, સ્મોલકેપ સહિતના શેર્સમાં આકર્ષક ઉછાળો નોંધાયો હતો. જો કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે રોકાણકારો નાના પાયે પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા છે. પરિણામે આજે બજાર મંદ વલણ સાથે કારોબાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ‘શેલ્ટર હોમમાં ન રાખો, ખસીકરણ જ સાચો ઉપાય..’, રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

સેન્સેક્સ અને નિફ્ટીની વર્તમાન સ્થિતિ

સેન્સેક્સ 11.11 વાગ્યે 558.71 પોઈન્ટ તૂટી 81441  પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 177 પોઈન્ટ તૂટી 24906  પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માત્ર પાંચ BEL, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સનફાર્મા, ટ્રેન્ટ, અને મારૂતિ સુઝુકીના શેર 1 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે અન્ય તમામ 25 સ્ક્રિપ્સ 1.70 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહી હતી.

એનર્જી, આઈટી અને ઓટો શેરમાં પ્રોફિટ બુકિંગ

આજે એનર્જી, આઈટી અને ઓટો શેરમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જેના પગલે બીએસઈ ખાતે એનર્જી ઈન્ડેક્સ 0.57 ટકા, એફએમસીજી 0.87 ટકા, આઈટી 0.62 ટકા, બેન્કેક્સ 0.84 ટકા, મેટલ 0.84 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજારની સળંગ છ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટ્યો, ઓટો-આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…
Business

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…

May 8, 2026
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …
Business

ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

May 8, 2026
૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…
Business

૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…

May 8, 2026
Next Post
PGVCLના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખુલી: ગ્રાહકોને ચાર-ચાર મહિને વીજળી બિલ મળતા નથી | pgvcl smart …

PGVCLના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખુલી: ગ્રાહકોને ચાર-ચાર મહિને વીજળી બિલ મળતા નથી | pgvcl smart ...

પોરબંદરના ઘેડ પંથકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ તારાજીથી લોકો બેહાલ | Heavy Rain Floods Porband…

પોરબંદરના ઘેડ પંથકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ તારાજીથી લોકો બેહાલ | Heavy Rain Floods Porband...

‘આવી રીતે જીવવું એના કરતો તો…’ ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત | Bharuch woman Ends…

'આવી રીતે જીવવું એના કરતો તો...' ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત | Bharuch woman Ends...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિઝા એપ્લિકેશનમાં રિજેક્શનથી બચવા માટે આ ભૂલ ના કરશો, જાણો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું | visa application guide tips to avoid rejection travel history documents

1 month ago
સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja…

સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja…

1 month ago
’21મી સદી ભારત અને આસિયાનની સદી’, ASEAN સમિટમાં બોલ્યા PM મોદી | PM Modi’s Virtual Address at ASEAN …

’21મી સદી ભારત અને આસિયાનની સદી’, ASEAN સમિટમાં બોલ્યા PM મોદી | PM Modi’s Virtual Address at ASEAN …

6 months ago
હરિયાણામાં એજન્ટે અમેરિકાનું કહી યુવકને છેતરીને દુબઇ મોકલી દીધો | In Haryana an agent deceived a you…

હરિયાણામાં એજન્ટે અમેરિકાનું કહી યુવકને છેતરીને દુબઇ મોકલી દીધો | In Haryana an agent deceived a you…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News