gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર રેલવે મંડળ પર આયોજિત 68મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 225 કેસોનું નિપટારું

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર રેલવે મંડળ પર આયોજિત 68મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 225 કેસોનું નિપટારું
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ પર તારીખ 15 ડિસેમ્બર, 2025 (સોમવાર)ના રોજ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માની અધ્યક્ષતામાં “68મી પેન્શન અદાલત”નું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પેન્શન અદાલતમાં મંડળના નિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું.

પેન્શન ચુકવણી આદેશ (PPO), ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ, ગ્રુપ ઇન્શ્યોરન્સ સહિત પેન્શન સંબંધિત બ્રોડગેજ વર્કશોપના 8 કેસો અને મંડળ કચેરીના 217 કેસો સહિત કુલ 225 કેસોનું તત્પરતા અને સંતોષજનક રીતે નિપટારું કરવામાં આવ્યું.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પેન્શન અદાલતને સફળ બનાવવામાં કાર્મિક વિભાગ, નાણાં વિભાગ, નિપટારા શાખા અને વેલફેર ઇન્સ્પેક્ટર્સની ટીમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી, જેમના સંકલિત પ્રયત્નોથી તમામ કેસોનું સમયસર નિરાકરણ શક્ય બન્યું.

પેન્શન સંબંધિત મુદ્દાઓના ઝડપી નિરાકરણ અને ત્વરિત કાર્યવાહી બદલ “ઓલ ઇન્ડિયા રેલવે પેન્શનર્સ એસોસિયેશન” તથા “અખિલ ભારતીય રેલવે પેન્શનર્સ વેલફેર ફેડરેશન (All India Railway Pensioners Welfare Federation)” દ્વારા રેલવે પ્રશાસનના પ્રયાસોની પ્રશંસા કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આ અવસરે શ્રી હિમાઁશુ શર્મા (અપર મંડળ રેલ પ્રબંધક), શ્રી હુબલાલ જગન (વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી), શ્રી મોહિત પંચાલ (વરિષ્ઠ મંડળ નાણાં પ્રબંધક), શ્રી વાય. રાધેશ્યામ (સહાયક કાર્મિક અધિકારી), શ્રી સંતોષ કુમાર વર્મા (સહાયક કાર્મિક અધિકારી), શ્રી વિરેન્દ્ર પ્રતાપ સિંહ (વરિષ્ઠ કાર્મિક અધિકારી – બ્રોડગેજ વર્કશોપ) અને શ્રી સંજય સક્સેના (સહાયક મંડળ નાણાં પ્રબંધક) સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંજલપુરમાંથી પોલીસને શરીરના મસલ્સ વધારવાની દવાઓ સાથે દુકાનદારની અટકાયત | Police from Manjalpur arre…
GUJARAT

માંજલપુરમાંથી પોલીસને શરીરના મસલ્સ વધારવાની દવાઓ સાથે દુકાનદારની અટકાયત | Police from Manjalpur arre…

February 10, 2026
સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…
GUJARAT

સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…

February 10, 2026
કૃષિ અને સહકાર વિભાગનો નિર્ણય, 09 APMCમાં ચૂંટણીની જાહેરાત, 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો | Guja…
GUJARAT

કૃષિ અને સહકાર વિભાગનો નિર્ણય, 09 APMCમાં ચૂંટણીની જાહેરાત, 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો | Guja…

February 10, 2026
Next Post
અમદાવાદમાં નિવૃત્ત બેન્ક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ ભારે પડી | Ahm…

અમદાવાદમાં નિવૃત્ત બેન્ક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ ભારે પડી | Ahm...

જૂના તમામ રેકોર્ડ તોડી સોનાની કિંમત ઑલ ટાઈમ હાઈ, ચાંદી રૂ.2 લાખની નજીક | Gold Hits All Time High as …

જૂના તમામ રેકોર્ડ તોડી સોનાની કિંમત ઑલ ટાઈમ હાઈ, ચાંદી રૂ.2 લાખની નજીક | Gold Hits All Time High as ...

Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and …

Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં ઉછાળો જારી, રૂ.100500 બોલાયા: જો કે ચાંદી વધ્યા પછી ગબડી | Gold continues to rise Rs 100 500…

સોનામાં ઉછાળો જારી, રૂ.100500 બોલાયા: જો કે ચાંદી વધ્યા પછી ગબડી | Gold continues to rise Rs 100 500…

9 months ago
પનીર, ઘી અને બટરમાં ભેળસેળ બાદ હવે સુરતી ટેસ્ટમાં પણ થઈ રહ્યું છે ભેળસેળ | After paneer ghee and but…

પનીર, ઘી અને બટરમાં ભેળસેળ બાદ હવે સુરતી ટેસ્ટમાં પણ થઈ રહ્યું છે ભેળસેળ | After paneer ghee and but…

2 months ago
OBC અનામતનો ઘણો હિસ્સો સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે, ભાજપ ધારાસભ્યે ઊઠાવ્યા સવાલ | dasada mla p k parmar…

OBC અનામતનો ઘણો હિસ્સો સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે, ભાજપ ધારાસભ્યે ઊઠાવ્યા સવાલ | dasada mla p k parmar…

5 months ago
સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંગ નવ દિવસના રિમાન્ડ પર | Sunil Pan gang’s associate Ravising on nine d…

સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંગ નવ દિવસના રિમાન્ડ પર | Sunil Pan gang’s associate Ravising on nine d…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News