gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભેખડ ધસવાથી મૃત્યુ પામેલા વ્યક્તિનો વીમો પકવવા ખોટો ક્લેમ કર્યાની ફરિયાદ | Complaint of false claim …

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
ભેખડ ધસવાથી મૃત્યુ પામેલા વ્યક્તિનો વીમો પકવવા ખોટો ક્લેમ કર્યાની ફરિયાદ | Complaint of false claim …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઉમરેઠના સંદલપુરા લાલપુરા સીમમાં 

ઉમરેઠ : ઉમરેઠના સંદલપુરા લાલપુરા સીમમાં ભેખડ ધસવાથી મૃત્યુ પામેલા વ્યક્તિનો વીમો પકવવા વાલી વારસા દ્વારા ખોટો ક્લેમ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નોંધાવાયેલી ફરિયાદમાં ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

ફરિયાદમાં ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ, પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આ મામલે રાજીવકુમાર શ્રી રામ ઈકબાલ મિશ્રા (ઉં.વ.૪૧), (એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ આઈ.સી.આઈ.સી.આઈ. લોમ્બાર્ડ જન. ઈન્સ. કું.લી.) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, ગત તા. ૫ એપ્રિલના રોજ ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. જે ગુના મામલે મૃત્યુ પામનારના વાલી વારસા દ્વારા આણંદ જિલ્લા કોર્ટમાં એક્સીડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ સમક્ષ એમ.એ.સી.ટીનો કેસ કરવામાં આવ્યો હતો. જેમાં વિગતો દર્શાવવામાં આવી હતી કે, મૃતક જગદીશભાઈ ૪ એપ્રિલના રોજ મજૂરી કામ અર્થે ગયા હતા તે દરમિયાન ટ્રેક્ટરના ચાલકે બેદરકારીથી ટ્રેક્ટર ચલાવતા અકસ્માત સર્જેયો હતો જેમાં જગદીશભાઈ વિક્રમભાઈ ઝાલાને ઈજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ૫ એપ્રિલના રોજ સારવારમાં મોત થયું હતું. 

ત્યારે વિક્રમભાઈ ઝાલાએ પોલીસ જવાબમાં જણાવ્યું હતું કે, ગત તા. ૪ એપ્રિલના રોજ તેમનો પુત્ર જગદીશભાઈ સહિત ત્રણ વ્યક્તિ ટ્રેક્ટર ટ્રોલીમાં માટી ભરવાનું કામ કરતા હતા. તે દરમિયાન ૧૦૦ ફૂટ ઉપથી માટીની ભેખડ ધસી આવતા બે માણસો બાજુમાં ખસી ગયા હતા, પરંતુ જગદીશભાઈ માટીમાં દબાઈ જતા આ બનાવ બન્યો હતો. જે બાદ તેમના સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું. 

આ મામલે વીમાં કંપનીએ અધિકૃત અધિકારીએ નિમેલ ઈન્વેસ્ટીગેશન ઓફિસર દ્વારા મળેલા બનાવના પોલીસ પેપર્સ, માલિક-ચાલકના નિવેદના સહિતના પુરાવાઓ કોર્ટમાં રજૂ કરાયા હતા તેનો અભ્યાસ કરતા આ બનાવમાં વીમાં ધારક ટ્રેક્ટરની કોઈ સંડોવણી નથી કે આ કોઈ વાહન અકસ્માત નથી તેવું જણાયું હતું, તેવો ફરિયામાં ઉલ્લેેખ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે  વિક્રમભાઈ પ્રતાપભાઈ ઝાલા, સુધાબેન વિક્રમભાઈ ઝાલા, અર્જુનસિંહ ભલાભાઈ ઝાલા અને ભલાભઆઈ ભીમાભાઈ ઝાલા (તમામ રહે. સુંદલપુરા, તા. ઉમરેઠ) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…
GUJARAT

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

February 13, 2026
ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…
GUJARAT

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

February 13, 2026
કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …
GUJARAT

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

February 13, 2026
Next Post
શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકી દીધેલું મકાન તોડી પડાયું | A house erected by a bootlegger on …

શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકી દીધેલું મકાન તોડી પડાયું | A house erected by a bootlegger on ...

સિહોરમાં પાણી માટે ટળવળતી પ્રજા, ચાર-પાંચ દિવસે પાણી આપવા પોકાર | People struggling for water in Seh…

સિહોરમાં પાણી માટે ટળવળતી પ્રજા, ચાર-પાંચ દિવસે પાણી આપવા પોકાર | People struggling for water in Seh...

આણંદ જિલ્લામાં બપોરે બે વાગ્યે જ ગરમી 40 ડિગ્રીને પાર | The temperature in Anand district crossed 40…

આણંદ જિલ્લામાં બપોરે બે વાગ્યે જ ગરમી 40 ડિગ્રીને પાર | The temperature in Anand district crossed 40...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફથી ભારતીય કોર્પોરેટ બોન્ડ્સ માટે ખાસ કોઈ ખતરો નથી : બાર્કલેઝનો આશાવાદ | Trump’s tariff…

ટ્રમ્પના ટેરિફથી ભારતીય કોર્પોરેટ બોન્ડ્સ માટે ખાસ કોઈ ખતરો નથી : બાર્કલેઝનો આશાવાદ | Trump’s tariff…

6 months ago
અકવાડા નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident bet…

અકવાડા નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident bet…

2 months ago
સેન્સેક્સ 187 પોઈન્ટ વધીને 79596 | Sensex rises 187 points to 79596

સેન્સેક્સ 187 પોઈન્ટ વધીને 79596 | Sensex rises 187 points to 79596

10 months ago
સોનામાં રૂ.93,500નો નવો રેકોર્ડ : ટેરીફ વોર વચ્ચે વૈશ્વિક સોનામાં ઉછાળો | Gold hits new record of Rs…

સોનામાં રૂ.93,500નો નવો રેકોર્ડ : ટેરીફ વોર વચ્ચે વૈશ્વિક સોનામાં ઉછાળો | Gold hits new record of Rs…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News