gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પનીર, ઘી અને બટરમાં ભેળસેળ બાદ હવે સુરતી ટેસ્ટમાં પણ થઈ રહ્યું છે ભેળસેળ | After paneer ghee and but…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
પનીર, ઘી અને બટરમાં ભેળસેળ બાદ હવે સુરતી ટેસ્ટમાં પણ થઈ રહ્યું છે ભેળસેળ | After paneer ghee and but…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત શહેર હાલ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માટેનું હબ બની રહ્યું છે હાલ સુરતમાં એક બાદ એક અનેક ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બહાર આવી રહી છે. સુરતમાં મોટા પ્રમાણમાં પનીરમાં ભેળસેળ થતી હોવાની બહાર આવ્યું છે. આ ઉપરાંત દેશી ઘી ના નામે બનાવટી ભેળસેળવાળું ધી અને બટર તથા ચીઝ જેવા ડેરી પ્રોડક્ટમાં ભેળસેળ થી સુરતીઓને કળ વળે તે પહેલાં તો સુરતની ઓળખ બની ગયેલા પોંક વડા અને પોક માટેની સેવમાં પણ ભેળસેળ થતી હોવાની ફરિયાદ બહાર આવી છે. જેમાં કેટલાક વેપારીઓ વધુ નફો રળવાની લ્હાયમાં સુરતીઓના ટેસ્ટ સાથે છેતરપીંડી કરી રહ્યાં છે આવા વેપારીઓને ઝડપી પગલાં ભરવા સ્વાદ શોખીન સુરતીઓ માંગણી કરી રહ્યાં છે. 

શિયાળાની શરૂઆત સાથે જ સુરતમાં પોંકની સિઝન શરૂ થઈ જાય છે પોંકની સાથે સાથે પોંકની બનેલી જાત જાતની વાનગીઓનું પણ વેચાણ થઈ રહ્યું છે.   રતમાં પોંક નગરી કેટલાક લોકો ટેસથી વાનગીઓ આરોગી રહ્યાં છે પરંતુ પોંક વડા અને અન્ય વાનગીઓ માં ભેળસેળ  થતી હોવાની ફરિયાદ બહાર આવી છે.  કેટલાક વેપારીઓ પોંક વડા અને પોંક સાથે ખવાતી સેવમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદ થઈ રહી છે. કેટલાક વેપારીઓ સીંગતેલ કે કપાસિયા તેલના બદેલ પામોલીન  કે ભેળસેળવાળા તેલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. 

લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે પોંક વડામાં મોટા પ્રમાણે ભેળસેળ થઈ રહી છે કેટલાક વેપારીઓ દાળના બદલે હલકી ગુણવત્તાના ખમણ ના ભુકા નો ઉપયોગ કરી રહ્યાં છે. આ ઉપરાંત પોંકના બદલે બાફેલી જુવાર, કાંદા અને ગરમ મસાલો તથા સુગંધ માટે બાદીયાના ફુલ નો ઉપયોગ કરી રહ્યાં છે લીંબુના બદલે લીંબુ ના ફુલનો ઉપયોગ કરે છે.  પોંક ખાવા માટે લીંબુ મરી સેવ અને લસણની સેવનો ઉપયોગ થાય છે. લીંબુ મરી ની સેવમાં લીંબુ ના બદલે લીંબુના ફુલ, મરીના બદલે સફેદ મરચાની ભૂકી ઉમેરી રહ્યા છે. આ ઉપરાંત લાલ સેવ, સાદી સેવ સહિતની સેવ બનાવે છે તેમાં પણ બેસન સાથે મેંદો કે ચોખાનો લોટ ઉમેરવામા આવી રહ્યો છે અને અને તળવામાં પામોલિન કે હલકી ગુણવત્તાના તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

વધુ નફો કમાવવા માટે કેટલાક વેપારીઓ પોંક સાથે ખવાતી વસ્તુ માં આવા પ્રકારે થતી ભેળસેળ ગ્રાહકોને જલ્દી સમજમાં આવતી નથી. લોકો આવી વસ્તુ ખાઈને કહે છે પહેલા જેવો ટેસ્ટ રહ્યો નથી.    આવા વેપારીઓને ઝડપી પગલાં ભરવા સ્વાદ શોખીન સુરતીઓ માંગણી કરી રહ્યાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
અમૂલના ચેરમેન શાભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન તરીકે વિજય પટેલની સર્વાનુમતે નિમણૂક | Amul Dairy Announ…

અમૂલના ચેરમેન શાભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન તરીકે વિજય પટેલની સર્વાનુમતે નિમણૂક | Amul Dairy Announ...

બિહારમાં પરાજય બાદ દક્ષિણના રાજ્યથી મળી ‘રાહત’, કોંગ્રેસ માટે ‘શુભ’ સાબિત થશે 2026? | Congress Finds…

બિહારમાં પરાજય બાદ દક્ષિણના રાજ્યથી મળી 'રાહત', કોંગ્રેસ માટે 'શુભ' સાબિત થશે 2026? | Congress Finds...

વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…

વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી રોકાણકારોએ 2025માં રૂ. 2.23 લાખ કરોડના શેર્સ વેચ્યા | Foreign investors sold shares worth Rs …

વિદેશી રોકાણકારોએ 2025માં રૂ. 2.23 લાખ કરોડના શેર્સ વેચ્યા | Foreign investors sold shares worth Rs …

6 months ago
તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…: બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ…

તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…: બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ…

2 months ago
પંજાબ અને હરિયાણા વચ્ચે પાણીને લઈને વધ્યો વિવાદ, ચંડીગઢથી લઈને દિલ્હી સુધી બેઠકોનો દોર | Controversy…

પંજાબ અને હરિયાણા વચ્ચે પાણીને લઈને વધ્યો વિવાદ, ચંડીગઢથી લઈને દિલ્હી સુધી બેઠકોનો દોર | Controversy…

1 year ago
અમરેલી: કેળા પકવતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા, રૂ. 50,000ના ખર્ચ સામે રૂ 1 કિલોનો ભાવ | amreli banana f…

અમરેલી: કેળા પકવતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા, રૂ. 50,000ના ખર્ચ સામે રૂ 1 કિલોનો ભાવ | amreli banana f…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News