gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મોરબી, વાંકાનેર, હળવદની ચાર ટીમો કામે લાગી

ફાયર ટીમોએ કૂલિંગ કામગીરી આરંભી, પાણીનો સતત મારો ચાલુ રાખવા છતાં આગના લબકારા

મોરબી: લીલાપર રોડ પર આવેલ પેપરમિલમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી.  તેમજ આગ વિકરાળ બની હોવાથી વાંકાનેર અને હળવદ ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી અને છ કલાક કરતા વધુ સમયથી ફાયરની ચાર ટીમો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. 

મોરબીના લીલાપર રોડ પર આવેલ પાર્થ પેપરમિલમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગી હતી. જેથી મોરબી ફાયરની બે ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફેકટરીના વેસ્ટ પેપરમાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. જેથી મોરબીની બે ઉપરાંત વાંકાનેર અને હળવદની ૧-૧ ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. ફાયરની ચાર ટીમો સતત છ કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે છતાં સમાચાર લખાય છે ત્યારે સાંજે ૭ વાગ્યા સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. અને હજુ કલાકો લાગી શકે છે તેમ ફાયર ટીમે જણાવ્યું હતું. હાલ કૂલિંગ કામગીરી ચાલી રહી છે અને ફાયર ટીમ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા પ્રયત્નશીલ છે. બનાવમાં કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી. નુકશાનીનો સાચો આંક પણ આગ પર કાબુ મેળવ્યા બાદ જાણી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
શહેરના ઘોઘાસર્કલમાં રૂા. 6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવાશે | A food park will be built in the city Gh…

શહેરના ઘોઘાસર્કલમાં રૂા. 6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવાશે | A food park will be built in the city Gh...

મહુવામાં યંત્ર ચિત્ર ઉપર ચાલતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી, 19 શખ્સ ઝબ્બે | Police raid a gamblin…

મહુવામાં યંત્ર ચિત્ર ઉપર ચાલતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી, 19 શખ્સ ઝબ્બે | Police raid a gamblin...

ઠાસરામાં પ્રેમી પંખીડાંનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ | Suicide attempt by hanging from lovebirds in Th…

ઠાસરામાં પ્રેમી પંખીડાંનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ | Suicide attempt by hanging from lovebirds in Th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous…

8 months ago
વડોદરાના ગાજરાવાડી-ડભોઇ રોડ પર પાણીની લાઈનની કામગીરીમાં વેઠ, CNG સ્ટેશનને કારણે વાહન ચાલકો પરેશાન | …

9 months ago
સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro…

સેનાને સલામ : ઓપરેશન સિંદૂર : આંતકીઓનો કચ્ચરઘાણ | Salute to the Army: Operation Sindoor: Terrorists’…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News