gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનેડાના વર્ક પરમીટ અને વિઝાનાની લાલચ આપી રૃા.૭૮ લાખની ઠગાઇ | Rs 78 lakhs ra otuputup ren ewe popun …

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
કેનેડાના વર્ક પરમીટ અને વિઝાનાની લાલચ આપી રૃા.૭૮ લાખની ઠગાઇ | Rs 78 lakhs ra otuputup ren ewe popun …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવારકેનેડાના વર્ક પરમીટ  અને  વિઝાનાની લાલચ આપી રૃા.૭૮ લાખની ઠગાઇ 1 - image

નડિયાદના વડતાલ ખાતે રહેતા અને વિઝા પ્રોસેસિંગનું કામ કરનારા વ્યક્તિને પંજાબ તેમજ હરિયાણાના એજન્ટ નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસે મળ્યા હતા અને લોકોને કેનેડાના વિઝા તેમજ વર્ક પરમીટની લાલત આપીને રૃા. ૭૮ લાખ પડાવીને છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નવરંગપુરા પોલીસે ચાર એજન્ટ તથા આંગડિયા પેઢી કર્મચારી સહીત છ લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પંજાબ,હરિયાણાના એજન્ટોએ ચાર લોકો પાસેથી રૃપિયા પડાવ્યા ઃ નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાશ શરુ કરી

વડતાલ ખાતે રહેતા અને વિઝા પ્રોસેસિંગનું કામ કરતા યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પંજાબના બલજીતસિંગ તથા જીન્દરસિંગ અને આકાશ મલીક તથા હરિયાણાના ગુરુગોવિંદસિંહ અને પટેલ જયંતિ અંબા કોર્પોરેનના વ્યકિત તથા બાપુનગરની એચ.રમેસ આંગડિયા પેઢીના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ પહેલાં ફેસબુક મારફતે એક  યુવતીનો સંપર્ક થયો હતો જેની સાથે વિઝા બાબતે દોઢ લાખનું ચેટિંગ થયું હતું ત્યારબાદ વોટ્સએપ  માધ્યમથી બલજીત કોર નામના વ્યક્તિનો સંપર્ક થયો હતો તેણે ફોનમાં કેનેડાના વિઝા કરવાની વાત કરીને માણસ કેનેડા પહોંચી જાય પછી પૈસા લઈએ તેમ કહ્યું હતું.

 જીન્દ્રરસિંગ અને ફરિયાદી અમદાવાદના સીજી રોડ પર આવેલા સ્વસ્તિક ચાર રસ્તા પાસે ઓમ કોમ્પ્લેક્સ પાસે મળવા આવ્યા હતા તેણે લોકોને કેનેડા મોકલવા માટે મહિનો દુબઈ રહ્યા બાદ કેનેડા પહોંચાડવાની વાત કરી હતી. જેથી અમદાવાદમાં રહેતા ચાર લોકોને કેનેડા મોકલવા માટેની વાત કરી હતી અને સિક્યુરિટી પેટે પટેલ જયંતિ અંબા કોર્પોરેશન નામની આંગડિયા પેઢીમાં રૃા. ૪૦ લાખ જમા કરાવ્યા હતા ત્યારબાદ દુબઈ ખાતે મોકલી આપ્યા હતા અને એક મહિના બાદ પણ વિઝાનું કામ થયું ન હતું ટૂંક સમયમાં વિઝાનું કામ પુર્ણ કરી આપીશું કહીને બાપુનગરની એચ રમેશ આંગડિયા પેઢીમાં બાકીના ૩૮ લાખ રૃપિયા સિક્યુરિટી પેટે જમા કરાવડાવ્યા હતા. ત્યારબાદ કામ ન કરીને આરોપીઓએ મોબાઇલ બંધ કરી દીધા હતા. જેથી રૃપિયા પરત લેવા જતા નવરંગપુરાની આંગડીયા પેઢી બંધ થઇ ગઇ હતી અને બાપુનગરની પેઢીએ પંજાબના એજન્ટ આવશે પછી આપીશું કહીને રૃા. ૭૮લાખની ઠગાઇ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
MSUની ત્રણ ઐતિહાસિક ઈમારતોના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાંટની માગણી | msu demands 15 crore grant f…

MSUની ત્રણ ઐતિહાસિક ઈમારતોના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાંટની માગણી | msu demands 15 crore grant f...

વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં MP પોલીસે છોડી દેતાં અઠંગ વાહનચોર 17 વર્ષ બાદ પકડાયો | vehicle thief c…

વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં MP પોલીસે છોડી દેતાં અઠંગ વાહનચોર 17 વર્ષ બાદ પકડાયો | vehicle thief c...

બજારોમાં દિવાળી ખરીદીનો માહોલ, ગત્ વર્ષ કરતાં 30 ટકા વધારે ખરીદીનું અનુમાન | diwali shopping in vado…

બજારોમાં દિવાળી ખરીદીનો માહોલ, ગત્ વર્ષ કરતાં 30 ટકા વધારે ખરીદીનું અનુમાન | diwali shopping in vado...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

6 months ago
જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ

જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ

1 year ago
યુદ્વના ફરી ટેન્શને સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 931 પોઈન્ટ તૂટી 76632 | Sentiment dampened by r…

યુદ્વના ફરી ટેન્શને સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 931 પોઈન્ટ તૂટી 76632 | Sentiment dampened by r…

5 months ago
તેજ પ્રતાપે ભાઈ તેજસ્વી યાદવને ફેંક્યો પડકાર, કહ્યું- ‘મારી જેવું કરી બતાવો પછી જ અર્જૂન માનીશ’

તેજ પ્રતાપે ભાઈ તેજસ્વી યાદવને ફેંક્યો પડકાર, કહ્યું- ‘મારી જેવું કરી બતાવો પછી જ અર્જૂન માનીશ’

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News