gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર તાલુકાની એક પેઢીમાંથી પનીરનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું | A sample of cheese from a firm i…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર તાલુકાની એક પેઢીમાંથી પનીરનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું | A sample of cheese from a firm i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચૂંટણી સહિતની કામગીરીને લઇ સેમ્પલીંગ ઘટયું

જિલ્લા ફુડ વિભાગે ભાવનગરમાંથી ૨૭ અને બોટાદમાંથી ૯ વિવિધ ખાદ્ય સામગ્રીના
નમૂના લીધા

ભાવનગર –  જિલ્લા ફુડ
વિભાગ દ્વારા ગત માસમાં વિવિધ તાલુકા મથકો પરથી વિવિધ પેઢીને ત્યાંથી ભાવનગરમાંથી
૨૭ અને બોટાદમાંથી ૯ વિવિધ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા હતાં. જ્યારે આવેલ
રિપોર્ટમાં પનીરનું એક સેમ્પલ સબસ્ટાન્ડર્ડ સાબિત થવા પામ્યું હતું.

મળતી વિગતો મુજબ લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે હેતુ સાથે કાર્યરત
જિલ્લા ફુડ વિભાગ દ્વારા ભાવનગર તાલુકામાંથી અગાઉ એક પેઢીમાંથી લેવાયેલ પનીર
લુઝનું સેમ્પલ લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલાયેલ જેમાં બી.આર. રીડીંગ ફાઉન્ડ હાયર
તો રીચેર્ટ મેસલ વેલ્યુ લો અને મિલ્ક ફેટ ડ્રાય આવ્યું હતું. જે આરોગ્ય માટે
જોખમકારક સાબિત થયું છે. હાલના સમયમાં પંજાબી સબ્જીમાં પનીરનો વિશેષ ઉપયોગ થતો હોય
ત્યારે સબ્જીમાં વપરાતું પનીરની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે. ફુડ વિભાગે
અપીલની તક આપી પુનઃ ચકાસણી બાદ સેમ્પલ ફેઇલ આવે કેસ દાખલ કરશે. આ ઉપરાંત ગત માસ
અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલિતાણા
, ગારિયાધાર, સિહોર,
તળાજા, મહુવા તાલુકા મથકેથી દૂધના-૩, ઘીનું ૧, ખાદ્ય તેલનું ૧, મીઠાઇના
૫
, ફરસાણના ૨, તૈયાર ખોરાકના ૨,
પનીરના ૨, પાઉ-બ્રેડના ૨, ઘઉંના લોટનું ૧ અને સર્વેલન્સના ૮ મળી કુલ ૨૭ નમૂના લેવાયા હતાં. જ્યારે
બોટાદ જિલ્લાના રાણપુર
, ગઢડા, બરવાળામાંથી
મીઠાઇના ૨
, આઇસ્ક્રીમના ૨ અને સર્વેલન્સના પાંચ મળી ૯ નમૂના
મેળવી તમામ લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલી દેવાયા છે. ગત માસ અંતર્ગત સ્થાનિક
સ્વરાજની ચૂંટણી કામગીરી અંતર્ગત કચેરીના ઇન્સપેક્ટરોને જરૃરી ઓર્ડરો થતા
સેમ્પલીંગની કામગીરી નહીવત થવા પામી હોવાનું જણાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો
GUJARAT

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો

May 15, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

May 15, 2026
મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…
GUJARAT

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

May 15, 2026
Next Post
અંતે કોંગ્રેસે કેરળનાં સીએમ તરીકે સતીશનની પસંદગી કરી | Finally Congress chose Satish as the CM of Ke…

અંતે કોંગ્રેસે કેરળનાં સીએમ તરીકે સતીશનની પસંદગી કરી | Finally Congress chose Satish as the CM of Ke...

યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળોની બેઠકો હવે ઓન લાઈન માધ્યમથી મળશે | Meetings of various university au…

યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળોની બેઠકો હવે ઓન લાઈન માધ્યમથી મળશે | Meetings of various university au...

બંગાળમાં ચૂંટણી બાદની હિંસા મુદ્દે પોલીસ નિષ્ક્રિય, આ બુલડોઝર રાજ્ય નથી : મમતા | Police inactive on …

બંગાળમાં ચૂંટણી બાદની હિંસા મુદ્દે પોલીસ નિષ્ક્રિય, આ બુલડોઝર રાજ્ય નથી : મમતા | Police inactive on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

2 months ago
કોર્પોરેટ આવક વૃદ્ધિ સતત 10મા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેશે | Corporate revenue growth to remain …

કોર્પોરેટ આવક વૃદ્ધિ સતત 10મા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેશે | Corporate revenue growth to remain …

7 months ago
કોટંબી સ્ટેડિયમમાં મેચ પહેલા ટ્રાફિક રિહર્સલના પગલે પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometre traff…

કોટંબી સ્ટેડિયમમાં મેચ પહેલા ટ્રાફિક રિહર્સલના પગલે પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometre traff…

4 months ago
યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમના પ્રારંભે જ નિકાસ રૂંધાઇ | The war halted spice exports to …

યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમના પ્રારંભે જ નિકાસ રૂંધાઇ | The war halted spice exports to …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News