gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં સગીરા સહિત 3ના અપહરણ | 3 people including a minor kidnapped in Bhav…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં સગીરા સહિત 3ના અપહરણ | 3 people including a minor kidnapped in Bhav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પિતાએ
અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી

પરિવારજનોએ
બાળ કિશોરની શોધખોળ કરી છતાં કોઈ ભાળ નહીં મળતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

ભાવનગર – 
ભાવનગર પંથકમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અલગ-અલગ સ્થળોએથી એક
સગીરા અને સગીરાનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યાની ઘટનાને સામે આવી હતી
તેવામાં એક બાળ કિશોરને અજાણ્યા ઇસમ અપહરણ કરી નાસી છૂટયા હતા. આ બનાવ
સંદર્ભે  અલગ-અલગ પોલીસ મથકમાં ફરિયાદ
નોંધવામાં આવી છે.

ગતરોજ
વહેલી સવારે ઘોઘારોડ પોલીસ મથકના વિસ્તારમાંથી અજાણ્યો ઇસમ સગીરાને લલચાવી ફોસલાવી
અપહરણ કરી નાસી છૂટયો હતો અને એક સગીરનું અપહરણ કરી પાંચ જેટલા શખ્સોએ ઢોર માર
માર્યો હોવાની ઘટનાને ૨૪ કલાક નથી થયા ત્યાં ભાવનગર પંથકમાં રહેતા પિતાએ નિલમબાગ
પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે
, ૧૭ 
વર્ષનો પુત્ર ઘરે  હતો અને બપોરના
ચારેક વાગ્યા પછી હમણા આવુ છુ તેમ કહી પહેર્યાં કપડે ચાલીને નિકળેલ ત્યારબાદ તેના
મમ્મીએ પાંચેક વાગ્યે ૧૭ વષય બાળ કિશોરને ફોન કરતા તેનો મોબાઇલ સ્વિચ ઓફ થઈ ગયો
હતો. તેથી પત્નીએ તેમના પતિને જાણ કરતા પુત્રને શોધવા માટે પિતાએ  ઘરના સભ્યો તથા સગાસંબંધી તેમજ તેના મિત્રોને
પુત્ર અંગે પુછતા કોઇને કાઇ જાણ થયેલ ન હતી અને પિતાએ નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા
ઇસમ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. આમ
, છેલ્લા ૨૪ કલાકમાં
ભાવનગરમાં અપહરણની ત્રણ ઘટના બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o…
GUJARAT

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o…

June 7, 2026
અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

Next Post
કેસર કેરીની સીઝન અંતિમ તબક્કામાં, યાર્ડમાં ગત વર્ષ કરતા બમણી આવક | Kesar mango season in final phase…

કેસર કેરીની સીઝન અંતિમ તબક્કામાં, યાર્ડમાં ગત વર્ષ કરતા બમણી આવક | Kesar mango season in final phase...

વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of …

વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of ...

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણીમાં ટેમ્પામાંથી મળેલા  270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો

4 months ago
ભાવનગરમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવીને 2 લોકોના લીધા જીવ, 2 ગંભીર ઈજાગ્રસ્ત | 2 people died in a c…

11 months ago
પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ્રોલ-ડીઝલના ભાવ જુલાઈમાં બીજી વખત વધાર્યા | petrol…

વડોદરામાં ભૂગર્ભ બે સંપની સફાઈની કામગીરી : ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં તા.7, ગુરુવારે સાંજે પાણી મળશે…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News