gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા 3 યુવાનના મોત | 3 youths die after car rams into cont…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા 3 યુવાનના મોત | 3 youths die after car rams into cont…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રાન્સપોર્ટના વ્યવસાય માટે ત્રણ યુવાનો દિલ્હી ગયા હતા, પરત
ભાવનગર આવતી વેળાએ અકસ્માત સર્જાયો

ભાવનગર – ભાવનગર-ધોલેરા રોડ પર આવેલા ભાલ પંથકના ભડભીડ ટોલનાકા
નજીક આવેલ ખાડી નંબર-૩ના પુલ પાસે કન્ટેનર ચાલકે અચાનક બ્રેક મારતા દિલ્હીથી
ટ્રાન્સપોર્ટના વ્યવસાયની કામગીરી પૂર્ણ કરી પરત ભાવનગર કાર લઈને આવી રહેલા ત્રણ
યુવાનોની કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને કારનું
કોકડું વળી ગયું હતું. કારમાં સવાર ત્રણ યુવાનને ગંભીર ઇજા થતા સારવાર માટે
હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા
, જ્યાં ત્રણેય યુવાનોના મોત
નિપજ્યા હતા.

ભાવનગર શહેરના મીલીટરી સોસાયટી ખાતે રહેતા બલભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા
(ઉ.વ.૪૭) અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયના ભાગીદારનો ભાવનગર શહેર ખાતે રહેતા
વિરેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા (ઉ.વ.૪૩) તથા અમીપરા ખાતે રહેતા ઈમ્તિયાસભાઈ
હારૃનભાઈ મલેક (ઉ.વ.૪૮) પોતાના ટ્રાન્સપોર્ટના કામ માટે કાર નંબર
જીજે-૨૧-સીબી-૨૦૬૦ લઈને દિલ્હી ગયા હતા. દિલ્હી ખાતે પોતાનું કામ કાજ પૂર્ણ કરી
પરત ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના એક વાગ્યાના અરસામાં ભાવનગર-ધોલેરા
રોડ પર આવેલા ભાલ પંથકના ભડભીડ ટોલનાકા નજીક આવેલ ખાડી નંબર-૩ના પુલ પાસે પહોંચ્યા
ત્યારે કન્ટેનર નંબર જીજે-૧૨-બીએક્સ-૫૫૭૫ ના ચાલકે અચાનક બ્રેક મારી હતી અને પાછળ
આવી રહેલી કાર કન્ટેનર પાછળ ઘૂસી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની
સ્પીડ હોવાને કારણે અકસ્માત સર્જાતા કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને કારમાં સવાર
બલભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા
, વિરેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા અને ઈમ્તિયાસભાઈ હારૃનભાઈ
મલેકના સ્થળ પરજ મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાંની સાથે વેળાવદર ભાલ પોલીસ
મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડયા હતા. આ બનાવ
સંદર્ભે વેળાવદર ભાલ પોલીસ મથકમાં એએસઆઈ એચવી ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ એડી
મકવાણાએ કેસ કાગળો અને પંચનામું કરી ભાલ પોલીસ મથકે સોંપ્યું હતું. આ બનાવ અંગે
વીરપાલસિંહ સુરેન્દ્રસિંહ ચુડાસમાએ કન્ટેનર ચાલક વિરૃધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકના
ફરિયાદ નોંધી આગળની તપાસ પીઆઇ ગૌર ચલાવી રહ્યા છે.

ભાવનગરની સર ટી.હોસ્પિટલે સગા સંબંધીઓ દોડી આવ્યા

ભાવનગરનાં ત્રણ યુવા ટ્રાન્સપોર્ટ વ્યવસાયીના મોત થયા હોવાના સમાચારો વાયુ
વેગે પ્રસરતા ભાવનગરની સર ટી.હોસ્પિટલે સગા સંબંધીઓ અને નગરસેવકો દોડી આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ પર સરાજાહેર ધાણીફૂટ ફાયરિંગ | In Veraval firing on the head of the Turk…

વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ પર સરાજાહેર ધાણીફૂટ ફાયરિંગ | In Veraval firing on the head of the Turk...

સૌરાષ્ટ્રમાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 6000થી વધુ મેડિકલ સ્ટોર્સ રોષભેર બંધ | More than 6000 medical…

સૌરાષ્ટ્રમાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 6000થી વધુ મેડિકલ સ્ટોર્સ રોષભેર બંધ | More than 6000 medical...

યુધ્ધ પછી પામતેલ સાથે સ્થાનિક કપાસિયા તેલમાં રૂ. 350 વધારો | After the war domestic cottonseed oil a…

યુધ્ધ પછી પામતેલ સાથે સ્થાનિક કપાસિયા તેલમાં રૂ. 350 વધારો | After the war domestic cottonseed oil a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

TMCમાં ‘ખેલા’! મમતા બેનરજીના હાથમાંથી કેવી રીતે સરકી ગયા 58 ધારાસભ્યો? જાણો ઈનસાઈડ સ્ટોરી | TMC Cris…

TMCમાં ‘ખેલા’! મમતા બેનરજીના હાથમાંથી કેવી રીતે સરકી ગયા 58 ધારાસભ્યો? જાણો ઈનસાઈડ સ્ટોરી | TMC Cris…

1 month ago
ટેરિફના કારણે ભારતમાં સસ્તા થઈ શકે છે મોબાઇલ, ફ્રિજ, TV ! જાણો કઈ રીતે | chinese companies offering …

ટેરિફના કારણે ભારતમાં સસ્તા થઈ શકે છે મોબાઇલ, ફ્રિજ, TV ! જાણો કઈ રીતે | chinese companies offering …

1 year ago
દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…

2 months ago
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં બનાસકાંઠા પોલીસની સુરક્ષા, માનવતા અને વત્સલયતા

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં બનાસકાંઠા પોલીસની સુરક્ષા, માનવતા અને વત્સલયતા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News