gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લા ભાજપે 26 કાર્યકરને સસ્પેન્ડ કરતા ફફડાટ | Bhavnagar district BJP suspends 26 workers sp…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લા ભાજપે 26 કાર્યકરને સસ્પેન્ડ કરતા ફફડાટ | Bhavnagar district BJP suspends 26 workers sp…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડતા ૬ વર્ષ માટે સસ્પેન્ડ 

જિલ્લા પંચાયતની પ, તાલુકા પંચાયતની ૧૪ અને નગરપાલિકાની ૭ બેઠક પર કાર્યકરો અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડતા કાર્યવાહી 

ભાવનગર –  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ભાજપના ઉમેદવાર સામે ભાજપના કેટલાક કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી છે અને ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભાજપે આ તમામ કાર્યકરોને સસ્પેન્ડ કરતા ફફડાટ મચી જવા પામેલ છે. 

ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આગામી તા. ર૬ એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે ભાજપના જ ર૬ કાર્યકર કોંગ્રેસ, આપ કે અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેથી ભાજપે તેઓને આજે બુધવારે ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં પ ભાજપ કાર્યકર જિલ્લા પંચાયતની પાટણા, ચમારડી, કળસાર, કતપર, ભાદ્રોડ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે તેથી સસ્પેન્ડ કરાયા છે. ભાજપના ૧૪ કાર્યકર ભાજપના ઉમેદવારો સામે તાલુકા પંચાયત લડી રહ્યા છે, જેમાં બે કાર્યકરો કોંગ્રેસમાંથી અને ૧ર અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેથી તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે નગરપાલિકામાં ૭ ભાજપ કાર્યકરો ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છે, જેમાં પ કોંગ્રેસમાંથી અને ર આપ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેથી તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહુવા નગરપાલિકામાં પ અને પાલિતાણા નગરપાલિકામાં ર કાર્યકર ચૂંટણી લડી રહ્યા છે. 

ભાજપે પક્ષ વિરોધી બદલ સસ્પેન્ડ કર્યા તેમાં તાલુકા કારોબારી સભ્ય, સક્રિય સભ્ય, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત, પૂર્વ પ્રમુખ યુવા મોરચો, સંયોજક શક્તિકેન્દ્ર, જિલ્લા કિસાન મોરચા સહિતના કાર્યકરોનો સમાવેશ થાય છે તેમ માહિતી આપતા ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે જણાવેલ છે. આ ઉમેદવારો ભાજપને કેટલુ નુકશાન પહોંચાડે છે ? તેની રાહ જોવી જ રહી.  

ભાજપમાંથી ટિકિટ નહીં મળતા સામે મોરચો માંડયો 

ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાંથી ઘણાં કાર્યકરોએ ટિકિટ માંગી હતી પરંતુ ભાજપે ટિકિટ ન આપી હોય અથવા ન મળવાની હોય તેવા ભાજપ કાર્યકરોએ ચૂંટણીમાં સામે મોરચો માંડયો છે. ભાજપ કાર્યકરો નારાજગી વ્યકત કરી ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડતા ભાજપની ચિંતા વધી હતી અને કેટલાકને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ નહીં માનતા ભાજપે કડક કાર્યવાહી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય સપ્તાહ અંતર્ગત વાળુકડમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
GUJARAT

આરોગ્ય સપ્તાહ અંતર્ગત વાળુકડમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

July 23, 2026
કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
Next Post
ભાવનગરના શખ્સને ચેક રિટર્નના 2 કેસમાં 1-1 વર્ષની સજા | Bhavnagar man sentenced to 1 year in 2 cases …

ભાવનગરના શખ્સને ચેક રિટર્નના 2 કેસમાં 1-1 વર્ષની સજા | Bhavnagar man sentenced to 1 year in 2 cases ...

ભાવનગર ટર્મિનસ પર 3 વર્ષ બાદ ફૂડ સ્ટોલ શરૃ થયો | Food stall opens at Bhavnagar Terminus after 3 year…

ભાવનગર ટર્મિનસ પર 3 વર્ષ બાદ ફૂડ સ્ટોલ શરૃ થયો | Food stall opens at Bhavnagar Terminus after 3 year...

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં સોની વેપારીએ ગ્રાહકો સાથે રૂ. 20.48 લાખની છેતરપિંડી આચરી | Sony dealer in Bhavnagar cheate…

ભાવનગરમાં સોની વેપારીએ ગ્રાહકો સાથે રૂ. 20.48 લાખની છેતરપિંડી આચરી | Sony dealer in Bhavnagar cheate…

10 months ago
અમદાવાદ એરપોર્ટ પર ‘જેટ ફ્યુલ’ ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda…

અમદાવાદ એરપોર્ટ પર ‘જેટ ફ્યુલ’ ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda…

7 months ago
વારસિયામાં બિયરના ૧૯ ટીન સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 19 tins of beer in Warssia

વારસિયામાં બિયરના ૧૯ ટીન સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 19 tins of beer in Warssia

9 months ago
વડોદરામાં બાજવાની 15 વર્ષની સગીરાનું અપહરણ, માતા ખરીદી કરવા ગઈ તે દરમિયાન ગુમ | 15 year old girl fro…

વડોદરામાં બાજવાની 15 વર્ષની સગીરાનું અપહરણ, માતા ખરીદી કરવા ગઈ તે દરમિયાન ગુમ | 15 year old girl fro…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News