gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન તથા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ અને પાર્કિંગ સ્ટેન…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન તથા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ અને પાર્કિંગ સ્ટેન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર રેલવે મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર પરાનું ઉદ્ઘાટન તારીખ 18.01.2026 (રવિવાર)ના રોજ મંડળ રેલ મેનેજર શ્રી દિનેશ વર્માના કરકમળો દ્વારા સંપન્ન થયું.

આ અવસરે અપર મંડળ રેલ મેનેજર શ્રી હિમાઁશુ શર્મા, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગન, વરિષ્ઠ મંડળ ઈજનેર (સમન્વય) શ્રી મનીષ મલિક સહિત મંડળના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.

ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટના નવ-નિર્મિત ભવનમાં રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે રમતો અને મનોરંજનની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ઇન્સ્ટિટ્યૂટની વાર્ષિક સભ્યતા ફી માત્ર ₹25/- નક્કી કરવામાં આવી છે. સભ્યતા મેળવનારા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઇન્ડોર રમતો જેમ કે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ તેમજ આઉટડોર રમતો જેમ કે વોલીબોલ અને બાસ્કેટબોલનો લાભ લઈ શકશે.

કાર્યક્રમ દરમિયાન મંડળ રેલ પ્રબંધક અને અપર મંડળ રેલ પ્રબંધકે ઉપસ્થિત જનસમૂહને સંબોધતાં કર્મચારીઓના સર્વાંગી વિકાસ, આરોગ્ય અને કલ્યાણ માટે આવી સુવિધાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

આ અવસરે સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારોહમાં ટ્રેડ યુનિયનના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી શૈલેષ કુમાર પરમાર, મુખ્ય કર્મચારી અને કલ્યાણ નિરીક્ષક દ્વારા કરવામાં આવ્યું.

આ જ દિવસે, તારીખ 18.01.2026 (રવિવાર)ના રોજ મંડળ રેલ પ્રબંધક દ્વારા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ તેમજ મંડળ કચેરી પરિસરમાં નવીન નિર્મિત પાર્કિંગ સ્ટેન્ડનું પણ લોકાર્પણ કરી તેને રેલવે કર્મચારીઓને સમર્પિત કરવામાં આવ્યું. ભાવનગર મંડળ દ્વારા કર્મચારીઓના કલ્યાણ અને ઉત્તમ કાર્ય પર્યાવરણ માટે સતત કરવામાં આવતા પ્રયત્નોની દિશામાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
‘ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર’ ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા પૂર્વ CJI DY ચંદ્રચૂડ …

‘ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર’ ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા પૂર્વ CJI DY ચંદ્રચૂડ ...

ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત, અનેકને ઈજા | Jharkhand Bus Accident: 5 D…

ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત, અનેકને ઈજા | Jharkhand Bus Accident: 5 D...

અમદાવાદ: દાંત સાફ કરતી વખતે ખેંચ આવતા મહિલા સેફ્ટી પીન ગળી ગયા, 20 દિવસ બાદ મળ્યો છુટકારો | Ahmedaba…

અમદાવાદ: દાંત સાફ કરતી વખતે ખેંચ આવતા મહિલા સેફ્ટી પીન ગળી ગયા, 20 દિવસ બાદ મળ્યો છુટકારો | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

4 days ago
ફેક્ટરીઓમાં આગનું વધુ જોખમ છતાં ફાયર NOC માટે જોગવાઈ નહીં | No provision for fire NOC despite high r…

ફેક્ટરીઓમાં આગનું વધુ જોખમ છતાં ફાયર NOC માટે જોગવાઈ નહીં | No provision for fire NOC despite high r…

12 months ago
VIDEO: કોમનવેલ્થ ગેમ્સને પગલે મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે મકાનો તોડવાનું શરુ | c…

VIDEO: કોમનવેલ્થ ગેમ્સને પગલે મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે મકાનો તોડવાનું શરુ | c…

4 months ago
પ્રેમના ચક્કરમાં ઘર છોડી જનાર યુવક-યુવતીઓ ફસાયા, SIRનું ફોર્મ ભરવા પરિજનોના IDની જરૂર પડી! | Leaving…

પ્રેમના ચક્કરમાં ઘર છોડી જનાર યુવક-યુવતીઓ ફસાયા, SIRનું ફોર્મ ભરવા પરિજનોના IDની જરૂર પડી! | Leaving…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News