gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મહાનગરપાલિકાનો વેરો નહીં ભરનાર 315 આસામીની મિલકત સીલ | Bhavnagar Municipal Corporation seals …

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર મહાનગરપાલિકાનો વેરો નહીં ભરનાર 315 આસામીની મિલકત સીલ | Bhavnagar Municipal Corporation seals …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વેરો વસુલવા માટે મહાપાલિકાએ મિલકત સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી 

– વેરો ભર્યા બાદ મિલકતના સીલ ખોલાશે : ઘરવેરા અધિકારી, મહાપાલિકાએ મિલકતને સીલ મારતા બાકીદારોમાં ફફડાટ 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ નો મિલકત વેરો સ્વિકારવાની કામગીરી યથાવત છે અને મિલકત વેરો નહીં ભરનાર મિલકત ધારકની મિલકત સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. 

મહાપાલિકાએ મિલકત ધારકો માટે ગત એપ્રિલ માસમાં ૧૦ ટકા રિબેટ (વળતર) યોજના જાહેર કરી હતી અને મે માસમાં પ ટકા રિબેટ યોજાના જાહેર કરી હતી. ઓનલાઈન મિલકત વેરો ભરનારને વધુ ર ટકા રિબેટ આપવામાં આવ્યુ હતુ, જેના પગલે ઘણા મિલકત ધારકો વેરો ભરીને રિબેટ યોજનાનો લાભ લીધો હતો પરંતુ ઘણા મિલકત ધારકોએ રિબેટ યોજનામાં પણ મિલકત વેરો ભર્યો ન હતો અને ત્યારબાદ પણ મિલકત વેરો કોઈ કારણસર ભર્યો ન હતો તેથી મહાપાલિકાએ મિલકત વેરો વસુલવાની કામગીરી હાથ ધરી છે. મિલકત વેરો નહીં ભરનાર ૩૧પ મિલકતને મહાપાલિકાની ટીમે સીલ માર્યા છે અને મિલકત વેરો ભર્યા બાદ સીલ ખોલવામાં આવશે, જેના કારણે બાકીદારોમાં ભયનો માહોલ ફેલાયો છે. 

મહાપાલિકાએ મિલકત સીલ મારવાની કામગીરી હાથ ધરતા ઘણા મિલકત ધારકો મિલકત વેરો ભરી રહ્યા છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે અને મિલકત વેરો નહીં ભરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાપાલિકાના ઘરવેરા વિભાગના સુપ્રિ. (મધ્ય વોર્ડ) વિરેન્દ્રસિંહ ગોહિલે માહિતી આપતા જણાવેલ છે. 

મહાપાલિકાને મિલકત વેરાની કુલ રૂા. 130.17 કરોડની આવક 

ભાવનગર મહાપાલિકાને એપ્રિલથી અત્યાર સુધીમાં મિલકત વેરાની કુલ રૂા. ૧૩૦.૧૭ કરોડની આવક થઈ છે અને ૧,૭૬,૪૧પ કરદાતાએ વેરો ભર્યો છે. ગત તા. ૧ થી ૮ ઓગષ્ટ સુધીમાં મહાપાલિકાને મિલકત વેરાની કુલ રૂા. ર.૯૪ કરોડની આવક થઈ છે અને ૯પ૩ કરદાતાએ વેરો ભર્યો છે. મિલકત વેરો વસુલવા માટે કામગીરી યથાવત છે, જેના પગલે મહાપાલિકાને વેરાની સારી આવક થઈ રહી છે તેમ માહિતી આપતા ઘરવેરા વિભાગના અધિકારીએ જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …
GUJARAT

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …

February 17, 2026
જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…
GUJARAT

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

February 17, 2026
દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…
GUJARAT

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

February 17, 2026
Next Post
કેન્દ્રીય મંત્રી અને અભિનેતા સુરેશ ગોપી ‘ગુમ’, કેરળમાં જાણો કોણે પોલીસમાં નોંધાવી FIR | Kerala Stude…

કેન્દ્રીય મંત્રી અને અભિનેતા સુરેશ ગોપી 'ગુમ', કેરળમાં જાણો કોણે પોલીસમાં નોંધાવી FIR | Kerala Stude...

ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr…

ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr...

એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ, 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા | Anothe…

એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ, 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા | Anothe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | Former Congress council…

આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | Former Congress council…

6 months ago
વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ | Water gushes on the ro…

વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ | Water gushes on the ro…

2 months ago
અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ | farme…

અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ | farme…

4 months ago
કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી | Kailash Ma…

કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી | Kailash Ma…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News