gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની ભરતી પ્રકરણે હાઈકોર્ટમાં ધા | Bhavnagar District Cooperative Ba…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની ભરતી પ્રકરણે હાઈકોર્ટમાં ધા | Bhavnagar District Cooperative Ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લાયકાત અને ઉમરના નિયત ધોરણોનું પાલન નહીં થયાનું જણાવી

– બેંકમાં 80 તાલીમાર્થી ક્લાર્કની ભરતી પ્રકરણે હાઈકોર્ટમાં 22 એપ્રિલની મુદ્દત મુકરર

ભાવનગર : ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ૮૦ તાલીમાર્થી ક્લાર્કની ભરતી પ્રકરણમાં લાયકાત અને ઉમરના નિયત ધોરણોનું પાલન નહીં થયાનું જણાવી ગુજરાત વડી અદાલતમાં ધા નાખવામાં આવતા હવે ૨૨ એપ્રિલની મુદ્દત મુકરર કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સિદસર જૂથ કૃષિ સેવા સહકારી મંડળીના પ્રમુખ ભીખાભાઈ જાજડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત રાજ્ય, સ્ટેટ રજિસ્ટ્રાર, ભાવનગર ડિસ્ટ્રીક્ટ રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક, ધ એડમિન મેનેજર (એસ્ટાબ્લિશમેન્ટ)અને ઓમ મેનેજમેન્ટ એન્ડ એચઆર સોલ્યુશન્સ સહિત ૬ને પ્રતિવાદી તરીકે જોડીને ધા નાખી હતી કે, ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ૮૦ તાલીમાર્થી ભરતી પ્રકરણમાં લાયકાત અને ઉમરના નિયમને અનુસરવામાં આવ્યા નથી. સગાવાદ આચરવામાં આવેલ છે. બેંક દ્વારા તા. ૯ માર્ચના રોજ ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યુ લેવાયા, તા. ૧૦ માર્ચના રોજ સરક્યુલર ઠરાવમાં ડાયરેક્ટર્સની સહીઓ લેવામાં આવી અને તા. ૧૧ માર્ચના રોજ ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. વાસ્તવમાં, બેંકે ૭ દિવસ અગાઉ એજન્ડા ઈસ્યુ કરી બોર્ડની બેઠક બોલાવી ચર્ચા કરવી જોઈએ પણ તેમ થયું નથી. આ ભરતી પ્રકરણે રાજ્ય સરકારે પણ ઈન્કવાયરી નીમી છે. સિદસર જૂથ સેવા સહકારી મંડળીનું ડિસ્ટ્રીક્ટ બેંકમાં હિત છે તે આ ખોટી ભરતીથી જોખમાય છે. આથી આ ભરતી  રદ્દ કરવા દાદ માંગવામાં આવી છે. 

 દરમિયાનમાં, ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક દ્વારા હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, એચ.આર. પોલિસી ઘડવાનો બેંકને અધિકાર છે અને એ પ્રમાણે ૮૦ તાલીમાર્થી ક્લાર્કની ભરતી કરી છે. હાઈકોર્ટમાં આ સંદર્ભે સુનાવણી ચાલી રહી છે અને તા. ૧૭ માર્ચ, ૨૩ માર્ચ, તા. ૨૭ માર્ચ અને તા. ૧ એપ્રિલના રોજ મુદ્દત પડી હતી. હવે આગામી તા.૨૨ એપ્રિલના રોજ મુદ્દત મુકરર કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો | ahmedabad s…
GUJARAT

સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો | ahmedabad s…

April 2, 2026
IPL 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો, ₹50માં મળશે સ્પેશિયલ ટિક…
GUJARAT

IPL 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો, ₹50માં મળશે સ્પેશિયલ ટિક…

April 2, 2026
અમદાવાદનો આ અંડરબ્રિજ 3થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | a…
GUJARAT

અમદાવાદનો આ અંડરબ્રિજ 3થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | a…

April 2, 2026
Next Post
તળાજા : ખેતી માટે આપેલી તથા તેની બાજુની જમીન 7 શખ્સોએ પચાવી પાડી

તળાજા : ખેતી માટે આપેલી તથા તેની બાજુની જમીન 7 શખ્સોએ પચાવી પાડી

તળાજા-ભાવનગર રોડ પર કાર અને બાઈક અથડાતાં આધેડનું મોત | Middle aged man dies after car and bike colli…

તળાજા-ભાવનગર રોડ પર કાર અને બાઈક અથડાતાં આધેડનું મોત | Middle aged man dies after car and bike colli...

ડાકોરમાં 30 લાખના ખર્ચે મૂકેલા વૉટર એટીએમ શોભાના ગાંઠિયા | Water ATM installed in Dakor at a cost of…

ડાકોરમાં 30 લાખના ખર્ચે મૂકેલા વૉટર એટીએમ શોભાના ગાંઠિયા | Water ATM installed in Dakor at a cost of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્…

નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્…

12 months ago
‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો…’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેત…

‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો…’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેત…

1 month ago
વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat…

વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat…

6 months ago
રાજપીપળામાં ક્રિકેટ પર સટ્ટો રમતા 2 નબીરાઓને રૂ.90, 900ના મુદામાલ સાથે LCBએ ઝડપી લીધા | LCB nabs 2 y…

રાજપીપળામાં ક્રિકેટ પર સટ્ટો રમતા 2 નબીરાઓને રૂ.90, 900ના મુદામાલ સાથે LCBએ ઝડપી લીધા | LCB nabs 2 y…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News